________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ખાતર ચાર માસ એક સ્થળે રહેવુ, માટે એક સ્થળે વધારે વખત કે સ્થાયી ન રહેવાપણુ, આરંભના ત્યાગ, ભિક્ષાવૃતિથી કાલ્પનિક આહાર લેવાપણું, આત્મજ્ઞાન અવષેધની પ્રબળ ઇચ્છા, આત્મદર્શીન કરવું એ સંન્યસ્તાશ્રામ ધમ કહેવાય છે.
આ પ્રમાણે ટૂંકામાં ચાર વર્ણાશ્રમધર્મોનું વષઁન મે' આપતી આગળ કર્યું. હે નરનાથ ! આ આપનો રાજપુત્રીને ધન્યવાદ ધટે છે કે—આવી બાલ્યાવસ્થામાં પણ સંસારવાસનાથી નિવૃત્ત થઇ તેણીનું મન ધમા માં રમી રહ્યું છે. કહ્યું છે કે— दालिद्दियस्स दाण पहुणा खंती विउस्स न हु गव्वो । વસ્ત્રો जुव्वणवंतस्स तवो दयाय धम्मस्स कसवट्टो ॥१॥
દારિદ્ર અવસ્થામાં દાન આપવું, શકિત છતાં ક્ષમા કરવી, વિદ્વાન છતાં ગ` ન કરવા, યુવાવસ્થામાં તપશ્ચર્યાં કરવી, અને ધમ'માં દયાની હયાતી હેાવી, તે તે ગુણાની ખરી પરીક્ષા માટે કસેાટી છે.
હૈં રાજન ! તેમ છતાં પણ સ ધર્માંમાં દિગૃહસ્થાશ્રમ ધમ છે, માટે ગૃહસ્થ અવસ્થામાં રહી ધર્મસાધન કરવું જોઇએ. જેમ વહન થતા નદીના સવ પ્રવાહે અંતમાં સાગરના સમાગમને આકાય કરે છે, તેમ સવ` આશ્રમિને આશ્રયદાતા ગૃહસ્થાશ્રમ હોવાથી, સ આશ્રમીઓની સ્થિતિ ગૃહસ્થાશ્રમ છે. આ પ્રમાણે પુરાહિતના વચને સાંભળી સ ંતાય પામી રાજાએ જણાવ્યુ` કે પુત્રી ! આપણા રાજગુરુએ જણાવેલા ધમ, ગૃહસ્થાશ્રમમાં રહીને તું અંગીકાર કર. આવે વૈરાગ્ય ધારણ કરવાની તને શું જરુર છે ? મધ્યસ્થ અને નિરાગીપણે ગૃહાવાસમાં રહ્યા છતાં નિઃસંગ મનુષ્ય! જે પુન્ય ઉપા— જન કરે છે, તે પુન્ય વનવાસમાં રહ્યા છતાં પણ્ સરાગી મનુષ્ય પેદા કરી શક્તા નથી, માટે ગૃહસ્થાવાસમાં મધ્યસ્થપણે રહી જીવન પૂર્ણ કરવું' તે વધારે ઉચિત છે.
વળી જાતિ, કુળ, રૂપ અને વિક્રમમાં જે સવથી પ્રધાન હો
For Private and Personal Use Only