________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭)
ગરવને સાંભળી જેમ મથુરા નૃત્ય કરે છે તેમ તેણીનુ હૃદય નાચવા લાગ્યુ. તે દેખી જેમ કમલિની વિકસિત થાય છે તેમ તે મહાત્માને દેખતાં તેણીના રામરામમાં આનંદ થયા. સુદના વિચારવા લાગી કે, આ નિજૅન પ્રદેશમાં રહી, આ મહાત્મા તપશ્ચર્યા સાથે પ્રાળ ધ્યાન કરતા હોય તેમ જણાય છે. નાસીકાના અગ્રભાગપર સ્થાપન કરેલ નેત્રા, અને ઉત્તમ સ્થિરતા સૂચક પદ્માસન એ ધ્યાનની ખાદ્ય મુદ્રા. તેઓની આંતર વિશુદ્ધિનુ ં સૂચન કરનાર ચિન્હ છે. આ નિજન પ્રદેશ છે તેમજ પાહાડ પર અનેક ભય આપનાર પ્રાણીએ પણ દેખાય છે. માટે આ મહામુનિ પરિસહ કે, ઉપસ` સહન કરવામાં પણુ શૂરવીર જણાય છે. તેની ઉમર ભર યુવાન અવરથા સૂચક જણાય છે, છતાં આવુ' દુષ્કર કામ અંગિકાર કર્યું છે. એથી એમ અનુમાન થઇ શકે છે કે દુદર માહના મહાત્મ્યને એએએ વિજય કર્યાં છે.
મેની માફક દૃઢ કે અચળ ચિત્તવાળા અને સુર અસુરથી પૂજનીક આ મહાત્માનું દર્શન મને આવા નિર્જન પ્રદેશમાં કેનહિ સંભવી શકે તેવા સ્થળમાં થયુ છે તેથી હું... મારા આત્માને ધન્ય ભાગ્ય માનું છું.
આ પ્રમાણે વિચાર કરતી રાજકુમારી સુદર્શના તે મહાત્માની નજીક ગઈ અને વિધિપૂર્વક વંદન કરી, તે મહાત્માના નજીકના પ્રદેશમાં શાંતપણે ખેડી. સુદર્શનાને પોતાની પાસે આવેલી જાણી તે મહાત્માએ પેાતાનું ધ્યાન પૂર્ણ કરી ધમાઁ પ્રાપ્તિરૂપ આશીર્વાદ આપતાં જણાવ્યું.રાજકુમારી સુદ'ના ! પૂર્વભવને જાણીને મુનિ મહારાજાઓને વંદન કરવા નિમિત્તે ભરૂઅર્ચી તરફ તું જાય છે?
સુઈશનાએ નન્નનાથી જણાયુ. હા ભગવાન્જે પ્રમાણે આપ કહે છે તેમજ છે.
ખરી વાત છે. નુ!નીપુરૂષા સજીવાના મનેાગત ભાવને જાણે છે. આ સમુદ્રમાં આપનું આગમન અને આવી યુવાનઅવસ્થામાં
For Private and Personal Use Only