________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૧૭ આહાહા ! જિસને અપની દૃષ્ટિ દ્રવ્ય ઉપર દિયા, આહાહા! એ દૃષ્ટિ જ્ઞાન ને ચારિત્રમાં અત્યંત આનંદ સહિત બોધતરંગ ઊઠયા. આહાહા! સમજમેં આયા?
જિસકે હૃદયમેં, હૃદય શબ્દ જ્ઞાનમેં. આહાહા ! સુંદર બોધતરંગ ઊછળને લગતી હૈ, ઊછળને લગતી હૈ. આહાહાહા ! અતીન્દ્રિય આનંદ સહિત જ્ઞાનકી ધારા, જ્ઞાન સ્વભાવ વસ્તુમેં સે ઊછળતી હૈ અંદર. આહાહા ! પાતાળમૅસે આતી હૈ પર્યાય અંદર, તળ તળમૅસે આતી હૈ. તળ, ધ્રુવ, વો ઉપર દૃષ્ટિ હોનેસે ઉસમેંસે જ્ઞાન તરંગ ઊઠતે હૈ. આહાહા ! “ઐસા યહ વ્યવહારીજન' દેખો, સમજમેં આતા હૈ ને નેમચંદભાઈ, ભાષા તો સાદી હૈ ભાવ તો કોઈ અલૌકિક હૈ, કબી તમારે વ્યાપારમેં આયા નહીં. છ ભાઈઓ ભેગાં થઈને વાત કરતા 'તાં આ વાત આવે ત્યાં ? ધંધાની હાલે આ કારખાના નાખ્યા. આહાહા! છ ભાઈઓ હેં ને? એ તો દરેકને હોય આઠ આઠ, બાર બાર, ભાઈ હોય. પણ એ ક્યાં વાત બાપુ છે. અરેરે?
અત્યારે તો ધર્મના નામે પણ ફેરફાર થઈ ગયો, હેં? અને વ્યવહારથી કરે ને વ્યવહારથી થાય એમ ન માનો તો એકાંત થઈ જાય છે. પ્રભુ કરો બાપુ! વ્રત કરો, તપ કરો, ઇન્દ્રિય દમન કરો, એમ કરતા કરતા ઉસસે તેરે નિશ્ચય સમ્યગૂ હોગા. એ પુણ્ય આસ્રવ એ સમ્યગ્દર્શનકા કારણ હૈ? આહાહા ! કલ આયા હૈ એ, વો એક અર્જીકા હૈ ને જ્ઞાનમતી દિલ્લીમેં કરાવે છે ને ૨૫ લાખનો જંબુદ્વિપ, હસ્તિનાપુરમેં કરાવે છે, એક મેરૂ પર્વત. આહાહા ! (વો કહતી હૈ) પુણ્ય આસવ, પુણ્ય આસ્રવસે નિશ્ચય હોતા હૈ. આહાહા! (ઐસા નહીં ભાઈ.)
અહીં તો આત્મા રાગરૂપે પરિણમતે હૈ, ઉસે આત્મા હિ કહેતે નહિ. આહાહા ! એ તો અણાત્મા હૈ. આ તો આત્માકી જો ચીજ હૈ અંદરમેં એરૂપે જો પરિણમે છે સમ્યગ્દર્શન જ્ઞાન તો ઉસકો આત્મા પ્રાપ્ત હુઆ એમ કહા, આત્મા વો પર્યાયકો પ્રાપ્ત હુઆ કહા, રાગ તો અણાત્મા હૈ, ચાહે તો વ્યવહારરત્ન (ત્રયકા) દયા દાન વ્રત ભક્તિકા (રાગ) આતા હૈ (યે ) દૂસરી બાત હૈ. હોતા હૈ અશુભસે બચનેકો, શુભ આતા હૈ પણ હૈ તો અણાત્મા. પુણ્ય હૈ, પુણ્ય એ કાંઈ આત્મા નહિ. નવતત્ત્વમેં તો પુણ્ય તત્ત્વ ભિન્ન હૈ, આત્મા ભિન્ન હૈ, પુણ્ય તત્ત્વ ભિન્ન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
વ્યવહારીજન, ઉસ આત્મા શબ્દકે અર્થકો, આત્માકા શબ્દકે ભાવકો વાચ્યકો અચ્છી તરહ સમજ લેતા હૈ. હૈ? આહાહાહા ! આત્મા શબ્દ હૈ, તો એ શબ્દમેં કાંઈ આત્મા હૈ નહિ. આત્મા તો આત્મા હૈ. પણ એ આત્માના શબ્દ કહેનેસે આત્માકા અર્થ જો આત્મા હૈ ઉસકો સમજ લેતે હૈ. આહાહા! ભાઈ આ તો અભ્યાસ જોઈએ જરી પરિચય સત્યનો જોઈએ આ તો ભાઈ ઐસી બાત હૈ આ. આહાહા ! વ્યવહારીજન તો ઈસ આત્મા શબ્દકે અર્થકો, પદાર્થકો, આત્મા શબ્દકે અર્થકો એટલે આત્મા શબ્દક અર્થ નામ આત્મા પદાર્થ, અચ્છી તરહ સમજ લેતા હૈ. આહાહા ! અચ્છી તરહ સમજ લેતા હૈ એમ, ફેરફાર બિલકૂલ નહિ એમ. આહાહા! ભગવાન આત્મા પૂર્ણાનંદકે ઉપર જ્યાં લક્ષ જાતે હૈ તો જો પર્યાયમેં જો દર્શન જ્ઞાન હુઆ એ અહીં અચ્છી તરહ પરિણમન હોગા ઔર એ અચ્છી તરહ આત્માકો જાના ઉસને. સંદેહ રહિત ! દૂસરાકા પક્ષપાત બિના કે દૂસરામેં ભી કુછ હોગા, એ આ માર્ગ નહિ, એક હી હૈ (માર્ગ) બસ. આહાહા! ચૈતન્યકા અંદર લક્ષ કરકે જે જ્ઞાન ઉત્પન્ન હોતા હૈ એ એક હી સત્ય હૈ. સમજમેં આયા? સમજ લેતા હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com