________________
૩૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮
ક્યા ચીજ હૈ યે સમજતે નહિ. કોઈ કહેતે હૈ કે રાગ કરના હૈ ને રાગ કરતે કરતે હોગા ને, ઐસા કરતે હોગા ને, નિમિત્તસે હોગા ને. આહાહા !
એ જિનસ્વરૂપી ભગવાન આત્મા એ સમયસાર નાટકકા શબ્દ હૈ. ઘટ ઘટ અંતર જિન વસે એ જિન આત્મા એમ કહીને આત્મા જિન સ્વરૂપી કૈસા હૈ? આહાહાહા! કે જૈન એટલે એ જિન પોતે જૈનપણેના સમ્યગ્દર્શન–જ્ઞાન ને ચારિત્રપણે પરિણમે એ વીતરાગીપણે પરિણમે. એ આત્મા, સમજમેં આયા? આહાહાહા ! (શ્રોતાઃ અંગુલીસે ચંદ્રમા બતાયા તો અંગૂલી દેખના નહિ, ચંદ્રમાં કો દેખના) નહિ, એ અંગૂલી તો દૂસરી ચીજ હુઈ. આ તો અંદરસે ભેદસે બતાયા તો ભેદકો બતાના નહીં. ભેદ અભેદકો બતાતે હૈ. કહેનેવાલેકા આશય ભી ઐસા હૈ કે હમ ભેદસે કહેતે હૈ પણ ભેદકા અનુસરણ કરના હમારે ભી નહિ, ઔર તેરેકો હમ કહેતે હૈ કે પ્રભુ અંદર દ્રવ્ય જો વસ્તુ હૈ અંદર જિનસ્વરૂપી અનાદિ અનંત આનંદકંદ પ્રભુ ધ્રુવ જો આત્મા પરમ સામાન્ય ઈસકો હમારે તો બતાના હૈ, તો ઉસકો બતાનેમેં વો દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદરૂપે પરિણમે એ બાકર બતાના હૈ અભેદ. વો દર્શન જ્ઞાન ચારિત્રકો પરિણમે તો દર્શન-જ્ઞાન-ચારિત્રકો બતાના હૈ ઐસા નહિ. આહાહા! દર્શન જ્ઞાન ચારિત્રકો જો પ્રાપ્ત હો. આહાહા! ગજબ વાત હૈ, અમૃતચંદ્રાચાર્ય એક હજાર વર્ષ પહેલે (હુએ), કુંદકુંદાચાર્ય દો હજાર વર્ષ પહેલે (હુએ) અને આ ટીકાકાર એક હજાર વર્ષ પહેલે (હુએ) ઓહોહો ! એ વખતે શ્વેતામ્બર પંથ તો નિકલ ચુકા થા. કુંદકુંદાચાર્ય વખતે નિકલ ચુકા થા. આહાહાહા! આવી વાણી પણ કહેનેવાલા થા ઉસકી ભી દરકાર ન કિયા સંપ્રદાયવાળાએ.
યહાં ભગવાનકી ભક્તિ કરે ને ભગવાનના સ્મરણ કરે તે આત્મા ઐસા નહિ કહા. આહાહા ! જિનેશ્વર દેવકા ભક્ત હો, એ આત્મા ઐસા હી નહિ કહા. આહાહા! યહાં તો પ્રભુ વો તરફના લક્ષ કરનેસે, લક્ષ તો ત્યાં કરના હૈ કે દર્શન જ્ઞાન ચારિત્રકા લક્ષ કરના નહિ, વો દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપ એક હૈ ઈસકા લક્ષ કરનેમેં દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ, તો એ પર્યાય ભેદસે પણ પ્રાપ્ત હોતા હૈ એ આત્મા કહેના હૈ. સમજમેં આયા? આહાહાહા! આ આઠમી ગાથા. અરે એકેક ગાથા બાપુ, આ તો વ્યાખ્યાનમેં તો ઓગણીસમી વાર ચલતે હૈ અને ખાનગીમેં તો સેંકડો વાર વાંચ્યા હૈ, અંદરમેં તો ...આહાહા !
ભગવાન આત્મા અનંત અનંત ગુણનો એકરૂપ ધર્મી ઉસકો અમુક દર્શન જ્ઞાન ચારિત્રકા ધર્મસે, ધર્મકો ધર્મી પ્રાપ્ત હોતા હૈ, ઐસા લિયા મુખ્ય અસાધારણ ધર્મકો લિયા. અસાધારણ શબ્દ લિયાને ભાઈ ? અસાધારણ ધર્મકો બતાના હૈ. આહાહાહા ! તો અસાધારણ ધર્મ આ, પીછે દર્શન જ્ઞાન ચારિત્ર કોઈ દૂસરી ચીજમેં હૈ નહિ, કોઈ બીજા જીવમેં હૈ નહિ. ઓહો !
ઐસા જો સમ્યગ્દર્શન જ્ઞાન ઔર ચારિત્ર, હૈ પર્યાય, હૈ ભેદ પણ વો વસ્તુ ઈસકો પ્રાપ્ત કરે ઉસકો આત્મા કહેતે હૈ. તો શ્રોતાકા લક્ષ દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન ઉપર નહિ, એ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમનેવાલા આત્મા ત્યાં લક્ષ હૈ ઉસકા. આહાહાહા! સમજમેં આયા? સમજાય એટલું સમજવું બાપુ આ તો, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ સીમંધર પ્રભુ ઉસકી પાસે ગયે થે સંવત ઓગણપચાસ, આઠ દિન રહે થે, વો વાણી હૈ વહાંકી. આહાહા ! ઐસી (વાણી) કોઈ ભરતક્ષેત્રમેં હૈ નહિ કહીં, આહા! ઓહોહોહોહો !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com