________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧)
આપી ઘણા સત્કાર કરવાપૂર્વક પોતાની પુત્રી સુદનાને તેના હાથમાં સે.પી. રાજાએ જણાયું-સાથ વાહ ! કોઈ પણ રીતે મારી પુત્રીને દુ:ખ ન લાગે, સુખશાંતિએ ભરૂઅચ્ચ જઇ પહેચે, અને ત્યાં જઈ ધર્મકાર્ય માં સાવધાન થાય તે સર્વ કાર્ય તમારે પાતે કરવાનુ છે અર્થાત્ તેમાં તમારે પૂરતી મદદ આપવાની છે.
સાથ વાહે રાજાને ઉપગાર માનતાં નમ્રતાથી જણાવ્યું મહારાજા ! આપની પુત્રી મ્હારી ધડ઼ેત છે. આપ તેમના તરફથી નિશ્ચિંત રહેા. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હુ. તેને એક વાળ પણ વાંકા નહિ થવા દઉં.
સાવાહનો આવી લાગણી જાણી રાજાને ધણા સ ંતેષ થયે. સુદર્શનાના ઉપભાગ માટે અને સહાય નિમિત્તે રાજાએ વસ્ત્ર, કપૂર, કસ્તુરી, કુંકુમ, કાલાચુ, રત્ન, સેતુ, રૂપું, ઘી, તેલ, અનાજ વગેરે ઉપયેાગો વસ્તુ, તથા દાસ, દાસી, ગાયન કરનાર વિલાસિનીએ વાજીંત્ર વગાડનાર, તથા ધનુષ્ય, બાણુ, ભાલાં, મુદ્ગર, ખડગ, સન્નહ, તેમજ સામત, મત્રી, સુભા, સુખાસના અને પટમંડપ (તબુ) વગેરે અનેક ઉપયાગી વસ્તુઓથી અને મનુષ્યાથી ભરેલાં સાત સેા વહાણુ આપ્યાં. વળી ભરૂઅસ્થ્ય નગરના જિતશત્રુ રાજાને માટે અનેક કીંમતી ચીજોનાં ભરેલાં પાંચ વહાણે! ભેટ તરીકે તે સાથે આપ્યાં, ઇત્યાદિ સવ જાતની તૈયારી થયેલી દેખી પિતાને છેવટના પ્રણામ કરતાં સુદર્શનાએ જણાવ્યુ’——
પૂજ્ય પિતાશ્રી ! આજપર્યંતમાં મેં કઈ પણ રીતે આપને અવિનય અપરાધ કર્યાં હાય તા તે સ` આ બાળક ઉપર કા લાવી ક્ષમશા બાળપણુ' એ અજ્ઞાનતાનું ઘર છે અને તેને લઈને આપને અવિનય થઈ ગયા હૈાય તે ખનવા ચેાગ્ય છે. વ્હાલી માતા ! આપને મેં ગર્ભથી માંડી અનેક પ્રકારનેા કલેશ આપ્યા છે. તે સ અપરાધ માયાળુ માતા ક્ષમા કરશે. તમારા ઉપકારને બલા હું કેઇ પશુ રીતે વાળી શકવાને અસમર્થ છુ,
For Private and Personal Use Only