________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
अटेण तिरिय जोणी रोद्दझाणेण गम्मए नरयं । धम्मेण देवलोगं सुकझाणेण निव्वाणं ॥१॥
છે આધ્યાન કરવાથી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, રૌદ્રધ્યાન કરવાથી નરકમાં જાય છે, ધર્મધ્યાન કરવાવડે દેવલેમાં જાય છે અને શુકલધ્યાન કરવાવડે નિર્વાણ પામે છે.
સુદર્શના! તે વિજયા વિદ્યાધરીના ભવમાં જે સર્પ માર્યો હતો તે ભરૂઅચ્ચમાં ઑપણે ઉત્પન્ન થયો હતો. તે નિરપરાધી સર્પને માર્યો હતો, તે કર્મના ઉદયથી સમળીને ભવમાં તું નિરપરાધી હતી છતાં (પૂર્વ કર્મના નિમિત્તથી તેણે તને મારી નાંખી હતી.
જિનેશ્વર ભગવાનની પૂજા દેખી તારું શરીર પુલકિત (વિકસિત યા પ્રફુલિત) થયું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તને બેધિલાભ પણ થોડી મહેનતે પ્રાપ્ત થયું છે.
વિદ્યાધરીના ભવમાં, શ્રમણની શુદ્ધ આહારપાણી પ્રમુખથી તે વૈયાય (ભકિત-સેવા) કરી હતી, તે પુન્યના પ્રભાવથી, સમળીનાં ભવમાં નિયમ સહિત નવકાર મંત્ર મુનિશ્રીના મુખથી પ્રાપ્ત થયો હતો અને આ જન્મમાં જાતિસ્મરણપૂર્વક જિનધની પ્રાપ્તિ થઈ છે.
કહ્યું છે કેसुरमणुय सिद्धिसुहं जीवा पावंति जंच लीलाए । तं जिणपूया गुरुनमण धम्मसदहणकरणेण ॥१॥
છો, દેવ, મનુષ્ય અને મોક્ષનાં સુખ એક લીલામાત્રમાં (સહજમાં) પ્રાપ્ત કરે છે તે, જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરુશ્રીને નમસ્કાર અને ધર્મ ઉપરના શ્રદ્ધાનવડે કરીને જ પ્રાપ્ત કરે છે. ભાવપૂર્વક મુનિ મહાત્માઓની વૈયાવચ્ચ કરવાવાળા મનુષ્ય જે પુણ્ય ઉપા
For Private and Personal Use Only