________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮)
બીજાને કહેવાથી તેમને કાંઈ ફાયદે તે થ નથી, પણ તેવા કૃપાળુ પુરૂને કરો તેથી વિશેષ પ્રક ? સંતાપ કે એક ઉપન્ન થાય છે.
યુવાન પુરૂષે જણાવ્યું. બ્લેન ! તમે ખરેખર સત્ય જ કહ્યું છે કેમાં બીજાને સંતાપ થ હેય કે પિતાનું ઉપહાસ્ય થતું હોય ત્યાં તે વાત ન કહેવી.
તે યુવાને વિચાર કર્યો કે, અત્યારે આ બાઈને દુખને ઘા તાજે જ લાગ્યો હોય તેમ જણાય છે એટલે તે પોતાના દુઃખની વાત હમણું કહી આપે તે સંભવ નથી, તો આપણે પણ હઠ કરવાની કાંઈ જરૂર નથી. અવસરે બધું જણાઈ આવશે. ઈત્યાદિ વિચાર કરી તે વાતને પડતી મૂકી, અત્યારે તેને વિશેષ ધીરજ મળે તેવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા.
યુવાન પુરૂષે જણાવ્યું. બહેન ! વિવેક મનુષ્યોએ સુખ, દુ:ખમાં હર્ષ, વિષાદ ન કરવું જોઈએ. વિપત્તિ આવી પડયા છતાં જે ધીરજથી સહન કરે છે, વૈભવ મળ્યા છતાં જેઓ ગર્વ કે અત્યાર કરતા નથી, અને પરને માથે કષ્ટ આવી પડતાં, શકર્યાનુસાર તેને સહાય આપે છે તેવા મનુષ્યજ મનુષ્યની ગણતરીમાં છે, બાકી તો નામધારી મનુષ્યને દુનિયામાં ક્યાં તટે છે?
કર્મના અચળ નિયમને લઈને ચંદ્ર પણ ખંડન, અસ્તમન અને ગ્રહણના દુઃખને પામે છે, તો પછી મનુષ્યને માથે વિપત્તિઓ આવી પડે તેમાં આશ્ચર્ય શાનું?
અષ્ટવિયોગ, વધ, બંધન, વૈભવક્ષય, અપતિ, સ્થાનભ્રંશ અને મરણાદિ કષ્ટ કર્માધીન છે માટે આ દુનિયામાં સુલભ છે. બહેન! ખેદ કરવાનું કોઈ કારણ નથી અર્થત ખેદ નહિં કર. જીવતે મનુષ્ય સંખ્યાબંધ કલ્યાણને જોઈ શકે છે. ઉત્તમ જીવોને માથે કષ્ટ આવી પડે છે તે અવસરે કાયર ન થવું તે જ તેની ઉત્તમતાની કસોટી છે. વિધિપૂર્વક) સુખીય જીવોને નડે છે અને દુઃખી ને પણ વિડંબના પાડે છે, તે બાળ, વૃદ્ધને ગણતો નથી, તેમ રાજા કે રાંકને પણ
For Private and Personal Use Only