________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬). સુદર્શના ! જી જે જે કર્મને નિમિત્તથી સુખ દુઃખ પામે છે તે સર્વ કારણે હું જણાવું છું તમે સેવે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો.
રાગ-દૂષને આધીન થઈ આ જીવો ચાર પ્રકારના કષાયથી પ્રજવલિત થાય છે, તથા મેહરૂપ દઢ રજજુ(દોરાં થી બંધાઈને પરિગ્રહ, આરંભમાં આસક્ત થઈ રહે છે પરનો પરાભવ કરે, પરની નિંદા કરવી, પરધનના અપહાર કરવો, પરસ્ત્રીમાં લંપટ થવું અને
ને વધ કરે ઇત્યાદિ અનેક પ્રકારે છે કર્મબંધન કરે છે. તે કર્મબંધનથી બંધાયા બાદ તેઓ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણનાં સ્થાન આ પ્રમાણે છે.
ની એટલે ઉત્પત્તિસ્થાન. જેનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એક સરખાં હોય તેવાં અનેક ઉત્પત્તિસ્થાન હોય તથાપિ તે એક જાતિની અપેક્ષાએ એક ગણાય. તેવાં પૃથ્વી સંબંધી સાત લાખ સ્થાનોમાં (નીઓમાં) આ જીવ પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે પાણી સંબંધી સાત લાખ યોની (ઉત્પત્તિરથાન) તેવી જ અઢિ સંબંધી જુદી જુદી સાત લાખ છે. તેવી જ વાયુ સંબંધી સાત લાખની, પક વનસ્પતિ સંબંધી દશ લાખ યોની, સાધારણ વનસ્પતિ સંબંધી ચૌદ લાખ ની, બેઈયિ, ત્રણ દિય અને ચાર દિયવાળા છે સંબંધી બે લાખ ની, દેવ સંબંધી, નારકી સંબંધી અને તિર્યંચ પંચેદિય સંબંધી જવાની ચાર-ચાર લાખ ની અને મનુષ્ય સંબંધી ચૌદ લાખ ની (ઉત્પત્તિસ્થાન) આ સર્વ સ્થાનમાં ઈવ, વિષાદ અને વધ-બંધાદિ અનેક દુ:ખને સહન કરતાં અશરણપણે
પરિભ્રમણ કરે છે. આ સર્વ નીસ્થાનને એકઠાં કરતાં તેની સંખ્યા રાશી લાખ જેટલી થાય છે. તે સર્વ સ્થાનમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખને અનુભવ કરતાં અનંત કાળ થયું છે. આ સામાન્ય પ્રકારે કર્મબંધનું કારણ મેં જણાવ્યું છે. હવે એક એક છવ વિશેષ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે તે હું તમને જણાવું છું. મન, વચન, શરીરથી અનેક વાર દુષ્ટ કર્મ કરનાર, મહાપરિગ્રહ
For Private and Personal Use Only