________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
૩૧૫ અતીન્દ્રિય છે ને એય. આહાહા ! સ્વરૂપ ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકી નિર્મળ પર્યાયકો પ્રાપ્ત હો એ આત્મા, પર્યાયકો પ્રાપ્ત હો એ આત્મા હોં, તો એ સૂનનેવાલાકી દૃષ્ટિ તત્કાળ દ્રવ્ય ઉપર ગઈ, ઔર (દષ્ટિ) જાનેસે તત્કાળ અત્યંત આનંદ ઉત્પન્ન હુઆ. આહા! પીછે કરેગા આપ કહેતે હૈ આત્માકી બાત, પીછે પ્રયત્ન કરેગા ઐસી બાત નહિ. થોડા પીછે અભ્યાસ કરેગા... (પીછે પીછે કી બાત નહીં).
અમારે ડોકટર પ્રશ્ન કરા ( કિયા) થા છે વિષ્ણુ હૈ ને પણ છે નરમ, રસ પડતે હૈ, કલકત્તાના છે ગાંગુલી નંઈ ? મોટો ડોકટર છે કલકત્તાનો હોમીયોપેથી. બ્રહ્મચારી છે હોં બાલબ્રહ્મચારી રૂપાળો, સૂનનેકો રસ પડ્યા હૈ તો આતે હૈ થોડા, કોઈ બોલાતે હૈ તો આતે હૈ વ્યાખ્યાન સૂનનેકે આતે હૈં વ્યાખ્યાન સૂનનેકા રસ અરે ! પ્રભુ દેખ તો ખરો બાપુ એ વેદાંત ને વિષ્ણુ ને એ બાત (યે મતપંથ) પ્રભુ આ પરમ સત્યકી હૈ નહિ ક્યાંય. આહાહા! શ્વેતાંબર જૈનમેં નહિ હૈ તો પીછે વળી દૂસરે અન્યમતમેં તો કહાંસે લાના? આહાહા ! આ શેઠિયાઓએ દિગંબરમેં જન્મ લિયા ઈસને કભી સૂના તો નહિ થા ઉસને. નહીં? આહાહા!
આ તો ચીજ ભગવાન. આહાહા! નાવ તરેરે મારી નાવ તરે, એમ આતમ અંદરમાં ખેલ કરે! હૈ? મેરી નાવ તરતી અંદર હો ગઈ, દૃષ્ટિ પડી દ્રવ્ય ઉપર, ગુરુએ કહા કે આ આત્મા હોં. આહાહાહા ! ઉસકા તત્કાળ દર્શન ઉત્પન્ન હુઆ. આહાહા ! પણ કાળલબ્ધિ પાકે તબ હોતા હૈને. ઐસા કહેતે હૈ ને? એય, કાળલબ્ધિ પાક ગઈ. આહાહા ! એ કાળલબ્ધિ હોગા તબ હોગા, પણ ઉસકા જ્ઞાન કરે કૌન? આ સમયે પ્રાપ્ત લબ્ધિ હૈ યહ તો ઐસે હી હૈ એ સમયે ઉત્પન્ન, પણ ઉસકા જ્ઞાન કૌન કરેગા? એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે તો ઉસકા જ્ઞાન હોગા. આહાહાહા ! “અત્યંત આનંદસે જિસકે હૃદયમેં,” ઓલાને આંખમાંથી આંસુ આવ્યા હતા, ઓલા “સ્વસ્તિ”, “સ્વસ્તિ”, “સ્વસ્તિ ”નો અર્થ કિયાને તેરા કલ્યાણ હો અવિનાશી, ત્યાં એને આંખમાંથી આંસુ આવી ગયા, આ તો હૃદયમેં- આત્મામાંથી આનંદ આયા. આહાહા !
એમ કે એકાંત તમે આત્માને જ બસ પરની અપેક્ષા રાખ્યા વિના સમજે, તો આ અપેક્ષા તો કહેતે હૈ વ્યવહાર કી, પણ વ્યવહારકી અપેક્ષા કહેતે હૈ, પણ વ્યવહારસે તો બતાના તો વો હૈ. વ્યવહારસે વ્યવહાર બતાના નહિ. અને વ્યવહારસે લક્ષ હોકર નિશ્ચય (પર) આતા હૈ ઐસા નહીં. એ દર્શન જ્ઞાન ચારિત્ર હૈ વ્યવહાર, પણ ઉસકા લક્ષસે દ્રવ્ય (અનુભવમેં) આતા નહીં. વો તો જિસમેં પ્રાપ્ત હોનેવાલા આત્મા હૈ ઉસકી દૃષ્ટિએ દર્શન જ્ઞાન પ્રાપ્ત હોતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? આહાહા!
અમૃતચંદ્રાચાર્ય જ્યારે ટીકા કરતા હશેએનું હૃદય, આહાહા ! આનંદમાં ઉલસી ગયા છે અંદર, એક વિકલ્પ આયા હૈ પણ મેં કર્તા નહિ હોં, એ વિકલ્પકા કર્તા મેં નહીં – એ ટીકાકા મેં કર્તા નહીં. મેં તો સ્વરૂપ ગુપ્ત હું ને! આહાહા ! મેરા સ્વરૂપ રાગમેં આતા નહિ ને વાણીમેં આતા નહિ! આહાહા ! મેરા સ્વરૂપ તો રાગ ને વાણીસે અંતરમેં ગુમ હે ને! આહા! તો ટીકા મેરેસે હુઈ બિલકુલ નહિ અકિંચિકર હૈં. હવે ઓલા નિમિત્તકો અકિંચિકર કહેતે હે તો ( વિરોધ કરતે હૈં) એ નિમિત્તસે અકિંચિકર કહેતે હૈ પણ આચાર્ય પોતે કહેતે હૈ કે મેં અકિંચિકર હું ટીકા કરનેમેં મેરા કાંઈ પણ કાર્ય નહિ. આહાહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com