________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫)
કરી પ્રાતઃકાળ થતાં જ ચદ્રલેખાને મહેલે આવી. દેવીએ આપેલી શેષ ચંદ્રલેખાના હાથમાં આપી તેણીએ જણાવ્યુ કે -વ્હેત ! તને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તે` આવું સ્વપ્ન જોયું છે કે, “ સેનાની એક સમળી ચાંચમાં શ્વેત પુષ્પની માળા લઈને આવી અને રાત્રે અંતે તું સુખનિદ્રામાં હતી ત્યારે તારા કઠમાં તે માળા તેણીએ આરાણુ કરી. ’
*.
તે સાંભળી ચંદ્રલેખાએ જણાવ્યુ કે મ્હેન ! તારૂ" કહેવું સર્વાં સત્ય છે. મને તે જ સ્વપ્ન આવ્યુ' છે, પણ આ વાતની તને કેમ ખબર પડી ? તે સાંભળી સુંદરીએ રાત્રીને સ` વૃત્તાંત કહી સ ંભળાવ્યે. વિશેષમાં જણાવ્યું કે, આ સ્વપ્નનું કુળ પંદર દિવસમાં તમને મળવું જોઇએ, શાસ્ત્રમાં કહ્યું છે કે-સુખે સુતેલા મનુષ્યા રાત્રીને પહેલે પહેારે જે સ્વપ્ન જોવે છે તેનુ ફળ એક વર્ષને અંતે મળે છે. ખીજે પહેરે જોયેલા શુભાશુભ સ્વપ્નનું કુળ આઠ મહિને મળે છે. ત્રીજે પહેરે દેખેલ સ્વપ્નનુ ફળ છ મહિને મળે છે અને રાત્રિના ચાયા. પહેાર દેખેલ સ્વઋતુ' કૂળ પદર દિવસે મળે છે. જે મનુષ્ય સ્વપ્નમાં પેાતાને સ્નાન કરનેા, વિલેપન કરતા, અલંકાર પહેરતા, હ`પામતે અને ગાયન કરતા દેખે છે તે અનેક પ્રકારના અન પામે છે. જે મનુષ્ય, સ્વપ્નમાં પેાતાને અશુચિથી ખરડાયેલા શરીરવાળા અથવા ખાઇમાં પાડેલા જોવે છે તે ક્રિય યાગથી અચિંત્ય અભ્યુદય પામે છે. જે મનુષ્ય પોતાને હાથી, ધોડા, રથ, વૃષભ અને ઉત્તમ વિદ્વગમ ( આકાશમાં ચાલવાવાળા ) પ્રાણી ઉપર બેઠેલા સ્વપ્નમાં દેખે છે તે અનેક પ્રકારની સમૃદ્ધિ પામે છે. જે મનુષ્ય પદ્મસરાવરમાં એસી નલિનીપત્રમાં હર્ષ પામતા પાયસનું (ખીરનુ) ભોજન કરે છે, તે મનુષ્ય દરિદ્ર હોય કે દાસ હેાય છતાં તત્કાળ રાજ્ય પામે છે. જે માણસ સ્વપ્નમાં કઈ પણ પ્રકારે દેવભુવન પર, ધવલગૃહ પર. ખીરવાળાં વૃક્ષ વડ--રાયાદ ) પર ચડીને જાગૃત થાય છે તે રિદ્ધિ, સત્કાર અને સન્માન પામે છે. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, હુ અથવા સમુદ્રને
For Private and Personal Use Only