________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૯-૧૦
આનંદ ગુણમેં પડયા હૈ. આહાહાહા ! અનંત વીર્ય ૫રમાત્માકો પ્રગટ હોતા હૈ.
ભાઈ ભાષા ભલે હિન્દી પણ ભાવ તો જો હૈ યે હૈ, કભી અભ્યાસ નહિ, એ બાત અત્યારે ચલતી નહીં. અરેરે ! એને અનંત વીર્ય જો પ્રગટ હુઆ ૫૨માત્માકો તો બી અંદર વીર્યની પૂણતા ઉસમેં ખામી આઈ નહિ, ઔર પૂરણ વીર્ય જો હૈ. એ અનંત વીર્ય પ્રગટ હૈ ઉસકા યે કર્તા નહીં. આહાહાહા ! ( શ્રોતાઃ- અદ્ભુત આશ્ચર્ય લગતા હૈ) આશ્ચર્યકી બાત હૈ બાપા. આહાહા !
એક અંગૂળનાં અસંખ્ય ભાગમાં નિગોદના અનંત જીવ, અસંખ્ય શરીર અંગૂળનાં અસંખ્ય ભાગમાં અસંખ્ય શરીર, એક શરીરમાં અનંત જીવ. એક એક જીવ સર્વજ્ઞ સ્વભાવી. આહાહા ! બાપુ આ શું ચીજ છે? એ જિનવરદેવ સિવાય (ક્યાંય નથી ) આહાહાહા ! અરે પ્રભુના વિરહ પડયા, ભગવાન હૈ નહીં, વસ્તુનો વિરહ, પર્યાયમાં વસ્તુનો વિરહ નથી. પર્યાય ઉસકો જાણે તો પર્યાયમાં ભગવાનકા વિરહ હૈ નહિ. આહાહા!
૩૪૩
ય
ક્યા કિયા ? આમ ત્રણ લોકના નાથ મહાવિદેહમેં ૨હે ગયે. ભરત ક્ષેત્રમેં વિરહ પડયા, પણ અહીંયાં ઐસી સર્વજ્ઞ શક્તિકા ભંડાર ભગવાન. વો સર્વજ્ઞ શ્રુતજ્ઞાનસે જાણે, તો ઉસકો વિરહ નહીં. ( શ્રોતાઃ- ભગવાનકા વિરહ નહીં દિખતા હૈ) બરાબર ભાઈ ? આહાહા ! ઓહોહો ! આ તો ફેર લિયા વો હિન્દી, એ તો ફરીને નીકળે તો ય એ વાત બાપા શું કહીએ. આહાહાહા ! એ વસ્તુનો સ્વભાવ એક ૫૨માણુમેં અનંતા ગુણો અને એક અંગુળના અસંખ્ય ભાગમાં એક આકાશના પ્રદેશમાં અનંતા ૫૨માણુના સ્કંધ રહે, અને એકે એક સ્કંધમાં અનંત ૫૨માણું ૨હે અને એકેક ૫૨માણુ જિતના આકાશના ગુણ હૈ, જીવના ગુણ હૈ. ઈતની સંખ્યામેં ૫૨માણુમાં ગુણ હૈ. આ શું ચીજ છે આ તે. છોટાભાઈ ! આમાં કાંઈ કલકત્તે- કલકત્તે મળે એવું નથી. ( શ્રોતાઃ- એ જ્ઞાન પત્તો મેળવી લ્યે છે.) આહાહાહા !
અહિંયા તો શ્રુતજ્ઞાનસે આત્મા જાણે એનો અર્થ હાલે છે કે આત્મા કિતના- કેવડો ? જેમાં અનંત અનંત ગુણો અને અનંતી પર્યાય જે કેવળજ્ઞાન આદિની પ્રગટ થાય એનો સ્વભાવ અંદર પારિણામિકભાવે ભાવ. સર્વજ્ઞ જાણે કે આ પર્યાય આ આવી ને આ પર્યાય અહીંથી ગઈ ને અહીં જાશે. આહાહા! એ સર્વજ્ઞ જાણે ઈ. આહાહા! અગુરુલઘુની ષદ્ગુણ હાનિ વૃદ્ધિ, કેવળજ્ઞાનનો પર્યાય પણ એમાં અનંત ગુણ વૃદ્ધિ ને અનંત ગુણ હાનિ થઈ જાય એક સમયમાં, છતાં પણ એ પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણે એટલી ને એટલી રહે છે ઈ. શું છે આ ? દ્રવ્યમાંથી અનંતી પર્યાય પ્રગટ થાય છતાં દ્રવ્ય એટલા ને એટલા ( એવું ને એવું ) રહેગા. ગુણભેંસે અનંતી પર્યાય પૂર્ણ પ્રગટ હો તો ભી ગુણ ઈતના ને ઈતના રહેગા. આહાહાહા ! અને પર્યાય ભી આહાહા! પૂર્ણ પ્રગટ હો, વો ભી પૂર્ણ પર્યાયમેં પરકી અપેક્ષાસે ઉત્પન્ન હુઈ ઐસા નહીં. આહાહાહાહા ! એવો જે ભગવાન આત્મા ગંભીર રહે પ્રભુ ! પણ સૂનનેકો સૂનના તો પડેગા પ્રભુ. આહાહા ! અનંત-અનંત ગુણ જો અનંતી પૂર્ણ પર્યાય એ પૂર્ણ પર્યાયમેં અનંતગુણ હાનિ– વૃદ્ધિ અગુરુલઘુ ભાવ. ઓહોહોહો ! ( શ્રોતાઃ– હાનિ- વૃદ્ધિ શું ?) એ હાનિ વૃદ્ધિ ખ્યાલમેં ન આવે એ માટે તો વાત મૂકી છે. પર્યાય કેવળજ્ઞાન ત્રણ કાળ ત્રણલોકને જાણે ઐસી પર્યાય ઈતની ને ઈતની રહે છતાં ઉસમેં અનંત ગુણ, હાનિવૃદ્ધિ થાય એ તો સર્વજ્ઞ જાણે. આહાહા ! (કેવળી જાણે ) એવી વાત છે. બહુ લાંબી વાત કરીએ, તો ષટ્ ગુણ હાનિ વૃદ્ધિ દરેક ગુણ મોટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com