________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૭ પરમાર્થકો બતાયા. વ્યવહાર શબ્દ (સમજના ) વર્તમાન જ્ઞાનકી પર્યાય ઉસને પરમાર્થ ત્રિકાળકો બતાયા. આહાહાહા ! આવું ઝીણું પડે એટલે લોકો પછી વ્રત ને તપ ને અપવાસ ને ભક્તિમાં જોડાઈ ગયા ને એમાં ધર્મ મનાવી ગયા. આહાહા !
અહીંયા તો જ્ઞાનકી પર્યાય જો હૈ વો પર્યાય ભી સ્વકી સાથે સંબંધ રખતી હૈ, તો ભેદ પાડકર બતાયા પણ જ્ઞાન તે આત્મા, એ આત્માકો બતાયા. ભલે જ્ઞાન ભેદ કરકે કે આ જ્ઞાન તે આત્મા. ઇ જ્ઞાન એ વ્યવહાર વર્તમાન પણ ઉસકો જાનના ઓ નિશ્ચય, પણ એ જ્ઞાને નિશ્ચયકો બતાયા કે આ ત્રિકાળી વસ્તુ તે હું છું. આહાહાહા ! સમજમેં આયા? ઐસા જબ જ્ઞાન અંદરમેં હો તબ ઉસકો અતીન્દ્રિય આનંદ આતા હૈ, એ અતીન્દ્રિય આનંદકી પર્યાય ભી વર્તમાન હૈ તો વ્યવહાર કહેનેમેં આતા હૈ, પણ વો પર્યાય બતાતી હૈ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માને સાથ આનંદ સંબંધ હૈ. એ આનંદકા સંબંધ કોઈ રાગ ને પરકે સાથ નહીં. આહાહા! અહીંયા તો જ્ઞાન લિયાને (તો જ્ઞાન) સ્વપર પ્રકાશક હૈ. આનંદમાં તો કોઈ સ્વપર હે નહિ. આહાહાહા !
તો એ જ્ઞાનમેં સ્વકો જાનકી તાકાત ને પરકો જાનનેકી તાકાત વર્તમાન હોં આ વર્તમાન જ્ઞાન પણ છતાં એ સ્વપર જાનનેકી તાકાતવાળા જ્ઞાન વર્તમાન, એ સંબંધ તો ત્રિકાળીકો બતાતે હૈ. એ જ્ઞાન રાગકો ને શરીરકો બતાતે હૈં ઐસા નહીં. એ જ્ઞાન સ્વપરકો પ્રકાશમાં રાગકો જાને, શરીરકો જાને, વાણીકો જાણે, એમ કહેના વો ભી અસભૂત વ્યવહાર હૈ. એ જ્ઞાનકી પર્યાય જ્ઞાનકો જાનતી હૈ એ પર્યાયમાં સ્વ-પરપ્રકાશકપણા જાનતા હે. એ સ્વપરપ્રકાશક જ્ઞાનકો અહીંયા વ્યવહાર કહા, કયુંકિ જ્ઞાન ને જ્ઞાનીકા ભેદ બતાયા, પણ ભેદ બતાકર ભી એ જ્ઞાન આત્માકો બતાતે હૈ. આહા ! કે આ જ્ઞાન તે આ આત્મા ત્રિકાળી પ્રભુ પૂર્ણાનંદ હૈ અંદર. આહાહા ! આવી વાતું છે.
આ ફરીને લિયા પણ ફેર ગમે તેટલી વાર લે, ફેરફાર થોડા ભાષામાં આતા હૈ, વસ્તુ તો જે હૈ એ હૈ, વસ્તુ તો ! સાધારણ પ્રાણી તો એમે ય કહે સમ્યગ્દર્શન તો કેવળીગમ્ય હૈ, કેવળી ગમ્ય હૈ એમ, અષ્ટપાહૂડમાં લીધું છે. પણ છતાં એ સમ્યગ્દર્શન- અનુભૂત્તિ દ્વારા જાનનમેં આતા
માટે વ્યવહાર કહા. સમ્યગ્દર્શન સીધી ચીજ હૈ એ નિર્વિકલ્પ પ્રતીતિ હૈ વો જાનનમેં નહિ આતા. પણ સાથમાં અનુભૂતિ હોતી હૈ જે જ્ઞાન આત્માકા અનુભવ કરે તે જ્ઞાન અનુભૂતિ એ અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન હૈ તો અનુભૂતિસે સમ્યગ્દર્શન જાનનમેં આયા, વો માટે તે વ્યવહાર કહનેમેં આયા. સીધા સમ્યગ્દર્શન જાનનમેં ન આતા હૈ. કયુંકિ એ તો નિર્વિકલ્પ અવસ્થા રૂપી ચીજ હૈ. યે સમ્યગ્દર્શન અપનેકો નહીં જાનતે, સાથમેં જ્ઞાનકો નહીં જાનતે, પણ જ્ઞાન અનુભૂતિ હુઈ એ જ્ઞાનમેં જાનનમેં આયા કે આ સમકિત હૈ અને ઉસકા વિષય આ ત્રિકાળ હૈ એ અનુભૂત્તિસે જાનનમેં આયા. સમજમેં આયા? સમજમેં આયા? આહાહા! અહીં તો અનુભૂતિકી પર્યાયકો ભેદ કરકે કહેના એ ભી વ્યવહાર હૈ. પણ વો વ્યવહાર અનુભૂતિ બતાતે હૈ દ્રવ્યકો, આ દ્રવ્યકી અનુભૂતિ, આ દ્રવ્ય ! સમજમેં આયા? પણ અહીં તો જ્ઞાનકી બાત ચલી હૈ ને જ્ઞાન, કારણ કે જાનનેકી ચીજ તો એ હૈ, સમ્યગ્દર્શન, ચારિત્ર, આનંદ કોઈ જાનતે નહિ, હૈ ઈતના, યે હૈ પણ ઉસકો જાનેં જ્ઞાન, તો જ્ઞાનકી પ્રધાનતાસે કથન લિયા હૈ અહીંયા. આહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com