________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫૭ )
તેવા લાયક રાજકુમારની તારા વિવાહ માટે હું હમણાં જ ગવેષણા કરાવુ છું. પુત્રી ! આમ એકદમ વૈરાગણુ બની માતા, પિતા અને સ્વજન પ્રમુખને ખેદ નહિ કરાવ. તું જે કહીશ ને સવ સામગ્રી હું તને મેળવી આપીશ.
养
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ બારમું
茶
ગૃહસ્થાશ્રમ અને ત્યાગ માની તુલના. ધર્માંધ વિચાર
પુરોહિતનાં અને પેાતાના પિતાશ્રીનાં વચને સાંભળી કુમારી સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યુ', રાજગુરુ અને પિતાશ્રી ! આરંભની પ્રવૃત્તિવાળા ગૃહસ્થાશ્રમ તે શ્રેષ્ઠ કેમ ગણી શકાય ? આપ યાદ કરશેા. શુકસવાદમાં શું કહ્યુ છે ?
स्वामिनामुपकारं हि भृत्याः कुर्वति नित्यशः । स्वामिनो हि प्रधानत्वं भृत्यानां नोपपद्यते ॥ १ ॥ भिक्षुकाः स्वामिनो ज्ञेया गृहस्थाः किंकराः स्मृताः । गृहस्थाः सवता निंद्याः स्तुत्याः सर्वत्र भिक्षुकाः ॥ २ ॥
સેવક લેાકેા, સ્વામીને નિરંતર ઉપગાર કરે છે, છતાં પ્રધાન પશું તે। સ્વામિનું જ કહેવાય છે. પશુ સેવકેા કોઇ કહેવાતા નથી ( તેમ ભલે ગૃહસ્થાશ્રમ ખીજા આશ્રમોને મદદ કરનાર હાય છતાં ગૃહસ્થાશ્રમની કોષતા ન જ કહેવાય. સ્વામી તે સ્વામી જ અને સેવક તે સેવક જ. તેમ ગૃહસ્થાશ્રમ તે ગૃહસ્થાશ્રમ જ અને સન્યસ્તાશ્રમ તે સન્યાસ્તાશ્રમ જ) ૧. ભિક્ષુકા જ્ઞાનરૂપ ધનવાન હોવાથી સ્વામી જ છે એમ માનવું જોઇએ અને ગૃહસ્થા જ્ઞાનધન વિનાના હોવાથી કિર
For Private and Personal Use Only