________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ८
૩૧૩
ટીકામાં. સમયસાર બનાકર ભેટ દિયા. આહાહા ! સ્વીકાર નાથ હવે સ્વીકાર, કહેતે હૈ. આહાહા ! ભેટ દે એ સ્વીકારે નહિ ? આહાહા !
એમ તેરે આત્માનેં, આહાહા ! ઐસી પર્યાયમેં પ્રાપ્ત હો, આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રસે આત્મા પ્રાપ્ત હો ઐસે નહિ કહા. અહીં તો દર્શન જ્ઞાન ચારિત્રકો જો પ્રાપ્ત હો, જો પ્રાપ્ત હો આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, તો સૂનનેવાલેકો ત્યાં આત્મા ઉપર લક્ષ કરાના હૈ, કે જે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા. આહાહાહા ! આ સિદ્ધાંત, આ સિધ્ધાંત, આ વીતરાગની વાણી ાઓને સત્નો પોકાર કરતી હૈ. આહાહા ! પ્રથમ સમ્યગ્દર્શન ! શ્રોતાઃ ભલે તીન બોલ લિયા પણ સાથે તીન આતા હિ હૈ. ) વસ્તુ જો હૈ, એ ઉ૫૨ દૃષ્ટિ જાનેસે દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય પ્રાપ્ત હોતી હૈ. ચોથે ગુણસ્થાને પણ સ્વરૂપ આચરણ ચારિત્ર તો હૈ હી. સમજમેં આયા ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ઔર સ્વરૂપ આચરણ તીનોં એક સાથ હૈ તો એ તીનોંકો પ્રાપ્ત હો એ આત્મા. તો વો શ્રોતાકા લક્ષ દ્રવ્ય ઉપર જાતા હૈ. આહાહા ! પ્રાપ્ત જો પર્યાય હૈ, વો ઉ૫૨ ન જાતા લક્ષ, કારણ કે પ્રાસ કોણ ? કે આત્મા. કે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો. આહાહા ! સમજમેં આયા ? આહાહા ! એટલે કે ત્યાં લક્ષ તો ધ્યેય આત્મા ઉપર કરાના હૈ ઐસા ધ્યેય કહા. આહા ! જે ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયકો પ્રાસ હો. આહાહા ! ઐસે ભેદસે ઉસકો સમજાયા, (લેકિન ) સમજાયા તો આત્મા, પણ ભેદસે સમજાયા, તો ભેદ ઉ૫૨કા લક્ષ સૂનનેવાલેકો ભી કરાના નહિ અને કહેનેવાલેકા ભી ભેદ ઉપર લક્ષ રાખના એ ભી નહિ. આહાહા ! સમજમેં આયા ? આહાહા ! તબ ' શ્રોતા જબ સૂનતે હૈ ‘તબ ’ આહાહા ! તત્કાળ હી તે જ સમયે, આહાહા! ઉત્પન્ન હોનેવાલા પર્યાયમેં આનંદ ઉત્પન્ન હોનેવાલા આ સૂનનેસે તરત હી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત હોતા હૈ. આહાહા ! ક્યોંકિ દૃષ્ટિ ઉસકો ત્યાં કરાઈ ઔર દૃષ્ટિ જબ ત્યાં દ્રવ્ય ઉપર લિયા તો પરિણમનમેં દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય વોહિ સમય (તત્ક્ષણ ) ઉત્પન્ન હોતી હૈ. આહાહાહા ! સમજમેં આયા ? તબ, ત્યારે ઐસા સૂનનેકે કાળે, તત્કાળ હી, તત્કાળ હી હૈ તરત જ, એકદમ. આહાહા ! આ એની મેળે વાંચે તો કાંઈ સમજાય એવું નથી, એ ચીજ ઐસી હૈ બહુ જ ગંભી૨ ઘણી ગંભીર. ઓહોહોહો ! પર્યાયકો પ્રાપ્ત હો એ આત્મા, એમ કરીને આત્મા ઉ૫૨ દૃષ્ટિ કરાયા હૈ, પર્યાય ઉ૫૨ નહિ, પણ આત્મા ઉપર દૃષ્ટિ કરાયા ત્યાં તરત જ ઉસકો દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયકો આત્મા પ્રાપ્ત હો ગયા. આહાહા ! સમજમેં આયા ? ( શ્રોતાઃ કિસી કિસીકો હોતા હૈ કે સબકો ? ) અહીં કાંઈ એ વાત જ નહીં કોઈ કોઈકો બાત નહિ. અહીં તો હોતા હૈ ઐસી બાત, ન હોતા હો એ શ્રોતાકો યહાં લિયા હી નહિ. આહાહા ! અહીં તો હોતા હિ હૈ એ શ્રોતા લેના હૈ. આહાહા !
સંતો એમ કહેતે હૈ કે અમે અમારા આત્માકા જો આગમ કુશળ અને અનુભવસે સમ્યગ્દર્શન જો પ્રગટ કિયા, હમ હૈ પંચમઆરામેં છદ્મસ્થ હૈ. ભગવાનસે તો દૂર એક હજા૨– પંદરસે વર્ષ ચલે ગયે પણ હમ કહેતે હૈ કોલક૨ા૨સે કહેતે હૈ, કે હમેં જો આત્માકા (પ્રત્યક્ષ ) દર્શન હુઆ ઔર સમ્યગ્દર્શન હુઆ, હમ પડેગા નહિ. એ સમ્યગ્દર્શનસે હમ કેવળજ્ઞાન લેગા. આહાહાહાહા ! એ વાણી ( ગાથા ) ૩૮ મેં હૈ ૯૨ મે હૈ. ( શ્રોતાઃ અપ્રતિહત ભાવે ) આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com