________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯-૧૦
૩૨૭ [ શ્રુતજ્ઞાન] શ્રુતજ્ઞાનને [નાનાતિ] જાણે છે [તમ] તેને [fબના:] જિનદેવો [મૃતવતિન] શ્રુતકેવળી [દુ:] કહે છે, [ સ્માર્] કારણ કે [જ્ઞાનમ્ સર્વ] જ્ઞાન બધું માત્મા] આત્મા જ છે [તસ્માત]તેથી [શ્રત વતી](તે જીવ) શ્રુતકેવળી છે.
ટીકા- પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ:- ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દેઢપણે સ્થાપિત કરે છે.
ભાવાર્થ-જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જામ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાનજ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું.
પ્રવચન નં. ૩૨ ગાથા ૯ - ૧૦
તા. ૧૨-૭-૭૮ આગે પ્રશ્ન હોતા હૈ કે વ્યવહારનય પરમાર્થકા પ્રતિપાદક કૈસે હૈ, વ્યવહાર પરમાર્થના કહેનેવાલા કૈસે હૈ? કહેતે હો વ્યવહાર અને પરમાર્થકા કહેનેવાલા કહેતે હો, છોડને લાયક કહેતે હો અને છોડને લાયક ચીજ પરમાર્થકો બતાતી હૈ એમ કહેતે હો! આહાહા ! હૈ? પ્રશ્ન હૈ વો અંદર. “કર્થ વ્યવહારસ્ય પ્રતિપાદકત્વમિતિ ચે” સંસ્કૃત હૈ સંસ્કૃત હૈ.
પ્રશ્ન એ હોતા હૈ કે વ્યવહારનય, પર્યાયસે ભેદસે દ્રવ્યો બતાયા ઐસા વ્યવહારનય પરમાર્થકો બતાતે હૈ તો પરમાર્થકા પ્રતિપાદક કૈસે હૈ? પરમાર્થકા કહનેવાલા કઈ રીતે હૈ વો? ઉસકે ઉત્તર સ્વરૂપ કયા કહેતે હૈ? જિસકે હૃદયમેં ઐસા પ્રશ્ન ઉઠયા ખ્યાલમેં આકર કે તુમ વ્યવહારસે પરમાર્થકો કહેનેવાલા કહા, તો એ ક્યા હૈ? કઈ રીતે? પરમાર્થકો કહેનેવાલા વ્યવહાર, જો વ્યવહાર છોડને લાયક હૈ, અનુકરણ લાયક નહીં, વો પરમાર્થકો કહેનેવાલા હું એ કૈસે હૈ? ઐસે જિસકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com