________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
જો એક પુત્રી થાય તે તે જ દિવસથી મારે વિષયસુખ પૂર્ણ થયું એમ હું માનું”. અર્થાત્ જો એક પુત્રી થાય તેા પછી સંસારસુખની મને કાંઇ પણ ઇચ્છા ખાકી રહી નથી.
સુંદરી ! મંત્ર, ત ંત્ર, ઔષધાદિ કાઇ પણ ઉપાય કર, તે પ્રયે!ગથી જો મને એક પુત્રી થાય તે મારા મનેરયા પૂર્ણ થાય. સુદરીએ ઉત્તર આપ્યા, મ્હેન ! તારી માફક મારી માતાને પુત્રની ઇચ્છા થઇ હતી. તે ઇચ્છા પૂર્ણ કરવા માટે અનેક દેવતાઓનું તેણે ઘણીવાર આરાધન કર્યું. ઘણાં તિલક, ઔષધ, અને સ્નાન, પાન કર્યાં. તેપણ તેત્રને આનંદ આપનાર એક પણ પુત્ર ન થયા. તેને ખા ઉપાય એ છે કે જેમ અભયદાન ( જીવાતે મરણુના ભયથી ખયાવવા તે અભયદાન કહેવાય છે) આપવાથી વ્યાધિ રહિત શરીર પ્રાપ્ત થાય છે તેમ, સુપાત્રદાન આપવાથી ધણી ઋદ્ધિ અને પુત્રાની પ્રાપ્તિ થાય છે છતાં પુત્રીની પ્રાપ્તિ માટે તમારી વિશેષ આગ્રહ છે તે! આજની જ રાત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરી તે પુત્રી થશે કે નહિં તેનું ખરૂ` રહસ્ય તે તમને જણુાત્રી આપશે. ચદ્રલેખાએ જવાબ આપ્યા: બહેન ! તે કામ તારે પેાતાને કરવાનું છે. તારા જે કુળદેવ છે તે જ આજથી મારા કુળદેવ છે, એમ ખાત્રીથી કહું છું. ચંદ્રલેખાને વિશેષ આગ્રહ હોવાથી સુંદરીએ તે વાત 'ગીકાર કરી, રાણીની રજા લઈ સુંદરી ચંદ્રકોષ્ટીને ઘેર આવી, ઉપવાસનુ પચ્ચખાણુ કરી, મુનિસુવ્રતસ્વામી તીર્થંકરની શાસના ધિષ્ટાત નરદ્વત્તા દેવીનું આરાધન કરવા નિમિત્તે પવિત્ર થઇ એકાંત સ્થળે સ્મરણ કરવા ખેડી.
પરિણામની વિશુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને એકાગ્રતાની સિદ્ધિ પૂર્ણ હોવાથી તે જ રાત્રિએ નરદત્તા દેવી પ્રગટ થઇ, સુંદરીને કહેવા લાગી, સુંદરી ! તારી વ્હેન ચંદ્રલેખાને પુત્રી થશે, તેની નિશાની તરીકે આજ રાત્રીએ તેને અમુક સ્વપ્ન આવશે. ઇત્યાદિ કહી, ઉત્તમ વસ્તુની શેષ આપી દેવી અંતર્ધ્યાન થઈ ગઇ. સુંદરીપણું ધ્યાન પૂછ્યું
For Private and Personal Use Only