________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
८
૩૨૫
સ્થિર હોગા, પણ જિસકો હજી રાગ કયા, આત્મા કયા, પર્યાય કયા, ઇસકી તો હજી ખબરેય નહિ, આહાહા ! એ તો દર્શનભ્રષ્ટ હૈ, દર્શનભ્રષ્ટ, જ્ઞાનભ્રષ્ટ, ચારિત્રભ્રષ્ટ, ચારિત્રભ્રષ્ટ હૈ એ સીજેગા, દર્શનભ્રષ્ટ નહીં સીજેગા. આહાહા !
''
દર્શન પાહુડની ગાથા હૈ અષ્ટપાહુડમેં “ દંસણભટ્ટા ન સિiતિ ચરિયભટ્ટા સિજ્યંતિ ” ચારિત્રકા દોષ હોગા રાગકા તો ઉસકો ખ્યાલ હૈ કે મેરી કમજોરી, તો વો ભી છોડ ક૨ સિદ્ધ હોગા પણ દર્શનભ્રષ્ટ હૈ જિસકે હજી પ્રતિતકા ઠેકાણાં નહિ, આહાહા ! વો તો જ્ઞાનસે ભ્રષ્ટ ને ચારિત્રસે ભ્રષ્ટ તીનોંસે ભ્રષ્ટ હૈ. સમજમેં આયા ? તો એ દર્શન કયા ચીજ હૈ, ઉસકી હજી ખબરેય નહિ. આહાહાહા ! ઔર વો દર્શન કૈસે પ્રાપ્ત હો, ઇસકી ભી ખબર નહીં. આહાહા ! સમજમેં આયા ? તો અહિંયા વ્યવહા૨કા ઉપદેશ દેના, ઐસા કહા, કિયા જાતા હૈ પણ ઇસકા અર્થ એ નહિ કે આલંબન કરાતે હૈ વ્યવહારકા, પર્યાયકા આલંબન કરાતે હૈ એમ નહીં. આહાહા ! ‘પ્રચ્યુત ’, પણ ખાસ વ્યવહા૨કા આલંબન છોડાક૨ ૫૨માર્થમેં પહોંચાતે હૈ. આહાહા !
=
દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાસ હો એ આત્મા એમ બતાકર પર્યાયસે બતાયા ભેદસે, પણ ભેદ બતાતે હૈ અભેદકો. અભેદકી દૃષ્ટિ કરાના હૈ. આહાહા ! એ વિના ઉસકો સમ્યગ્દર્શન હોગા નહિ. એ બિના જનમ મ૨ણકા અંત આયેગા નહીં. આહાહા ! સમજમેં આયા ? “ વ્યવહારકા આલંબન છૂડાકર ૫૨માર્થમેં પહોંચાતે હૈ ”, યહ સમજના ચાહિએ. ભેદસે, બતાયા તો ભેદકા આલંબન કરના ઐસે નહીં બતાયા. (શ્રોતાઃ છોડાવ્યો છે એ તો ) છોડાવ્યો છે એ તો. આહાહા ! આઠમી ગાથા હુઈ.
***
વળી કોઈ એમ પણ કહેતા હોય છે– ‘ પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને ? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય. પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કાંઈ કાર્ય થાય ? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહા૨ના પક્ષ રૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે.
(પ્રવચન રત્નાકર ભાગ-૧ પાના નં. ૧૪૬ ૫૨ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com