________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૨૧ ત્રિકાળી છે એ જ્ઞાન તે “આત્મા છે, દૈષ્ટિ ત્યાં લગાવો, જ્ઞાન એ આત્મા છે, તો જ્ઞાન ઉપર દૃષ્ટિ લગાવો ઐસા નહિ. સમજમેં આયા? આહાહા! આ જાનન, જાનન, જાનન જે ભાવ હૈ એ આત્મા એમ કરીને તેરા લક્ષ દ્રવ્ય ઉપર જાના પડેગા. જ્ઞાનસે બતાયા પણ જ્ઞાન ઉપર લક્ષ રખના ઉસકો એ માટે બતાયા હૈ નહિ. સમજમેં આયા? જ્ઞાનસે આત્મા બતાયા પણ જાનનેવાલકો, જ્ઞાનમેં રૂકને (કે લિએ) બતાયા ઐસા નહીં. એ જ્ઞાન તે આત્મા. આહાહા ! ત્યાં જા. ઐસા ભેદ દ્વારા અભેદકો સમજાયા, આહાહા! આ વિષય. (શ્રોતા – બતાનેવાલેકા તો ઉપકાર માના ચાહિએ ને) એ વળી દૂસરી બાત હૈ, એ તો ઉસકા વિકલ્પ આતા હૈ, એ વળી દૂસરી બાત હૈ. પણ ચીજ ક્યા હૈ? ચીજ જો હૈ યે તો એકરૂપ અભેદ હૈ તો અભેદકો તો સમજે શી રીતે? આત્મા અભેદ હૈ, આત્મા એક હૈ, પૂર્ણ હૈ, પણ એ સમજે શી રીતે? તો ઉસકો ઐસા બહોત બહોત ટૂંકામે કહેનેમેં આતા હૈ, તો કે જ્ઞાન તે આત્મા. સમજમેં આયા? મૂળ તો પાઠમેં તીન લિયા હૈ, આહાહા ! વ્યવહારક દ્વારા હ પરમાર્થકો સમજ સકતે હૈ, ભેદસે એટલે દર્શન જ્ઞાન ચારિત્રકો જો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા, હૈ તો ભેદ દર્શન જ્ઞાન, રાગકો પ્રાપ્ત હોતા હૈ કે નિમિત્તકો પ્રાસ હોતા હૈ એ બાત તો અહિંયા હૈ નહિ. દર્શન જ્ઞાન-જિસમેં રુચિ, જ્ઞાન ઔર સ્થિરતા ઉસકો જો પ્રાપ્ત કરે એ આત્મા. તો ભેદસે બતાયા અભેદ, ભેદ ઉપર લક્ષ કરાનેકો નહીં, ભેદ ઉપરસે લક્ષ છોડકર અભેદહી દૃષ્ટિ કરાનેકો. દેવીલાલજી! આવી વસ્તુ છે.
(શ્રોતા:- ભેદ પહેચાને તબ અભેદ પહેચાનેને) એ બાત અહિંયા હૈ નહિ. ભેદ પીછાનના એ પ્રશ્ન અહિંયા હૈ નહિ. ભેદસે અભેદ બતાના હૈ. જ્ઞાન તે આત્મા માટે જ્ઞાન પહેલાં જાનના એ તો વ્યવહાર હૈ એ તો આયેગા પીછે, પણ વો તો વ્યવહાર કિસકો? જે જ્ઞાન તે “આત્મા” ઐસા આત્માના અનુભવ હુવા વો તો પરમાર્થ શ્રુત કેવળી એ (ગાથા) નવ દસમાં આયેગા, અને જ્ઞાન તે આત્મા, એ જ્ઞાનકો જાને એ વ્યવહાર હૈ એ વ્યવહાર શ્રુતકેવળી હૈ, પણ વો દૃષ્ટિ હુઈ ઉસકો. આહાહા ! ઝીણી વાત બહુ છે.
અહિંયા તો હજી આઠમી ગાથા ચાલે છે ને? આઠમીમાં તો ત્રણ બોલ લિયા હૈને ? દર્શન જ્ઞાન ચારિત્રસે જો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા ઐસા નહીં કહા, કયા કહા? દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાસ હો એ આત્મા ઐસા નહીં કહા પણ જે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ, એ આત્મા. આહાહા ! “એ” અને “એનાથી”, ઇતના ફેર દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ એ “જે”, દર્શન જ્ઞાન ચારિત્ર, રાગકો પ્રાપ્ત હોતા હૈ એ બાત તો હૈ નહીં. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ “જે' “તે આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હોતા હૈ એ આત્મા ઐસા નહીં. સમજમેં આયા? બહોત ફેર ઊગમણા આથમણા ફેર હૈ બેયમેં, કલ કહા થા રાત્રિકો નહીં?
વસ્તુ, રાગ હો, ધર્મી જ્ઞાનીકો ભી રાગ તો હોતા હે રાગ હોતા હૈ વિષયકા રાગકા આદિ હો પણ વો ચીજ તો દુઃખરૂપ હૈ, હેય હૈ, પણ (સાધકકો ભી) આતે હૈ, પણ એ તો હેય હૈ, વો તો દૂસરી બાત. પણ અહિંયા આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ જે, “જે' એટલે આત્મા. દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ તો એ ભેદસે બતાયા. આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ એ “આત્મા”. “આત્મા’દર્શન શાન ચારિત્રસે પ્રાપ્ત હોતા હૈ એ “આત્મા'ઐસા નહીં. સમજમેં આયા? ( શ્રોતા:- દર્શન જ્ઞાન ચારિત્ર કો આત્મા પ્રાપ્ત કરતા હૈ) ઈ આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com