________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૩)
ભ્રમર ) હેાય છે. આવા અવે શત્રુના પરાભવ કરનાર અને યુદ્ધમાં સ્વામીના વિષય કરાવી આપનાર થાય છે. ત્યાદિ અશ્વનાં લક્ષણા સાવાહ રાજાની પાસે કહે છે, એ અવસરે ઉપાધ્યાય પાસે ભણવા મૂકેલી રાજકન્યાં. સુદ'ના અનેક કળાનેા અભ્યાસ કરી ઉપાધ્યાય સહિત રાજસભામાં આવી.
*
પ્રકરણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમું
——
સુદર્શનાને જાતિસ્મરણ જ્ઞાન
પ્રેમ, મહત્વ કે આશ્ચર્યની વસ્તુ દુનિયામાં એક કરતાં અધિક યા ચઢિયાતી ધણીવાર માલમ પડે છે. એક નવીન વસ્તુ કાઇક વાર જોવામાં આવે છે ત્યારે તે તરફ સ્વાભાવિક જ મનુષ્યાનુ` આકર્ષણ ચાય છે, પણ તે જ વખતે તેના કરતાં અધિક ઉત્તમ અને દુર્લભ વસ્તુ દેખવામાં આવે તેા પહેલી વસ્તુ તરફ આકષ ણુ એછું થઇ તેટલા જ કે અટકે તેથી વિશેષ વેગથી ખીજી વસ્તુ તરફ મનુષ્યાનુ આકર્ષણુ ચશે. આ ન્યાય પ્રમાણે અત્યારે રાજસભામાં રૂષભદ સાવાહ તરફ્ લેાકેાનું જે આકર્ષણ હતું, તે જ સ્થળે રાજકુમારી સુદ નાનુ' ઘણે વખતે આગમન થતાં સ` સભાલેાકની દૃષ્ટિ તેણીની ભાજી આકર્ષાઇ, એટલે રૂષભદત્ત સાથ`વાહે પણ પાતાની ચાલતી વાત એકદમ ત્યાં જ અટકાવી દીધી.
દેહની કાંતિએ કરી જાણે વિધાધરી કે અપ્સરા હાય નહિં તેમ શાખતી સુદનાને દૂરથી જોતાં જ રાજાએ આનંદિત નેત્રે અને હસતે મુખે પોતાની પાસે ખેાલાવી. સુના પણ ધણા દિવસથી પિતાને મળવાને ઉત્કંઠિત થયેલી હતી. તે તરત જ નજીક આવી, અને હર્ષાવેશથી ગદ્ગદ્ કઠિત થઇ પિતાના ચરણમાં નમી પડી. રાજાએ
For Private and Personal Use Only