________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
લીલામાત્રમાં તરી જાય છે તે દૈવસુખ ભાગવી નિર્વાણુ સુખ પામે છે. જે મનુષ્યને સ્વપ્નમાં વેતાલ, ભૂત, ડાકિની, નાહાર અને શિંગડાંવાળા પ્રાણિએ તિક્ષ્ણ શસ્રવડે ભય પમાડે તે મનુષ્ય મહાન કષ્ટ-વ્યસન પામે છે. જે મનુષ્યના કઠમાં પાછલી રાત્રીએ સ્વપ્નમાં શ્વેત, સુગંધી પુષ્પની માળા કાઈ પણુ સ્થાપન કરે છે તે નાના પ્રકારની રિદ્ધિ અને પુત્રી આદિ સંતાન પામે છે.
વ્હેન ચંદ્રલેખા ! તે આજે પાલી રાત્રિએ આ સ્વસ જોયુ છે જે ચાંચમાં પુષ્પમાળા લઈ સેાનાની સમળી મારી પાસે આવી અને તે મારા કંઠમાં આરોપણ કરી. આ સ્વન્ન તને ઉત્તમ પુત્રીની પ્રાપ્તિ સૂચવનારું છે. તે પુષ્પમાળા શ્વેત અને સુગંધી હેવાથી નિર્માલ શીયળ ગુણુવાળી અને તમને સુખ આપવાવાળી પુત્રી થશે.
-
ઇત્યાદિ સ્વમના ગુણુ દાય સૂચવનાર સુંદરીનાં વચને સાંભળી ચોંદ્રલેખાને ધગેા હુ થયા. તે દિવસથી ચંદ્રલેખા ધર્માંકમાં વિશેષ પ્રકારે સાવધાન થઇ દિવસે પસાર કરવા લાગી.
પ્રકરણ સાતમ
=+=
સુદર્શનાના જન્મ
પસાર થયા. તેટલાશરીરમાં પ્રગટ થવા
ગર્ભને વહન કરતાં
આનંદમાં અને આશામાં કેટલાક દિવસે માં ગભવૃદ્ધિ પામવાનાં શુભ ચિહ્નો રાણીના લાગ્યાં. તે દેખી રાણીને વિશેષ સતાષ થયા. શુભસૂચક અનેક પ્રકારના ડાહેળાઓ પણ ઉત્પન્ન થયા. જાણે હું આખા દેશમાં દુ:ખીયા જીવેને દાન આપુ', જિનમદિરમાં અષ્ટાન્તિકા અહોત્સવ કરાવું. પરમ ભક્તિએ સાધુજનાને ભક્ત, પાન, ઔષધાદિ
For Private and Personal Use Only