________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫)
ક્ષત્રીએ દાન આપે, વિદ્યા ભણે, યજ્ઞ કરાવે, ન્યાયથી પ્રજાનુ
પાલન કરે, ધમ'માં તત્પર રહે, અનાચારથી લેાકાને પાછા હઠાવે, કર પ્રમુખના માજાથી પ્રજાને પીડા ન કરે. જુગાર, દારુ, માંસ, વેશ્યા, પારધીપણું (આહેા અગર શીકાર ), પરધન, પરસ્ત્રીં અને ખીજા' પણ આ લેક પરલેાક વિરુદ્ધ કાર્ટુના ત્યાગ કરે. ધર્માર્થી ક્ષત્રીઓએ આ પ્રમાણે વર્તન કરવુ જોઇએ.
વિદ્યાભ્યાસ, વાણિજ્યકક્ષા ( વ્યાપાર) અને નૃસેવા પ્રમુખ પ્રશસ્ત કર્યાં વૈશ્યાએ ( વણિકાએ ) કરવાં અને નિર ંતર ન્યાયધમ માં તત્પર રહેવુ. આ વૈશ્યેાને ધર્માં યા ગૃહસ્થાશ્રમ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાં કમેર્યાંથી રહિત, કૃષિકમ( ખેતીવાડી ), સુતાર, લુહાર, કુંભાર, હજામ, કડિયા વિગેરેનાં કમે કરનાર શૂદ્રો કહેવાય છે. આ કમેર્યાં કલટ હોવાથી પામર જીવને ઉચિત છે. કલિષ્ટ હોવાનુ કારણ સ્મૃતિમાં બતાવ્યું છે કે-માછલાની જાળ નાખ નાર મøિમાર બાર મહિનામાં જે પાપ કરે છે તે પાંપ જમીન ખેડવે કરી હાળી ( હળ ખેડનાર ) એક દિવસમાં કરે છે. શૂદ્રો પશુ દેવ, ગુરૂભકિતમાં તત્પર રહે છે અને દાન આપે છે.
હે રાજન ! આ પ્રમાણે ટૂંકમાં આપની પાસે મેં ગૃહસ્થાશ્રામ ધર્મ નિવેદિત કર્યાં. ભૂમિશય્યા, બ્રહ્મચય અને તપશ્ચર્યાંવડે આત્માને દમન કરવા, શરીરને દુČલ કરવું તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે.
સંસગને! ત્યાગ, બ્રહ્મચર્ય, ક્ષમા, જિતેન્દ્રિયપણું', એક સ્થળે વધારે વખત નહિં રહેવાપણું તે સંન્યરત ધમ છે. કહ્યું છે કેग्रीष्मे हमंतिकान् मासान् अष्टौ भिक्षुर्विचक्रमेत् । दयार्थं सर्वभूतानामेकत्र वर्षास्वावसेत् ॥ १ ॥
ભિક્ષુકામીઓએ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુના આઠ માસ પ``ત પૃથ્વીતળ પર પÖટન કરવું; પણૢ વર્ષાંઋતુમાં સર્વ જવાની દયાને
For Private and Personal Use Only