________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહા ત્યાં લોક પ્રદીપકરા કહા એ તો એનો એ અર્થ છે, એને જિનદેવ શ્રુતકેવળી કહેતે હૈ વ્યવહાર. ત્યાં વ્યવહાર લેના, એ જ્ઞાનકો ભાવજ્ઞાન હોં જાના વો વ્યવહાર શ્રુતકેવળી હૈ! પણ એ શ્રુતજ્ઞાન દ્વારા આત્મા જાના એ નિશ્ચય શ્રુતકેવળી હૈ, ઇતના ભેદ બતાયા. સમજમેં આયા?
(શ્રોતાઃ- એસા નહીં લેના કિ સારા લોકને જાણે એ વ્યવહાર શ્રુતકેવળી) એ અહીં જ્ઞાનમાં જે જ્ઞાન હૈ એ જ્ઞાનકો હી સર્વ જ્ઞાન જ કહેનેમેં આયા હૈ, ભલે થોડા જ્ઞાન હો પણ સર્વ જ્ઞાન, સર્વકો જાને, પૂર્ણકો જાનનેવાલા જ્ઞાન તો જ્ઞાનકો હિ સર્વ જ્ઞાન કહા. એ જ્ઞાન ભી વ્યવહાર શ્રુતકેવળી હૈ જ્ઞાન ભી, સમસ્ત જાના ઉસકે, વ્યવહારમેં ભી ઉસસે કહ્યું કે – જાનના તો આત્માકો ઉસે ત્યાં જ્ઞાનકો જાને એ વ્યવહાર હૈ, જ્ઞાન આત્માકો જાને એ નિશ્ચય હૈ ઇતના ભેદ હૈ. આહાહા!
શ્રુતકેવળી કહેતે હૈ, કયો? કે જો જ્ઞાન સબ આત્મા હી હૈ, દેખો જ્ઞાન સબ આત્મા હૈ. એ સારા જ્ઞાન હી હૈ ભલે થોડા હો પણ એ જ્ઞાન સબ, એ આત્મા હૈ, જ્ઞાન એ આત્મા હૈ, એમ બતાના હેં ને? આહાહા ! કયુંકિ જ્ઞાન સબ, “સબ ” શબ્દ પડયા હે ને? ભલે જો જ્ઞાન થોડા હો ભાવશ્રત પણ છતાં ઉસસે સારા આત્મા જાનનેમેં આતા હૈ, એ કારણે થોડા શ્રુતજ્ઞાનકો ભી સબ શ્રુતજ્ઞાન કહા, સબજ્ઞાન કહા, સમજમેં આયા? કયા કિયા? કે પહેલે તો જો અપના ભાવશ્રુતજ્ઞાન દ્વારા અપના આત્માકો જાના, મૂળ તો એ જાના ઉસકો કેવળી, ઋષીશ્વરો, નિશ્ચય પરમાર્થ કેવળી હૈ, શ્રુતકેવળી પરમાર્થ એમ કહા. પણ વો ઉસકે જાનનેકી જો પર્યાય હૈ, ઓર જાનનેકી પર્યાયમેં તો સર્વ પૂર્ણ એ હી જાનનેમેં આતા હૈ ઐસા જ્ઞાનકો હી સબ જ્ઞાનકો હી દ્રવ્ય શ્રુતકેવળી એને વ્યવહાર શ્રુતકેવળી કહેનેમેં આતા હૈ. આહાહા ! સમજમેં આયા? આહાહા !
એ “સબ કીધુંને કે મોટા પૂર્ણને જાણવાનું છે ને ભલે એ જ્ઞાન થોડું, પણ એ સબ જ્ઞાન હી હૈ, જ્ઞાન સબ એ જ્ઞાનકો સબકો જાને એ વ્યવહાર શ્રુતકેવળી ઔર જ્ઞાનસે આત્માકો જાને એ નિશ્ચય શ્રુતકેવળી હૈ ઉસમેં ને ઉસમેં દો હૈ. આહાહા !
અહીંયા તો રાગ શુભ કરે તો એ વ્યવહાર હૈ ઐસા કહા હી નહીં, જે જ્ઞાન સારા પૂર્ણ આત્માકો જાનકી તાકાત રખતે હૈ, એ જ્ઞાનકો હી “સબ” જ્ઞાન કહા, સમજમેં આયા? આહાહા! કયોંકિ જ્ઞાન સબ આત્મા હી હૈઇસલિયે એ જીવ શ્રુતકેવળી હૈ વ્યવહાર, એ જીવને શ્રુતકેવળી કહેના, જ્ઞાનકો જાનતે હૈ જ્ઞાનમેં સારા આત્મા જાનકી ચીજ હૈ એ જ્ઞાનકો જાનતે હૈ એ વ્યવહાર શ્રુતકેવળી ઔર જ્ઞાનસે ભગવાનકો( નિજાભાકો) જાને એ નિશ્ચય શ્રુતકેવળી ઉસકી ટીકા કરેગા. આહાહા ! પ્રમાણવચન ગુરુદેવ.
* * *
પ્રવચન નં. ૩૩ ગાથા ૯-૧૦ તા.૧૪-૭-૭૮ શુક્રવાર, અષાઢ સુદ-૯ સં. ૨૫૦૪
સમયસાર! ૯ ને ૧0 ગાથા ટીકા છે ને એની. પ્રથમ જે શ્રતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે. તે શ્રુતકેવળી છે,” શું કહ્યું? જે અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com