________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬૮ )
વસંત ઋતુની શરૂઆત થઇ ચૂટ્ટી છે, તે આપ વનમાં ક્રડા દરવિને દ
અર્થે પધારશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વર્તમાન સાંભળી રાજાએ ખુશી થઈ ઉઘાનપાલકને ઈચ્છાથી અધિક દાન આપી ખુશી કર્યાં. નાના પ્રકારના અલંકારથી અલંકૃત થઈ, તેરની રાણીએ, તથા વિજ્યકુમારદિને સથે લઇ રાજા પુષ્પકરડ નામના ઉદ્યાનમાં આવી પડે એ
***
પ્રકણ ૧૪ મું
***
શીચળવતીનુ હરણ,
રાજા પરિવાર સહિત વનમાં ફરવા લાગ્યા. ગુલાબ, જાઇ, કેતી, ચંપા, ડોલર, પાડલાદિ ઉત્તમ પુષ્પોના બહાર વનમાં ફેલાઇ રહ્યો હતા. અત્ર, જાંબુ, જંખીર, દાડમ, નારંગ, એલા, લવીંગ આદિ વૃક્ષાની સુંદર ઘટાઓમાં કાયલ, મેના આદિ પંખીઓના કલરવ શબ્દો સંભળાતા હતા. મજબૂત વૃક્ષાની ઘટામાં બાંધેલા હીંડાળા પર મધ્યમ વયની કુમારિકાએ હીચી રહી હતી. તળાવ, વાવ અને કુંડામાં તરુણુ પુરૂષ, સ્ત્રીએ ક્રીડા કરવાપૂર્વક સ્નાન કરી રહ્યાં હતાં. રાજા પણ ક્રીડા કરવામાં મગ્ન થઈ રહ્યો હતેા. એ અવસરે એક વિદ્યાધર, વિજયકુમારનું રૂપ ધારણ કરી શીળવતીનુ ં હરણુ કરી આકાશમાર્ગે ચાલતા થયે!. વિજયકુમારની ભ્રાંતિયો શીળવતી ખેલી ઉઠી–રાજકુમાર ! સ્ત્રીએનાં ચપળ ચિત્ત જાણ્યા સિવાય તેની સાથે હાંસી કરવી તે તમને યંગ્ય નથી. મને તમે હમણાંજ મૂઠ્ઠી ધો, જેથી હું મારી સખીયામાં ચાલી જાઉં. વળી મારાં માતા, પિતાદિ સ્વજનવગ સર્વે અહીં છે, માટે તેની પણ મને લજ્જા આવે છે.
For Private and Personal Use Only