________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પર
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બે પક્ષ લિયા. દો પક્ષ પરીક્ષા કરકે. “સર્વ જ્ઞાન આત્મા હૈ કે અણાત્મા?” “અણાત્માકો પક્ષ લિયા જાએ એ તો ઠીક નહિ.” જે જાનન-જાનન-જાનન જે ભાવ એ કર્મકા હૈ શરીરના હૈ રાગકા હૈ તો એ પક્ષ સત્ય નહિ, એ જ્ઞાન ઉસકા હૈ નહિ. જ્ઞાન ઉસકો જાનતે હૈ યે બાત અહીંયા નહી. પણ એ જ્ઞાન હૈ કિસકા? જ્ઞાન કો જાને ને પરકો જાને, એ જ્ઞાન હૈ કિસકા? એ જ્ઞાન આત્માકા હૈ કે અણાત્માકા? દયા દાન રાગ શરીર કે વાણી ઉસકા જ્ઞાન હૈ એ? સમજમેં આયા? તો અણાત્માકા પક્ષ લિયા જાયે એ તો એ ઠીક નહીં કેમકે જાનન-જે જાનન હૈ સ્વકો જાનનેવાલી પર્યાય ઔર પારકો જાનેં પર્યાય જ્ઞાન એ જ્ઞાન અણાત્મા હૈ, રાગ હે કે શરીર હૈ કે શરીરકી સાથ ઉસકા સંબંધ હૈ ઐસા ઠીક નહિ. એ જ્ઞાનના સંબંધ તો આત્મા સાથે સંબંધ હૈ. સમજમેં આયા? આહા!
આવી વાતમાં નવરાશ ક્યાં મળે? વ્રત પાળો ને અપવાસ કરો ને બાવીસ કલાક ધંધો કરે, આ એક કલાક બે કલાક મળે ત્યાં આ કરો પણ આ ચીજ ક્યા હૈ? વસ્તુ ક્યા હૈ ને વસ્તુકી જાનનેકી શક્તિકી તાકાત કિતની હૈ? વસ્તુકો જાને જે જ્ઞાનકી તાકાત વો તો નિશ્ચય હૈ, પણ વો નિશ્ચયકા જાનનેવાલા જો જ્ઞાન હૈ અને એ જ્ઞાન ભલે પરકો ભી જાને પણ એ જ્ઞાનકી તાકાત વો તો નિશ્ચય હૈ, પણ વો નિશ્ચયકા જાનનેવાળા જો જ્ઞાન હૈ. અને એ જ્ઞાન ભલે પરકો ભી જાનેં પણ એ જ્ઞાનકી પર્યાય અપર જાનનેકી તાકાતવાળું જ્ઞાન હૈ, એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખતે હૈ કે જડ સાથે સંબંધ રાખતે હૈ? કે જડ સાથે સંબંધ રાખતે હૈ યે ઠીક નહીં, કે જાનન દેખન જાણવાની જે દશા હૈ (ઉસકા) એ રાગ ને શરીર સાથે સંબંધ હૈ નહીં, આહા! સમજમેં આયા? ઝીણી વાત છે ભાઈ. આહા !
કયોંકિ જો સમસ્ત જડરૂપ અણાત્મા, આકાશાદિ પદાર્થ હૈ ને? આ પરમાણુ શરીરાદિ પાંચ દ્રવ્ય હૈ, આત્મા સિવાય જડ પાંચ દ્રવ્ય હૈ વસ્તુ. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાસ્તિ, કાળ ને પુદ્ગલ ઉનકા જ્ઞાનકે સાથ તાદાભ્ય બનતા હી નહીં. જડની સાથે જાનન– જ્ઞાન ભલે એ વર્તમાન દશાકા જ્ઞાન, જ્ઞાનરૂપે હૈ, વર્તમાન દશાકા જ્ઞાનરૂપે, એ વર્તમાન દશાકા જ્ઞાન એ જડની સાથે સંબંધ રાખતે હૈ કે એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રખતે હૈ? કે એ જ્ઞાન આત્મા સાથે તાદાભ્ય-
તપ છે કે જ્ઞાન રાગ ને શરીર સાથે તરૂપ છે? આવી વાતું હવે. આહા તો (આકાશાદિ પાંચ દ્રવ્યો) ઉસકા જ્ઞાનકે સાથ તાદાભ્ય બનતા નહિ અન્ય કે સાથ, કયોંકિ ઉનમેં જ્ઞાન સિદ્ધ નહિ. રાગ દયા દાન દ્રતાદિકા ભાવ ઔર શરીર વાણી કા ભાવ જડ ઉસકે સાથ જ્ઞાનના સંબંધ હૈ હી નહીં, ઉસમેં જ્ઞાન હૈ નહીં, જ્ઞાન ઉસકા હૈ નહીં, જ્ઞાનના સંબંધ ઉસકે સાથ નહીં. આહાહા ! ઉનમેં જ્ઞાન સિદ્ધ નહીં ઇસલિયે અન્ય પક્ષકા અભાવ હોને સે જ્ઞાન આત્મા હી હૈ, જ્ઞાનઆત્મા હી હૈ. જ્ઞાન રાગ હૈ, જ્ઞાન શરીર હૈ, ઐસા નહિ. ચાહે તો જ્ઞાન રાગ ને શરીરકો જાનૈ, જાનના છતાં એ જ્ઞાન પર્યાય રાગ ને શરીરકી નહીં. આહાહા ! જાનન શક્તિ જે હું એ સંબંધ તો આત્મા સાથે રખતે હૈ. સમજમેં આયા? ભાઈ આવી વાત છે. આહાહા ! વસ્તુ ત્રિકાળી ઔર ઉસકો જાનનેવાલા જ્ઞાન તો જાનનેવાલા (જ્ઞાનપર્યાય) ઉસકો તો સર્વશ્રુત કહીને પરકો ભી જાનેં તો અપેક્ષાસે સર્વ શ્રુત કહી. છતાં વો જ્ઞાન સ્વપરપ્રકાશકકી જાનનેકી તાકાત રખતે હૈ. એ જ્ઞાનકો વ્યવહાર શ્રુતકેવળી કહા. કયોં કિ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com