________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧
૬૯
નથી લીધું, જેને કંઈ બાકી નથી એવા પૂરણ જાણનારના પ્રવચનનો, પૂરણ જાણનારના પ્રવચનનો, આહાહા ! એક અંશ છે આ, અવયવ છે આ તો. આહાહાહા
“ અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને ૫૨ના મોહના નાશ માટે, ” આહાહાહા !
k
,,
અહો... “ ભવ્ય જીવો ” એમ કરીને. હું મોહના નાશ માટે કહું છું. આહાહા ! મારામાં પણ જરી અસ્થિરતાનો અંશ છે, એનો પણ નાશ થશે અને શ્રોતાઓને પણ મિથ્યાત્વ અને અવ્રતનો નાશ થવા માટે હું આ કહું છું. આહાહાહા ! અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારો અને ૫૨નો મોહ, ભાઈ મુનિને મોઢુ હોય નહિ ને !( અસ્થિરતાનો ) એ અસ્થિરતાનો એ કીધું ને ! પોતે કીધું ને ! અમૃતચંદ્રાચાર્યે ( કહ્યું કે ) કલ્પાષિતાયા અનાદિનો અશુદ્ધતાનો અંશ છે એ બાધક છે એના નાશને માટે મારી આ ટીકા છે. આહાહા ! એ અશુદ્ધતાથી મને નિર્મળ થશે એમ નહીં, (પરંતુ ) અશુદ્ધતાના કાળમાં એનું વલણ કરતાં કરતાં મારું લક્ષ ધ્રુવ ઉપ૨ જાય છે વિશેષ એનાથી તે અશુદ્ધતાનો નાશ થશે. આહાહાહા !
66
અહીંયા પણ કહે છે મા૨ા અને ૫૨ના મોહના નાશ માટે શું કહે છે કુંદકુંદાચાર્ય “હું પરિભાષણ કરું છું.” મારો મોહ અને ૫૨ના મોહના નાશ માટે આ પિરભાષણ કરું છું. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! વોચ્છામિ છે ને ? વક્ષ્યામિ, વોચ્છામિમાંથી, વક્ષ્યામિમાંથી આ બધું કાઢયું- ( કહ્યું ) પરિભાષણ કાઢયું એમાંથી.
વક્ષ્યામિ એમ છે ને ? કહીશ હું ? શું પરિભાષણ એટલે જે જે સ્થાને જરૂર છે ત્યાં ત્યાં તે તે ભાવ આવશે, ગાથા રચના અક્ષરોની થશે, આહાહા! એવા પરિભાષણને હું કહીશ. આહાહા ! મારા અને ૫૨ના મોહના નાશ માટે પણ આ સિદ્ધાંત, આ છે. હું કહીશ, પણ મારી પણ અશુદ્ધતા છે જરી થોડી, એના નાશ માટે અને શ્રોતાઓના પણ મોહના નાશ માટે હું આ કહીશ. આહાહાહાહા ! જો તો કેટલું છે જુઓને !! સિદ્ધને ઊતાર્યા ઠેઠે, પ્રભુ તમે ઉ૫૨ અને અમે અહીંયા હેઠે, તમે જરી અહીં આવો પછી હું પણ તમારી પાસે આવીશ ત્યાં ઉપર. આહાહા ! મારી પર્યાયમાં તમે પધારો હું પછી તમે જ્યાં છો ત્યાં આવીશ. આહાહા ! મારી પર્યાયમાંથી મોહના નાશ માટે મેં આ સ્થાપ્યું છે કહે છે. આહાહા ! મારા આત્મામાં અને શ્રોતાના આત્મામાં, મોના નાશ માટે મેં વક્ષ્યામિ ( એટલે કે ) એને માટે આ પરિભાષણ શરૂ કર્યું છે, શરૂ કર્યું છે, એમ આવ્યું 'તું ને ? આહાહાહાહા ! શું કુંદકુંદાચાર્ય અને શું એની વાણીમાં એકેક અક્ષ૨માં કેટલો મર્મ ભર્યો છે. આહાહાહાહા ! આ શ્વેતાંબરમાં તો એમ કહે– “ સંયમે આવશં તં ભગવતયા ” ભગવાને એમ કહ્યું છે એ હું કહીશ. ” આ તો કહે છે હું કહીશ. ભગવાન પાસેથી સાંભળેલું છે, પણ કહેનારો હું છું અત્યારે. આહાહા ! અને હું મારા વૈભવથી કહીશ. આહાહા ! મને પ્રગટેલી દશાથી સમય પ્રાકૃતને હું કહીશ, આહાહા ! એ પ્રવચનનો અવયવ છે. આહાહા ! હું પરિભાષણ કરું છું. આહાહા ! ત્યાંય લોકો તર્ક કરે છે જુઓ પરિભાષણ કરું છું. કથન કરું છું, ( કહ્યું છે ) પણ બીજું આવે શું? વ્યવહારમાં આવે શી રીતે ? બાકી તો વાણી વાણીને કા૨ણે નીકળે છે. પણ વાણીમાં જે કહેવાનો આશય છે જ્ઞાનમાં, એ નિમિત્ત છે એથી એમ કહેવામાં આવે, કે હું કહીશ. કારણ કે જ્ઞાનને પહેલું આમાં આવ્યું 'તું ને કે જ્ઞાનનો જે સ્વભાવ છે મારો એનાથી હું કહીશ. છે ને ? આહાહા ! ભાવશ્રુત કરીને કહીશ. આહાહા ! મારા સ્વભાવમાં
,,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com