________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
હારિણી દ્વારા રાજાએ તત્કાળ કેટવાળને મેલાવી પ્રજાને અને સુભટાને શાંત કરવા જણાવ્યું. કાર્યના સત્ય પરમાતે જાણી કાટવાળ તરત જ સભાની બહાર આવ્યા, અને ઠેકાણે ઠેકાણે સુભટાને મેકલી, લોકાને સત્ય વાતથી વાકેફ્ કરાવી પ્રજા અને તૈયાર થતા સુભટાને શાંત કર્યાં.
આ તરફ કપૂરથી વાસિત હરીચંદન અને કસ્તુરી પ્રમુખ શરીર પર સિંચન કરતાં, અને પંખાથી શીતળ પવન નાખતાં, રાજકુમારી સુ· દના કેટલીક વારે સ્વસ્થ થઇ, તરતજ ચારે બાજુ દૃષ્ટિ ફેંકવા લાગી. નવીન ચૈતન્ય પામેલી રાજબાળા, લજ્જા પામતી ભૂમિ પરથી ખેડી થઈ અને રાજાના ખેાળામાં જઇ ખેડી. ભવ-ભયથી ભય પામેલી કુમારી વારવાર તે સાવાહના સન્મુખ જોવા લાગી. યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક તે ખરેખર વ્યગ્ર ચિત્તવાળી જણાતી હતી. તેની આ મૂચ્છિત સ્થિતિથી દુઃખિત થઇ રહેલાં, માતા, પિતા અને અવર્ગાદિકને તેણીએ ધીરજ પણ ન આપી અને મેલાવ્યાં પણ નહિ. કેવળ તે સાવાહ તરફ્ દષ્ટિ આપી મધુર વચને તેની સાથે સંભાષણ કરવા લાગી.
હું ધમાધવ ! જિનેન્દ્રમતકુશળ ! મે સાંભળ્યુ.. છે કે તમારું" આવવું ભયચ્ચ બંદરથી થયું છે. તમને કુશળ છે?
નિર્વાણુ માર્ગમાં આસક્ત થયેલા, ક ંપ` ગજેંદ્રને સ્વાધીન કરવામાં સિંહ તુલ્ય, અને પરીપકાર કરવામાં એકચિત્તવાળા મહાનુભાવ સુનિઓને ત્યાં કુશળ છે ?
રાજકુમારીના મુખથી નીકળતા આ શબ્દો સાંભળી માયવાહ ના આશ્ચર્યને પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કે, નિશ્ચે આ રાજકુમારીએ કાઇ પણુ જન્મમાં ભયચ્ચ નગરમાં મુનિએ ને વંદન કર્યુ જણાય છે. અથવા દૃઢ કરજજુથી બંધાયેલા અને સાર પરિભ્રમને પરાધીન થયેલા જીવાને એવુ કાઇ પણ સ્થળ નથી કે જેને તેણે સ્પર્શે કે અનુભવ કર્યાં ન હેય. તે શહેરમાં પૂર્વના જન્મમાં
For Private and Personal Use Only