________________
૩૨૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮ કયા, કઈ રીતે સમજાના? એ આ રીતે સમજાના. જે વસ્તુ જે અભેદ હૈ ભેદકો પ્રાપ્ત હોતી હૈ, આહાહા! પ્રાપ્ત હોતી હૈ ભેદકો, દર્શન જ્ઞાન ચારિત્રકો, ભેદસે અભેદ પ્રાપ્ત હોતા હૈ ઐસી બાત નહિ. દર્શન જ્ઞાન ચારિત્રસે આમા પ્રાપ્ત હો ઐસા નહીં લિયા. ફક્ત, દર્શન જ્ઞાન ચારિત્રકો જે પ્રાપ્ત હોતા હૈ, અભેદ ચીજ હૈ એ ભેદ પરિણમન જે હોતી હૈ. આહાહા ! તો એ પરિણમન દ્વારા અભેદકો બતાયા. જોર તો ત્યાં દીયા હૈ પરિણમન દ્વારા એ પરિણમન કરનેવાલા “જે હૈ “એ” આત્મા. તો એ આત્મા ઉપર દૃષ્ટિ લગાયા હૈ પરિણમન કરનેવાલી ચીજ હૈ વો આત્મા કહે તો તો પર્યાય ઉપર દૃષ્ટિ હુઈ, એ આત્મા તો ત્યાં હું નહિ. આહાહા!
અતઃ વ્યવહારનયકો પરમાર્થકા કહેનેવાલા જાનકર, પરમાર્થકા કહેનેવાલા જાનકર, પરમાર્થકા પ્રાપ્ત કરાનેવાલા જાનકર ઐસા અહીં નહિ. આહાહા ! પરમાર્થકા કહેનેવાલા જાનકર ઉસકા ઉપદેશ દિયા જાતા હૈ. આહાહા! કોઈ ઉપાય નહીં દૂસરા, અખંડ આનંદ પ્રભુ અભેદ એકરૂપ ચીજ અને જિસકી દૃષ્ટિમેં અભેદ આયા હૈ તો ઉસમેં ગુણ તો હૈ પણ અભેદકી દૃષ્ટિમેં ભેદ દિખતે નહિ, એ અંદર ગુણ હૈ એ દિખતે નહિ એમ કહેતે હૈ, આ ભેદ હૈ એ તો વર્તમાન પર્યાયકા કહા. આહાહા! પર્યાયકો પ્રાપ્ત હો વો આત્મા, તો ત્યાં દષ્ટિ દ્રવ્ય ઉપર લગાયી હૈ, આહાહા! ગજબ વાત!! એકેક ગાથા એકેક પદ કિતની ગંભીરતાસે ભરા હૈ. (શ્રોતા:- દર્શન જ્ઞાનકો પ્રાપ્ત હો વો આત્મા) જ્ઞાનકો પ્રાપ્ત હો એ તો પીછે લેગા, અહિંયા તો દર્શન-જ્ઞાનચારિત્રકો પ્રાપ્ત હો તે આત્મા, પછે લેગા કે જ્ઞાન તે આત્મા એ પીછે લેગા એ બી વ્યવહાર હૈ. ઇતના થોડા તો વ્યવહાર આયા વિના રહેતે નહિ. છતાં વ્યવહાર અનુસરણ કરને લાયક હૈ નહિ. અનુકરણ કરને લાયક આદરણીય હૈ નહિ. આહાહા !
અરે! ચોરાશીના અવતારમાં અનંતકાળથી ડૂબી ગયો છે, ડૂબી રહ્યો છે, દુઃખમાં ડૂબી ગયો છે ઈ, એને દુઃખથી મુક્ત કરવા માટે, કરનેકો અભેદકો સમજાનેમેં, ભેદસે સમજાના એ સિવાય દૂસરી કોઈ ચીજ આતી નહિ. એ ભેદ તે ક્યા? ઉસકા દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન વો ભેદ, એ પરિણમનકો પ્રાપ્ત હો એ આત્મા. આહાહા ! થોડામાં પણ પરમ સત્ય હોના ચાહિએ ને ? આહાહા!
ઇસકા અર્થ યહ નહીં સમજના ચાહિએ, કયા કિયા?” કે વ્યવહારનયકો પરમાર્થના કહેનેવાલા જાનકર, ઉસકા ઉપદેશ દિયા જાતા હૈ પણ ઉસકા અર્થ એ સમજના નહીં કે “અહિંયા વ્યવહારકા આલંબન કરાતે હૈ” આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા તો દર્શન જ્ઞાન ચારિત્રકા આલંબન કરાતા હૈ ઐસા નહીં. આહાહા ! (શ્રોતા:- ભેદ ઔર અભેદકી જાતિ તો એક હૈ) ભેદ હો ગયા, એ વસ્તુ વ્યવહાર હો ગઈ. પર્યાય માત્ર વ્યવહાર હૈ, દ્રવ્ય હૈ વો નિશ્ચય હૈ ને પર્યાય હૈ વો વ્યવહાર, ભલે નિર્મળ પર્યાય હો. આ નિર્મળ પર્યાયકી બાત કિયા ને? દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ નિર્મળ પર્યાય છે. આહાહાહા ! (શ્રોતાઃ- પર્યાય ભી નિર્મળ અને દ્રવ્ય ભી નિર્મળ જાત એક હો ગઈ ) એ અત્યારે બાત નહિ. અહીં તો જનાના કિ બાત કરના, જે ચીજ હૈ અંદર વસ્તુ મહા પ્રભુ અનંત ગુણકી સંપદાના મહા મહેલ, મહેલ એટલે મહેલ, મેલ નહીં મહેલ, જે મહેલમેં અનંતી ચીજ સંપદા પડી હૈ, જેમ આ મહેલ હોતા હૈ ને જેમ ઘર વખરા ઘર વખરા હોતા હૈને? કયા કહેતે હૈ? ફર્નિચર, તો આ આત્મા ઐસા મહેલ છે કે ઉસમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com