________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાધર ત્યાંથી જીવ લઈ નાશી ગયે, એ પરસ્ત્ર નું હરણુ કરનાર તું થોડા વખત તે ઊભે રહે ત્યાદિ ખેલતે કંધરૂપ અનય પ્રજ્વલિત થયેલા વિજયકુમાર તેની પાછળ પડયા.
આ તરફ શીળવતી પહાડ પર એકલી ઊભી ઊભી ચારે બાજુ નજર કરે છે તે તે પ્રદેશ તદ્દન અપરિચિત પોતાના જાણુવામાં આયેા. તે નગરી, તે ઉદ્યાન, માતા, પિતા અને સુખી વગ વિગેરે કાંઇ પણ નજરે ન આવ્યું. તે વિચારવા લાગી. હા ! હા ! હતવિધિએ મને ક્ષણ વારમાં મારા સંબધીએથી જુદી પાડી. અરે ! પણ જે મેટી આશા બાંધી મરા રક્ષણને માટે મારી પાછળ આવ્યા હતા તે રાજકુમાર પણ પાછે! ન આવ્યે!. અરે ! તે મહાનુભાવ કયાં ગયા ? શું તેને વિજય થયા હશે કે પેલાને ?
પહાડ તરફ લાંખી નજર કરી તે નીહાળતી હતી તે કોઇ સ્થળે લાંગુલને ( પુછડાને) જમીન પર આસ્ફાલન કરતા સિદ્ધ દેખાયા. કોઈ સ્થળે ધુરારવ કરતા વરાહુ દેખાતા હતા. કોઈ બાજુ સુદ્રાદંડ ઊંચા કરી દેડાદેઇડ કરતા હુ થીએ જગુ'તા હતા. કંઇ સ્થળે શૃંગના અગ્રભાગે કરી શિક્ષાએાને ઉછાળતા વ।િ જોવામાં આવતા હતા. કોઇ સ્થળે ચપળ સ્વભાવના વાનરાના યૂથે! ફરતાં હતાં, તે કોઇ ઠેકાણે ભયંકર પુકાર મૂકતા મણિધરા( સર્પા ) કરી રહ્યા હતા. તે! કેઇ સ્થળે કિલકિલારવ કરતા વિક્રળ વેતાળ, રૌદ્ર શબ્દ કરતા પિશાચા, અને કૃતિકા લઇ કૂદતી શાકિનીઓના પડછાયાના આકાર જણાતા હતા. આ પ્રમાણે ચારે દિશાએ શ્રાપ દિના શબ્દોના પ્રતિરવેાથી ( પડછંદાથી ) નિન પ્રદેશમાં એકલી રહેલો શીળવતીને તે પહાડ ભયકર ભાસતા હતેા.
પવનથી ખડખડતાં ઝાડના શુષ્ક પત્રાના અવાજ સાંભળતાં જ દુષ્ટ જાનવરે!ની શકાથી તેણીનું ગાત્ર કંપતું હતું. કેટલીક વખત તે સહેજ ખડખડાટ થતાં વિષયકુમારની આવવાનો શંકાથી તેણી સન્મુખ
For Private and Personal Use Only