Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 535
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્લોક – ૪ ૫૨૧ ‘જિનવચંસિ ૨મંતે ’, “ જે પુરુષ ઉસમેં ૨મતે હૈ, પ્રચુર સહિત અભ્યાસ કરતે હૈ, ” એટલે અર્થાત્ જિનસ્વરૂપી ભગવાન અંદર બિરાજે છે. ઉસકા આશ્રય લેકર વીતરાગતા હોતી હૈ તો એ જૈન જિનવચનમેં વીતરાગતા બતાના હૈ. તો વીતરાગતા તો સ્વકે આશ્રયસે હોતા હૈ. તો જિનવચનમેં સ્વકા ઉપાદેય કરનેકા કહેનેમેં આયા હૈ. આહાહાહાહા ! તો જિનવચનમેં ત્રિકાળી ભગવાન ઉપાદેય આનંદ કંદ પ્રભુ વોહી ઉપાદેય કહેનેમેં જિનવચનમેં આયા હૈ. વ્યવહા૨ ઉપાદેય હૈ. ઐસા જિનવચનમેં આયા નહિ. વ્યવહા૨ આતા હૈ, પણ હેય હૈ. આહાહા ! બાબુલાલજી ! આજ તો હિંદી આયા થોડા. આહાહા ! આ તો રાજમલજીએ ઐસા અર્થ ક્યું કિયા ? જિનવચન તો પુદ્ગલ હૈ, તો જિનવચનમેં કહા હુઆ જો ભાવ હૈ. ઉસકા તાત્પર્ય તો વીતરાગતા હૈ. તો વીતરાગતા જિનવચનમેં કહા તો એ વીતરાગતા ઉત્પન્ન હોગા સ્વકે આશ્રયસે, માટે જિનવચનમેં સ્વદ્રવ્યકો ઉપાદેય કહા હૈ. સ્વ ત્રિકાળી ભગવાન એ ઉપાદેય કહેકર વીતરાગતા પ્રગટ કરનેકા કહા હૈ. આહાહા! ચાર અનુયોગ, બા૨ અંગ ગમે તે ચાર અનુયોગ હોય, ફલાણામાં આ કહ્યા ને ઢીકણામાં આ કહ્યાને. ચરણાનુયોગમાં આ સબ કહ્યા. આહાહા ! ઉસકા અર્થ ? કે તેા સ્વરૂપ જ જ્ઞાતા દેષ્ટા હૈ. જ્ઞાતાદેષ્ટા હો જા, તબ વીતરાગતા હોગી. આહાહાહાહા ! જયસુખભાઈ ! આ તકરારો કરે. આથી એમ છે ને, આથી આમ છે ને, આ વ્યવહા૨થી નિશ્ચય થાય, પ્રભુ પણ એમ ન હોય. પ્રભુ તું તારા તત્ત્વની શૈલીને ભૂલી ગયો છો. અને વીતરાગને એ કહેવું નથી, વીતરાગને ઓ કહેના હૈ હી નહિ. આહાહાહા! વીતરાગને તો પરમાત્માને તો એ હ્રી કહેના હૈ. ત્રિલોકનાથ પરમાત્મ સ્વરૂપ તુમ હૈ ને નાથ ! વો આદર સત્કાર કર ઉસકા. આહાહાહા ! વોષ્ઠિ ઉપાદેય જાન, વ્યવહાર એ ઉપાદેય નહીં. આતા હૈ પણ ઠેય હૈ અને જૈન અનુયોગો ને શાસ્ત્રકા તાત્પર્ય કોઈ વ્યવહાર રાગ એ તાત્પર્ય નહીં. આહાહાહા ! એથી જીસકો શાસ્ત્રકા તાત્પર્ય ઐસા વીતરાગતા જે સ્વદ્રવ્યકે આશ્રયસે હોતી હૈ. ઉસકો વ્યવહાર આતા હૈ, પણ વો વ્યવહાર હેય હૈ, ક્યું કિ શાસ્ત્રકા તાત્પર્ય નહિં એ. આહાહા ! કહાં લગ એ ઉપાદેય હૈ કે જબ લગ વીતરાગતા કેવળજ્ઞાન પૂર્ણ ન હોય. તબલગ વીતરાગ સ્વરૂપ ભગવાનકા હી આદરણીય કરના. આહાહા ! શૈલી તો જુઓ શૈલી ! આહાહા ! આ વીતરાગ વાણી ને આ વીતરાગની વાણીનો સાર. અરે પ્રભુ ! વાદ અને વિવાદ, નિમિત્તથી હોગા. અરે પ્રભુ ! એ નિમિત્તથી હોગા એ વાણીનું તાત્પર્ય હૈ ? તો નિમિત્તસે હોગા તો તો રાગ હોગા. આહાહાહા ! ભગવાન સાક્ષાત્ બિરાજતે હો સમોસ૨ણમેં, ઉસકા દર્શન કરના વો ભી એક શુભરાગ હૈ. ક્યુંકિ એ ૫૨દ્રવ્ય હૈ. એ કાંઈ જૈનશાસ્ત્રકા એ તાત્પર્ય નહિ. ભગવાનકા દર્શન ! આહાહા ! તાત્પર્ય તો વીતરાગ. પહેલે દ૨≠સે ત્રિકાળી ભગવાન પરમાનંદ પ્રભુ આત્મા પરમાત્મા સ્વરૂપ જ અંદર બિરાજમાન હૈ. સ્વભાવરૂપે, શક્તિરૂપે, સત્ત્વરૂપે, તત્ત્વરૂપે ઉસકા આશ્રય ક૨ના વોહિ સા૨ા અનુયોગકા કહેના હૈ. એ આશ્રય કહાંલગ, જબલગ પૂર્ણ વીતરાગતા ન હોય તબલગ. કેમકે શરૂઆતમેં ભી વીતરાગતા તાત્પર્ય હૈ, અને પૂર્ણ વીતરાગતા તાત્પર્ય હૈ પાછા, આહાહા! હૈ? આહાહાહાહા ! તો પૂર્ણ વીતરાગતા ભી સ્વકા પૂર્ણ આશ્રય લેનેસે હોતા હૈ. તો ત્યાં ભી એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558