________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૩ રખતા હૈ ભેદ હોકર કે આ જ્ઞાન તે આત્મા તો એ તો ઉસકી સાથે સંબંધ છે ભલે અહિંયા વ્યવહાર હો પણ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રખતા હૈ, એ જ્ઞાન રાગ ને શરીર સાથે સંબંધ રખતા નહીં. આહાહા! સમજાય છે કાંઈ?
ઇસલિયે અન્ય પક્ષકો અભાવ હોનેસે જ્ઞાન આત્મા હી હૈ” જ્ઞાન આત્મા હી હૈ ઇતના વ્યવહાર હો ગયા. જ્ઞાન આત્માકો જાનેં એ તો નિશ્ચય હુઆ. હવે આ જ્ઞાન આત્મા હી હૈ ઐસા ભેદ પડ્યા તો એ જ્ઞાનકો વ્યવહાર કહા. આહાહા ! પણ એ જ્ઞાન આત્મા હૈ, એ જ્ઞાન રાગ ને શરીરપણાકા હૈ નહીં. આહાહાહા ! “યહ પક્ષ સિદ્ધ હુઆ ઈસલિયે શ્રુતજ્ઞાન ભી આત્મા હી હૈ. કૌન? જ્ઞાન હોં ! જ્ઞાન વ્યવહાર શ્રુત કહા થા ને? વ્યવહાર શ્રુતજ્ઞાન, એ શ્રુતજ્ઞાન ભી આત્મા હી હૈ, આત્મા તો આત્મા હૈ હ પણ શ્રુતજ્ઞાન ભી આત્મા હી હૈ કયુંકિ ઉસકી સાથે તાદાભ્ય સંબંધ હૈ. આહાહા ! ઐસા હોનેસે “જો આત્માકો જાનતે હૈ વહ શ્રુતકેવળી હૈ ઐસા હી ઘટિત હોતા હૈ”
જો આમાકો જાને ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતિરૂપે મોજૂદગી ચીજરૂપે અને મોજૂદગી અતિ ચીજ હૈ. એ અપૂર્ણ ને વિપરીતરૂપે હોતી નહીં. પૂર્ણ ને અવિપરીત સ્વભાવસે ભરા પડા પ્રભુ હૈ. (નિજાત્મા) ઉસકો જો જાને વો તો નિશ્ચય શ્રુતકેવલી હૈ. સમજમેં આયા? યહ તો ઐસા હોનેસે આત્માકો હી જાનતે વોતો શ્રુતકેવળી હી હૈ, ઐસા હી ઘટિત હોતા હૈ, આહાહા! અને ઓલા “શ્રુતજ્ઞાન ભી આત્મા હૈયે તો વ્યવહારમેં ગયે.” “ઐસા હોનેસે આત્માકો જાનતા હૈ વહ શ્રુતકેવળી ઐસા ઘટિત હોતા હૈ.” “ઔર યહ તો પરમાર્થ હી હૈ.” આહાહા! જે જ્ઞાને શેય આત્માકો બનાકર આત્માકો જાના, જે જ્ઞાન (અનાદિસે) એકિલા પરકો જાનતે હૈ અપની પર્યાયમેં, પરકો જાનતે હૈં યે તો એકાંતિક જ્ઞાન, એ જ્ઞાનેય નહીં. સમજમેં આયા?
પણ જે જ્ઞાન કો જાનતે હૈ. ઔર પરકો ભી ભલે જાને, ઐસી તો તાકાત ઉસમેં સ્વપરપ્રકાશક હૈ. પણ વો જ્ઞાનકા સંબંધ અણાત્મા- શરીર વાણી કર્મસે હૈ નહીં, એ જ્ઞાનકા સંબંધ આત્મા સાથે હૈ. આહાહા! “જ્ઞાન તે આત્મા’ ઐસા ભેદ પાડ* કહાને? “જ્ઞાન તે આત્મા” આત્મા તે આત્મા, ઐસા અનુભવ હુઆ એ તો નિશ્ચય હુઆ. પણ જ્ઞાન તે આત્મા, ઉસકો જાનનેવાલા જ્ઞાન ઔર વો જ્ઞાન પરકો ભી જાનેં. એ જ્ઞાન આત્માકી સાથે સંબંધ રખતે હૈ. સ્વ ને પરકો જાનનેક જ્ઞાન આત્માકી સાથે સંબંધ રખતે હૈ. પરકો જાને માટે પરકે સાથ સંબંધ રખતે હૈ, ઐસા નહીં હૈ. આહાહાહા ! આવું ઝીણું છે.
ક્યા કરના? ભાઈ અનંત કાળથી ચોરાશીના અવતાર આ જન્મ મરણ કરી રહ્યો છે ચોરાશીના, અનેક ભવ અનાદિનો છે, તો રહ્યો ક્યાં? ભવ ભ્રમણમાં રહ્યો! આહાહા ! એ ભવભ્રમણમેં તો દુઃખ હૈ એકિલા ચાહે તો સ્વર્ગકા દેવ હો ને મનુષ્યના રાજા હો દુઃખી હૈ બિચારા રાગદ્વેષની પીડામેં આકૂળતામેં પીડાતા હૈ!! આહાહા! ઉસકો પીડાસે છૂટના ઉસકા ઉપાય ક્યા? કે એ જે જ્ઞાન અપને તરફકો અપનેકો જાનેં તો એ શ્રુતકેવળી નામ પરમાર્થે આત્માકો જાના તો ઉસકા ભવભ્રમણ રહી નહીં. કયુંકિ આત્મામૈ ભવ ને ભવકા ભાવ હે નહીં પણ અપના ભાવ પરિપૂર્ણ હૈ. આહાહા ! એ પરિપૂર્ણ ભગવાનનો (જ્ઞાયકકો) જાના જે જ્ઞાને એ તો પરમાર્થ હો ગયા.
પણ જે જ્ઞાન ઉસકો જાનેં ને પરકો જાને ઐસા જ્ઞાનકો વ્યવહાર કહા. પણ વો જ્ઞાનકો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com