________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૯ પ્લેચ્છ નહીં હો જાના ચાહિએ ઈસ વચનસે વ્યવહારનય અનુસરણ કરને યોગ્ય નહીં. વ્યવહાર હે ઐસા સ્થાપિત કરને લાયક હૈ પણ વ્યવહાર અનુસરણ કરને લાયક નહીં. અનુકરણ કરને લાયક નહીં હૈ, અનુસરણ કરને લાયક વસ્તુ (આત્મદ્રવ્ય) આહાહા! આમાં બધુ અજાણ્યું લાગે. જાણે અજાણ્યા દેશમાં આવ્યા હોય, હૈ? ( શ્રોતા:- આ ભગવાનના દેશમાં જાવાનું છે પોતાના) પરમાત્મસ્વરૂપ અંદર. આહાહા ! એ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ હુઆ માટે જ્ઞાનકો વ્યવહાર કહા. પણ વો વ્યવહારે બતાયા ક્યા? આત્માકો, પરમાર્થકો બતાયા. વ્યવહાર રાગકો ને શરીરકો બતાયા નહીં. આહાહાહા !
બારમી ગાથામાં આવશે કે જિસને અપના સ્વરૂપમા અનુભવમેં દૃષ્ટિ પ્રતીત હુઆ. અનુભવ કરકે પ્રતીત હુઈ અપના આત્માકી, વો તો નિશ્ચયકા આશ્રય લિયા, હવે ઉસકી પર્યાયમેં અપૂર્ણતા, શુદ્ધતા અલ્પ હૈ અશુદ્ધતા ભી હૈ. ઇસકો ક્યા કહેના? કે વો “વ્યવહારે જાણેલો પ્રયોજનવાન ” હું એ વ્યવહાર જાના હુઆ પ્રયોજનવાન હે. વ્યવહાર અપના માના હુઆ પ્રયોજનવાન હૈ ઐસા નહીં. એ આગળ આવશે બારમી (ગાથામેં) ચારે કોરથી વાત ત્યાંય ઈ કહા કે રાગ ને અલ્પજ્ઞ જાના હુઆ પ્રયોજનવાન હૈ એટલું, પણ અહીં એ કહો કે જે અલ્પજ્ઞ અવસ્થા, અને પરકો જાને તે જ્ઞાન આત્માકો બતાતે હૈ માટે ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ... એ જ્ઞાન રાગકો જાનેં પરકો જાને માટે જ્ઞાન રાગકે સાથે સંબંધ રાખતે હૈ, પરકો જાને માટે પરકી સાથે સંબંધ રાખતે હૈં ઐસા નહીં. આહાહાહાહા ! ગજબ શૈલી છે!!
સમયસારની એક એક ગાથા ભરતક્ષેત્રમાં તો અત્યારે આ સિવાય કોઈ બીજી ચીજ છે નહીં ઊંચી. આહાહા! પણ એને માટે ઘણો પુરૂષાર્થ સ્વભાવને સમજવા માટે બહુ નિવૃત્તિ જોઈએ. આહાહા ! એક L. L. B. અને M. A. ભણવા માટે પણ વખત ગાળે છે ને ? પાંચ-દશ વર્ષ, ધૂળ માટે. આહાહા ! તો આ તો પ્રભુ જેનાથી જનમ મરણ રહિત થવું અને જનમ મરણ જિસમેં હૈ હી નહીં, ઐસી ચીજ સમજનેમેં કઈ વિધિ વ્યવહાર ને કઈ વિધિ નિશ્ચય એ ઉસકો સમજના ચાહિએ.
મોટી તકરાર આ. જુઓ અહી ઉસમેં આયા થા ને કે વ્યવહાર સ્થાપન કરને યોગ્ય હૈ. આઠમીમેં અહીં પણ યહ કહા, હેં? એ અહીં વ્યવહાર પરમાર્થ કે પ્રતિપાદન કરતે અપનેકો દૃઢતાપૂર્વક સ્થાપિત કરતે હૈ ઐસા લિયા. વ્યવહાર હૈ ઐસા વ્યવહારનય સ્થાપિત કરતી હૈ પણ વો વ્યવહાર બતાતે હૈ નિશ્ચયકો. આહાહા ! જ્ઞાનકી પર્યાય હૈ એ વ્યવહાર હૈ તો વ્યવહાર સ્થાપિત કરના યોગ્ય હૈ, કારણ કે વ્યવહાર હૈ ઉસકા વિષય ભી હૈ. પણ વ્યવહારના વિષયકો વ્યવહાર કહા વો તો આત્માના જ્ઞાન કરાનેકો કહા, ઉસકા જ્ઞાન કરાનેકો કહા ઈતના નહીં. આહાહાહા ! વ્યવહાર જ્ઞાનકો જાનતે હૈં, વ્યવહાર જ્ઞાન, રાગકો આદિ પણ એ જ્ઞાન આત્માકો જાનતે હૈ એ નિશ્ચય અને એ જ્ઞાન રાગકો જાનતે હૈ એ વ્યવહાર, પણ રાગકો જાનતે હૈ છતાંય જ્ઞાન રાગકા હુઆ નહીં. રાગકા જ્ઞાન હુઆ તો રાગકા જ્ઞાન હુઆ ? રાગ હૈ તો ઉસકે કારણસે ત્યાં જ્ઞાન હુઆ ઐસે નહીં. સમજમેં આયા?
(શ્રોતાઃ- આપ રોજ નવી-નવી બાતે કરતે હૈ. જૈસા વક્તા ઐસા હી કલાસ હોના ચાહીએ) ઐસા હૈ ભૈયાજી. આહાહા!ત્રણ લોકના નાથ સર્વશની વાણી એ છે, ભાઈ શું કહીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com