________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
સરખા કહેવાય છે. ગૃહસ્થેા તેમના સદેષ આચારને લઇને સર્વ પ્રકારે નિધ છે ત્યારે કોઇ આચરણેને લઇને ભિક્ષુકો સર્વ પ્રકારે સ્તુતિ કરવા મેાગ્ય છે. ર.
मेरुसर्षपयोर्यद्वद्भानुखद्योतयोरिव । समुद्रसरसोर्यद्वद्वद्भिक्षुगृहस्थयोः ॥ ३ ॥
જેટલુ મેરુપ ત અને સરસવના દાણામાં અંતર છે, ` અને ખજીવામાં અંતર છે, તથા સમુદ્ર અને સરાવરમાં અંતર છે, તેટલું ભિક્ષુષમ (યુતિધમ) અને ગૃધમાં છે. ૩
નિરંતર આરંભમાં પ્રવૃત્તિવાળા, અને પરિવારાદિના પાષણમાં વ્યગ્ર થયેલા ગૃહસ્થામાં જોઇએ તેવા પૂણ્ ધ કયાંથી હોય ? કહ્યું છે કે
खंडनी पेषणी चुल्ली जलकुंभ प्रमार्जनी ।
पंचशूना गृहस्थस्य तेन स्वग न गच्छात ॥ १ ॥ ખાંડણી, ઘટી, લેા, પાણીના ઘડા અને સાવરણી; જીવસંહાર થવાનાં આ પાંચ નિમિત્તે ગૃહસ્થાને રહેલા હેાવાથી ( આ પાચ નિમિત્તો ગૃહસ્થાને રહેલાં હાવાથી ( આ પાંચ આર્ભમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર) ગૃહસ્થ સ્વર્ગમાં જઈ શકતા નથી, ૧
અગ્નિમાંથી કદાચ પાણી પેદા થઈ શકે, વિષધર(સર્પ)ની દાઢમાં કદાચ અમૃત હોઇ શકે, અને નહિ ખનવા લાયક કદાચ સસલાને શિંગડા આવે, તથાપિ જીવાતુંસા કરવાથી ધર્મ ન જ હાઈ શકે,
તપ અને સયમ કર્યાં સિવાય સ્વર્ગ કેવી રીતે મળી શકે ? શું કાદરા વાવેલ ક્ષેત્રમાંથી કમેદ મળી શકે ખરી ? નહિ જ. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં પણ દેવ કે મનુષ્ય કે મેાક્ષનાં સુખ મળતાં હોય અથવા આત્મા ઉજ્જવળ થતા હોય તા રાજ્યાર્દિકને ત્યાગ કરી રાજા, મહારાજાએ શામાટે તપશ્ચર્યાં અંગીકાર કરે ?
For Private and Personal Use Only