Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
View full book text
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૫૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભગવાન આત્મા જ એક ઉપાદેય આયા. આહાહાહા ! આ જિનવચંસિ ૨મંતેમાંથી આ બધું આવ્યું. આહાહા !
અપને આપ પુરુષ રમતે હૈ. ( સ્વયમ્ ) અપને આપ ી અન્ય કારણકે બિના, વાન્તમોહાઃ ‘મિથ્યાત્વકા ભ્રમણાકા' રાગકી એકતાકા મિથ્યાત્વ ભાવકા, આહાહા ! સ્વની એકતાકા તાત્પર્ય હૈ તો સ્વની એકતા કરતે હૈ તો રાગકી એકતા સ્વયં નાશ હો જાતી હૈ. ‘ વમન હો જાતા હૈ?' આહાહા ! હૈ? વાન્તમોહાઃ મિથ્યાત્વકર્મકા ઉદયકા વમન કરકે, આહા ! ભ્રમણા જો પુણ્યસે ધર્મ હોગા ને વ્યવહા૨સે ધર્મ હોગા ને નિમિત્તસે ધર્મ હોગા, ઐસી જો ભ્રમણા મિથ્યાત્વભાવ વો અપના સ્વભાવકા આશ્રય કરનેસે મિથ્યાત્વભાવ નાશ હો જાયેગા, વમન હો જાયેગા. વમન કા અર્થ ? કે એક વમન કિયા વો ફિર વમન લેતે હી નહિં. આહાહાહાહા ! જિસને ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ નિર્વિકલ્પ વીતરાગ મૂર્તિકા આશ્રય લિયા. આહાહા! ઉસકા જો મિથ્યાત્વ વમન હો ગયા. એ ફિર મિથ્યાત્વ ઉસકો આતા હી નહિ. આહાહાહા ! સમજમેં આયા ? એની મેળે, ત્યાં વાંચે તો કાંઈ સમજાય એવું નથી ન્યાં. લાદીમાં બહુ ગરી ગયા હોયને. મુંબઈમાં લાદીનું છે ? થાણામાં લાદીનું, આ તો એક દાખલો. કોઈપણ પદાર્થ ત્યાં ને ત્યાં અંદર ઘૂસ્યા કરે. આહાહા !
( અન્ય કારણકે બિના ” એટલે ક્યા કહેતે હૈ ? એને કોઈ નાશ કરવા માટે મૈ ઓ આશ્રય લિયા માટે નહિ, એ તો નાશ હોને કી લાયકાતસે નાશ હોગા હી. આહાહા ! જબ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ વીતરાગ મૂર્તિ ધ્રુવ સચ્ચિદાનંદ અખંડ ઉસકા આશ્રય લિયા તો મિથ્યાત્વકા વગર કારણ, અન્ય કારણ વિના નાશ હો જાયેગા. અહીં વીતરાગતા પ્રગટ કિયા માટે નાશ હોગા, એ તો નાશ હોગા વમન ઉસકા સહજ હો જાએગા. એની પર્યાયમેં વો કાળકા ધર્મ ઐસા હૈ. આહાહાહા ! ગજબ વાત છે ને!
(શ્રોતાઃ )– વીતરાગતા પ્રગટ કરને કે લિયે અપને દ્રવ્યકે સહારેકી જરૂરત હૈ કી નહીં ? (ઉત્ત૨: )–એ તો એ ને એ હુઆ વીતરાગ ભાવકા સહારા લેના. દ્રવ્યકા સહા૨ાકા અર્થ ક્યા ? વીતરાગભાવકા સહારા વીતરાગભાવ હૈ.
(શ્રોતાઃ )– એ દ્રવ્ય કુછ પર્યાયને મદદ કરે છે ?
(ઉત્તરઃ )– બિલકુલ મદદ કરે નહીં. આહાહા! દેવગુરુ શાસ્ત્ર કાંઈ મદદ કરે નહિ. આહાહા ! આવી વાત છે.
દેવ ગુરુ શાસ્ત્રકી માન્યતાકા વિકલ્પ જો રાગ હૈ. વો ભી અપના આશ્રય કરનેમેં બિલકુલ મદદ ક૨તે નહિ. નુકશાન આવે પ્રભુ! આવી વાત છે બાપા ! જૈનદર્શન ! આહાહાહા ! આ વસ્તુનું સ્વરૂપ જ ઐસા હૈ, કે પોતે વીતરાગસ્વરૂપ પ્રભુ વીતરાગ સ્વરૂપ હી હૈ. કહ્યાને ? ઘટઘટ અંત૨ જિન વસે સબ ઘટમાં જિન વસે ભગવાન જ જિનસ્વરૂપ હી વસતે હૈ. આહાહાહા ! અને ઘટ-ઘટ અંતર જૈન. એ જિનનો આશ્રય લિયા વો જૈન. જૈન કોઈ સંપ્રદાય નહિ. આહાહા ! કોઈ વાડા નહિ, પંથ નહિ. વો તો વસ્તુકા સ્વરૂપ. આહાહાહા! જિનસ્વરૂપી ભગવાન ! આહાહા ! ઉસકા આશ્રય લેનેસે વીતરાગતા હુઈ વોહિ શાસ્ત્રકા કહેનેકા તાત્પર્ય હૈ.
ઉસકા અર્થ યહ ભી આયા કે શાસ્ત્રકા અર્થકા તાત્પર્ય વ્યવહાર કરના વો તાત્પર્ય હૈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558