________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
દેાડી જતી હતી પણ જ્યારે તેને નહિં દેખતી ત્યારે નિરાશ થઇ પાછી મૂળ સ્થળે આવીને બેસતી. વિજયકુમાર હમણાં આવશે. આ આજુથી આવવા જોઇએ. તેએ! મા! રક્ષણુને માટે જ આવ્યા છે. વિધાધરના હાથમાંથી છેડાવવા માટે મારા પિતાએ જ મે કલ્યા હશે. યાદિ નાના પ્રકારના સંકલ્પ કરતાં ઘણી વખત ગયે! પણ વિજયકુમાર પાછો ન જ આવ્યા, છેવટે નિરાશ થયેલી બાળા શૅકસમુદ્રમાં પેસી નાના પ્રકારના વિચારો કરવા લાગી.
અહા ! આવા ભયંકર પહાડ પર હું નિરાધારપણે એકલી કયાં જાઉં ? અરે નિષ્ઠુર વિધિ ! તારામાં આટલી બધી નિર્દયતા છે! તે' મને અત્યારે કેવી સ્થિતિમાં લાવી મૂકી છે ! એવે તે તારી મે... શે! અપરાધ કર્યાં છે? ઇત્યાદિ. ભયમાં આવી પડેલી રાજબાળાએ અનેક પ્રકારે વિધિને આળભાત આપ્યા, પણુ તેના દુ:ખમાં કાંઈ ઘટાડા ન થયા. ત્યારે પૂર્વકના પશ્ચાત્તાપ કરતાં સ્વગત ખેલવા લાગી કે–હે જીવ ! પૂર્વ ભવને વિશે, નિયાદિ લઈને પૂર્ણ રીતે તે પાળ્યાં નહિ... હાય, અથવા કોઈની થાપણ - ળવી હશે, અથવા વિશ્વાસુને ગ્યા હશે, અથવા કાષ્ટને અપેાગ્ય સલાહ આપી હશે, અથવા હાસ્યથી ખાલકોને માતા સાથે વિયેાગ કરાવ્યેા હશે. અથવા મે ક્રાઈની સંપત્તિ હરણ કરી હશે. તે સિવાય વગર પ્રત્યેાજને અકસ્માત્ આ વિપત્તિ કયાંથી આવી પડી ? હું જવ ! દુનિયાનાં સર્વ પ્રાણિએ પાતાનાં કરેલ કના અનુભવ કરે છે તે ' તને પણ આ વખતે પૂર્વીકૃત કર્મ ઉદય આવ્યું છે, તે ધીરજ રાખી સહન કર. વિલાપ કરવાથી શુ' વળવાનુ છે ? વિવેકી મનુષ્યાએ સ ંપત્તિની પ્રાપ્તિ વખતે હ ન કરવા જોઇએ. તેમ વિપત્તિ વખતે શાક પણ ન કરવા જોઇએ.
*
ત્યાદિ અનેક પ્રકારે પોતે, પોતાને ધીરજ આપતી શીળવતી ત્યાં જ રહી. વિષમ વિપત્તિના વખતમાં મનુષ્યેા ધીરજથી જ તે
For Private and Personal Use Only