________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
એ વિજયકુમાર ! મને જવા દો-મૂઠ્ઠી ઘો. ઇત્યાદિ અનેક શબ્દ કહ્યા પણ સાંભળે કાણુ ? તેણે તે! આકાશમાર્ગે ચાલવા જ માંડયું. વિજયકુમાર બળવાન છે, આકાશગમન કરનાર છે વિગેરે તેના મહારમ્યને તે વિદ્યાધર જાણતા હોવાથી, સશંકપણે વૈતાઢય પહાડને માર્ગ મૂકી દઇ, શીયળવતીને ઉપાડી સમુદ્રના સન્મુખ તે ચાલવા લાગ્યા. ભયસહિત આકાશમાર્ગે ઉલ્લંધન ન કરતાં, સમુદ્રની અંદર રહેલા વિમલાલ ઉપર તે આવી પહોંચ્યા. ત્યાં પડેચ્યાને હજી ચેડા પણુ વખત ન લાગ્યા તેટલામાં, પેાતાને માટેનિર્માણ કરાયેલી પ્રિયાને છેડાવવા માટે હાથમાં ત્રાસદાયક ખડ્ગ લઇ વિજયકુમાર પણ ત્યાં આવી પહોંચ્યેા. એપુટને કરડતા ભય કર ભ્રકુટીને ધારણ કરતા, વિખાયેલ કેશવાળા વિજયકુમાર લાલ તેત્રા કરતે ખેલી ઊડયેા રે ! રે ! નભચર ! શું આજે તને યમરાજા સાંભરી આવ્યેા છે કે તેં મારી પ્રિયાનુ હરણું કર્યું' ?
વિજયકુમારને આવેલા દેખી શીળવતી વિચારમાં પડી કે-આ વિજયકુમાર કે તે વિજયકુમાર ? તેનુ' રૂપ સરખું છે. વસ્ત્ર, આભ રણે। અને ખેલવું ચાલવું તે સર્વાં સરખું' છે તે, એમાંથી જેની સાથે મારે! વિવાહ થયે! છે તે કુમાર
કર્યો! ? વિચાર કરતાં ચોક્કસ ચેષ્ટા પર તેણીએ નિશ્ચય કર્યા કે-જે પાછળ આવ્યા છે. તે વિજયકુમાર છે. તેને દેખી શીળવતી એલી ઉડી જો મારું' સતીત્રત અખંડિત હોય તે સત્ય વિજયકુમારના વિજય થાઓ.
આક્ષેપ કરતા, પોતાની પાછળ વિજયકુમારને આબ્યા જાણી તેને મારવા માટે તે વિધાધરે કાપ કરી જોરથી તેના પર ચક્ર મૂકયુ. વિજયકુમાર પણ તે ચક્રને ચૂકાવી, આકાશમાં ઊંચા ઉન્મે. વિદ્યાધર પણ તેની સાથેજ આકાશમાં ઊંચા ઉછળ્યે, વિજયકુમારે તીક્ષ્ણ ખડ્ગના પ્રહારથી તેના મુગટ નીચેા પાડયેા.મુગટ નીચેા પડતાં જ પાતાની હાર થશે એમ જાણી શીળવતીને તે પહાડ પર જ રહેવા દ
For Private and Personal Use Only