________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત કરતા હૈ, પર્યાયમેં વો આતા હૈ, એ પર્યાયમેં એ બતાતા હૈ દ્રવ્યનેને ! પર્યાય ઉપર લક્ષ કરાના નહિ, કે દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હો યે આત્મા, તો તો દર્શન જ્ઞાન ચારિત્રકા લક્ષ કરે તો એ તો પર્યાયકા લક્ષ હુઆ. સમજમેં આયા? ઝીણી વાત હૈ ભાઈ.
આ તો પહેલી ૧૨ ગાથાઓ તો પીઠિકા હૈ સારા (આખા) સમયસારકી ! એ આત્મા પૂર્ણાનંદ એકરૂપ વસ્તુ હૈ ને વસ્તુ! એ તો અભેદ ને એકરૂપ હૈ. ઉસકો નહિ જાનનેવાલેકો ઇતના ભેદ બતાયા કે “જે” એટલે આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા. તો ઉસકા લક્ષ તો આત્મા ઉપર હૈ, દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હુઆ વો આત્મા. ચંદુભાઈ ! આહાહા ! (શ્રોતાઃ- “જે' પર સારા વજન છે) “જે ” દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતા હૈ. “જે' ત્યાં દૃષ્ટિ. આહાહા! અને “જે ” દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હોતા હૈ. ઐસા નહીં. આહાહા!તો ઉસકી દષ્ટિ પર્યાય ઉપર રહી. ઉસસે પ્રાપ્ત હોતા હૈ, ઉસસે પ્રાપ્ત હોતા હૈ, અને આ તો “જે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હુઆ તે આત્મા. સમજમેં આયા? સમયસાર ગૂઢ વસ્તુ હૈ. આહાહા !
ભેદ કરકે બતાયા તો ઇતના એ અભેદ ચીજ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હોતી હૈ. આહાહા! એ ચીજ આત્મા. બહુમાંય બહુ ટૂંકામેં કહેતે હૈ તો ઇતના તો કહેના પડે કે આગળ લેગા તો એ ત્રણસેંસે એક લેગા વળી. આ તો તીન લિયા હૈ પીછે એક લેગા. જ્ઞાન તે આત્મા, નવ-દશ (ગાથામાં) આહાહા ! રાગ હોતા હૈ, સમકિતીકો-જ્ઞાનીકો ભી રાગ આતા હૈ, પણ હૈ રાગ દુઃખરૂપ, હેયરૂપ, આકૂળતારૂપ. ઉસસે આત્મા જાનનમેં આતા હૈ, એ તો પ્રશ્ન હૈ હી નહીં ઔર વો દુઃખકો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા, એ ભી નહિ. દુઃખ શબ્દ રાગસે આત્મા પ્રાપ્ત હો એ તો નહીં. પણ આમા રાગકો પ્રાપ્ત હોતા હૈ એ આત્મા નહિ. સમજમેં આયા? રાગકો પ્રાપ્ત જે હો તે આત્મા એ નહિ ઔર રાગસે પ્રાપ્ત હો આત્મા એ નહીં હવે દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હો આત્મા એ નહીં. આહાહાહા ! ગજબ વાત.
જુઓ તો વાણી આ સિદ્ધાંત કહેવાય. વીતરાગની વાણી આ કહેવાય. આહાહા! દિગંબર સંતો એ તો કેવળજ્ઞાનના કેડાયતો, કેવળજ્ઞાન રેડયા હે એકલા. આહા !કિતના સ્પષ્ટ છે, કે જે આત્મા રાગકો પ્રાપ્ત હો એ આત્મા ઐસા કહા નહીં. નવરંગભાઈ ! ઔર રાગસે આત્મા પ્રાપ્ત હો ઐસા કહા નહિ. હવે દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત હો ઐસા કહા નહિ, પ્રેમચંદજી! બહુ ધ્યાન રાખનેકા આ સમજનેકી ચીજ છે. આહાહા ! પીછે જ્ઞાનીકો રાગ હો પણ જ્ઞાનીકી દૃષ્ટિ દ્રવ્ય ઉપર હૈ એ સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? અને અજ્ઞાનીકો ભી દૃષ્ટિ દ્રવ્ય ઉપર લગાના હૈ, એ અહિંયા સિદ્ધ કરના હૈ.
ભેદ પાડ કરકે કે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો, “જે' દ્રવ્ય,' “જે વસ્તુ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા તો ત્યાં દેષ્ટિ તો દ્રવ્ય ઉપર લગાના હૈ અને દર્શન જ્ઞાન ચારિત્રસે પ્રાપ્ત આત્મા તો ત્યાં દૃષ્ટિ દર્શન જ્ઞાન ચારિત્ર (પર્યાય) ઉપર જાતી હૈ. આહાહા ! સમજમેં આયા? એ નવરંગભાઈ ! શું કઠણ લાગ્યું હવે આમાં? પાણી ગળવાનો ભાવ છે રાગ એ આત્મા પ્રાપ્ત કરે એ ના પાડતે હૈ એમ કહેતે હૈ. આહાહા ! રતિભાઈ ! ભાઈનો પ્રશ્ન હતો પહેલે? ક્યાંની કયાં ચાલી ગઈ વસ્તુ. આહાહા ! ભગવંત તું ક્યા હૈ? કે મૈ તો હૂઅભેદ પણ એ જિસકો અભેદકા ખ્યાલ નહિ, અભેદકા અનુભવ નહિ, અભેદ કો પહોંચ સકતે નહિ. ઇસકો કયા કરના?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com