________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮)
પરાભવ કર્યાં. વિધાધર ત્યાંથી પણ નાસી છુટયા. કુમાર પણ તેની પુરું પાયે, ઘેાડાજ વખતમાં તે વિધાધરને વૈતાઢય પાહાડ ઉપરની સુરમ્ય નગરીના રાજમહેલસાં પ્રવેશ કરતા, કુમારે દીઠો.
સુરમ્ય નગરીને જોતાંજ કુમાર વિચારમાં પડયા કે, અહા ! આ વિધાધર તે તા મારા પાલક પિતા છે. આ તેમને મહેલ, આ મારી પાલકમાત! રત્નાવળી. હા ! હા ! મેં ધણું અયેાગ્ય કામ કર્યું. મારા પાલક પિતાને મે' તીવ્ર પ્રહાર કર્યાં છે. આ મારા પાલક પિતાએ વાસલ્યભાવથી બાલ્યાવસ્થાથી લઇ, લાલન, પાલન કરી મને ઉછેરીને મોટા કર્યાં, અનેક પ્રકારની વિધા શીખવાડી, તે પૂજય પિતા, ગુરૂની સાક મને નિર'તર પૂજનીય છે. તેને મે' રણમાં હરાવ્યા. તેથી નિરતરને માટે મારા આત્માને મે કલકિત કર્યા ઇત્યાદિ ચિંતા અને શાકમાં નિમગ્ન થયેલે કુમારને દેખી, તે વિદ્યાધરપતિએ પાસે આવી તેને ખેલાબ્યા કે, પુત્ર ! શાક નહિ કરે, સ્વામીના કાર્ય માટે પિતાને પણ પ્રહાર કરવા તે ક્ષત્રીઓને! ધમ છે. તેમ તને ખબર પણ ન હતી કે આ મારા પિતા છે.
અયેાધ્યાનગરી તરફ તને પ્રસન્ન કરવા માટેજ મારૂં આગમન થયું હતું. ત્યાં આવતાં રતિ કે, રંભાથી અધિક રૂપવાન શાળવતી મારા દેખવામાં આવી. તેને જોતાંજ હુ તેના પર આસક્ત થયે। અને તારૂ રૂપ લઇ મેં તેણીનું અપહરણ કર્યું`..
હૈ વીર! આજપર્યંત પૃથ્વીને વિષે મારા કાઇએ પરાભવ ક નહતા. તે તારાથીજ હું પરાભવ પામ્યા છું. તેં મને જીતી લીધેા છે. તે તારા દૃઢ શીવળનાજ પ્રભાવ છે. તારી માતાનુ તારા પર કોપાયમાન થવું, અને તારૂ શિયળ વિષે દૃઢ રહેવું વગેરે સર્વ હકીકત મારા પરિવારના મુખથી સાંભળી, હું સારી રીતે માહિતગાર થયા છું. ખરાબ, નીચ સ્ક્રીના સેાબતથી ઇષ્ટ માજીસના વિયેાગ, અનિષ્ટ વસ્તુને સંયાગ, અભ્રંશ નાના પ્રકારની વિપત્તિઓ અને મરણની પણ પ્રાપ્તિ થવી તે સુલભ છે.
For Private and Personal Use Only