________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(48)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ:ખદાયી જ છે.
ઇત્યાદિ પિતા, પુત્રીને સવાદ ચાલી રહ્યો હતેા તે અવસરે જ્ઞાતિનાધ નામને પુરાતિ સભામાં આવ્યો. રાજાએ બેસવા નિમિત્તો આસન અપાવ્યું. પુરાહિત પુરાદિત પણ રાજાને આશીર્વાદ આપી પેાતાના આસન પર બેઠે.
રાજાએ પુરાહિતને પ્રશ્ન કરતાં જાન્યુ. જવર ! ધર્માર્થી મનુષ્યોને માટે કયે। ધ સુખદાયી છે? કેમકે મારી પુત્રી ધર્માથી હેઇ ધર્મને માટે અરિહંત દેવનુ શરણુ લેવા ધારે છે.
પુરાહિતે જણાવ્યું, નૃપતિ ! સામાન્ય પ્રકારે આરણ્ય શાસ્ત્રમાં ધર્મના આઠ ભેદ જણાવ્યા છે. યાગ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, ઇંદ્રિયદમન અને નિર્લોભતા. વળી અન્ય શાસ્ત્રમાં વિશેષ પ્રકારે આશ્રમ નિશ્રાએ ચાર પ્રકારના ધમ બતાવ્યેા છે. પુત્રભ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રામ, વાનપ્રસ્થાશ્રમ અને યતિ આકાન. ( સન્યસ્તાશ્રમ ) જ્યાં સુધી બ્રાહ્મણને ઉપનયન ( યજ્ઞોપવિતદાન ) કરવામાં નથી આવ્યું ત્યાં સુધી ઇચ્છાનુસાર ચેષ્ટા, ભેાજન અને ખેલવા વિગેરેની ક્રિયા તે પુત્ર અવસ્થા કહેવાય છે. ઉપનયન કર્યાબાદ બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ગુરુને ઘેર વિદ્યાભ્યાસાદિ નિમિત્તે વસવામાં આવે છે તે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં સત્ય, શમ, તપ, શૌય, સ ંતાષ, લજ્જા, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા, દમન અને ધ્યાન કરવાનું છે. આ ધર્મ સનાતન છે.
ત્યાર પછી ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા હૉય તે તે આશ્રમ મૂઠ્ઠી ગૃહસ્થાશ્રમમાં આવે અથવા તેવી ઇચ્છા ન હોય તે વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ અંગીકાર કરે. ગૃહસ્થાશ્રમ ધર્મ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ વર્ણના ભેદથી ચાર પ્રકારે છે.
બ્રાહ્મણેા ગૃહથાશ્રમમાં રહી પોતાના ષટ્ કર્મીમાં આસક્ત રહે. પોતે ભણે, ભણાવે, દાન આપે, દાન ગ્રહણ કરે અને યજ્ઞ કરે કરાવે આ પ્રમાણે બ્રાહ્મણીએ ગૃહસ્થાશ્રમ પાળવાના છે.
For Private and Personal Use Only