________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
અનત જ્ઞાન, દન, આનંદ અને વીર્યવાન લેકના અગ્રભાગ ઉપર રહેલ! અનંત સિધ્ધાતુ તને શરણ થાએ. પાંચ મહાત્રતાને પાળનાર, પાંચ વિષયે!તે જીતનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિધારક, સુસાધુએનું તને શરણ થા.
પાંચ આાવ વિનાના, પાંચ ઇંદ્રિયના વિજયથી પ્રતિષ્ઠા પામેલા અને સાક્ષાત્ કૈવલજ્ઞાનીને કહેલા ઉત્તમ ધમ તને શરણભૂત થાઓ. આ ચાર શરણેા અંગીકાર કર. આ શરણેાના શરણથી નિય થઇ, રાગ, દ્વેષ રહિત રહ ંત દેવતું તું સ્મરણ કર.
પરમ ભક્તિથી અરિહંતદેવને એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તે આ જન્મની પીડાથી મુક્ત થઈ, નિશ્ચે પરલેાકમાં તે મહાન સુખસંપદા પામે છે, માટે ત્રણ લેાકમાં સારભૂત આ નમકાર મહામત્ર( નમો અકૃતાળ)નુ તુ સ્મરણ કર. આ મહાસત્રના પ્રભાવથી પરલોકમાં તું જરાપણુ દુ:ખતું ભાજન નહિ થઇશ.
વળી ચારે પ્રકારના કષાયને ત્યાગ કર, મમત્વ ભાવ દૂર કર. સંયમ અને નિયમેામાં માનસિક વૃત્તિથી ઉજમાળ થા, અને ચારે પ્રકારના આહારને ત્યાગ કર.' આ પ્રમાણે દઢ સંકલ્પથી સમળી પર અસર કરતા તે મુનિ દિવસને મોટા ભાગ તેની પાસે રહ્યા. સમળી પશુ કર્ણાંજલી દ્વારા મુનિએના વચનામૃતનું પાન કરવા લાગી, તે પવિત્ર મુનિઓના આતિશયિક મેધથી સમળીને મેહમળ ગળા ગયેા. મન, નૈત્ર અને કહ્યુ` ત્રણે દ્વારા યુનિશ્રીના મુખ પર લક્ષ રાખી પોતાનું સર્વાં દુ:ખ વિસ્મરણુ કરી તે શાંત થઈ. પિતાજી આ સ્થિતિના ખીન્ન પરિણામમાં ભરણુ પામી તે સમળી (હું પોતે ) આંહી આપની પુત્રીપણે ઉત્પન્ન થઇ છું.
અહા ! અજ્ઞાન અવસ્થામાં પણ અરિહંતનુ સ્મરણુ કરવાથી જ્યારે હું આવી ઉત્તમ જિંદગી પામી છુ, તે! જે નિરંતર તે મહાપ્રભુનું સ્મરણ કરે છે તે, શાવત સુખ પામે તેમાં આશ્ચય શાનું ?
For Private and Personal Use Only