________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦).
છે. આપનું જ દષ્ટાંત લઈ ભારે પણ આ સંસારને નિરંતરને માટે ત્યાગ કરવો જ યોગ્ય છે.
પિતાશ્રી ! એ કોણ અજ્ઞાન મનુષ્ય હેય કે, નિર્દયતાવાળી, અને કુડ કપટાદિ અનેક દેથી ભરપૂર સ્ત્રીને જાણવા છતાં, પિતાનો આત્મા તેના ભક્ષક તરિકે તેને સેપે ?
આ પ્રમાણે પિતાશ્રીને જણાવી, રાજ્યને અનાદર કરી, ચારિત્ર લેવાને ઉજમાળ થયેલો વિજયકુમાર, અપૂર્ણ રહેલું કાર્ય પૂર્ણ કરવા નિમિત્તે આ વિમળ પર્વત પર આવ્યો. રાજા અમિતતેજે તે સશુરૂના સંયોગે ત્યાંજ ચારિત્ર અંગિકાર કર્યું.
શીળવતીને જયવર્મ રાજાના હાથમાં સોંપી, હું તરતજ ચારિત્ર અંગીકાર કરીશ. ઈત્યાદિ મનોરથ કરતાં વિજયકુમારે આ પહાડના સર્વ પ્રદેશ જોયા પણ કોઈ સ્થળે શીળવતીની ભાળ ન લાગી. શીળવતી હાથ ન લાગવાથી કુમારને ઘણે ખેદ થયે, તે ચિંતવવા લાગે કે, હા ! હા ! મારૂં જીવિતવ્ય નિષ્ફળ નિવડયું. રાજકુમારીને છોડવવા માટે મારે પિતાની સાથે યુહમાં ઉતરવું પડયું. પિતાને આટલી વિટંબના પમાડી અને અંતે શીળવતી મારે હાથ ન આવી. જયવમે રાજાને સંતોષ ન પમાડ. પ્રતિજ્ઞાથી હું ભ્રષ્ટ થા. મારૂં સુભટ૫ણું સર્વ મનુષ્યમાં નષ્ટ થયું.
ઉત્તમ પુરૂષોની કાત્તિ ત્રણ પ્રકારની હોય છે. પરાક્રમ ૧. કવિતા ૨. અને ત્યાગ ૩. આ ત્રણમાંથી, મારામાં એક પણ ગુણ નથી.
રાજબાળાને છોડાવી તેના પિતાને સોંપવારૂપ કાર્ય મારાથી સિહ ન થયું. એટલે સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં, લોકોમાં હાસ્યતાને પામેલા મારામાં પરાક્રમજન્ય કીતિ કયાં રહી ?'
સુકવિવાદિકે કરી કાતિ પેદા કરવામાં છંદ, લક્ષણાદિ મારે સ્વાધીન છે; તથાપિ ઉત્તમ કાવ્યાદિકે કરી કાવ્ય બંધન કરવાથી જીવને શું ફાયદો થવાનું છે ? કેમકે પરાનુવૃત્તિ એ ગુણ દેશનું ગુંફન કર
For Private and Personal Use Only