________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કલ્યાણ થાઓ” એવો છે ત્યારે તરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ “સ્વસ્તિ” શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ “આત્મા” એવો શબ્દ કહેવામાં આવતાં જેવો “આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો “આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો “આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતાં અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોઘતરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે “આત્મા’ શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ સ્વેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે ન થવુંએ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થ- લોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.
પ્રવચન નં. ૩૦ ગાથા - ૮ તા. ૧૦-૭-૭૮ સોમવાર અષાઢ સુદ-૫ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૮. અબ યહાં પુનઃ એ પ્રશ્ન ઉઠા હૈ સાતમી ગાથા સૂની તો પ્રશ્ન ઉઠયા, કયા? યદિ ઐસા હૈ જો કે એક પરમાર્થકા હી ઉપદેશ દેના ચાહિએ, કયોંકિ તુમ તો વ્યવહારકો તો હેય કહતે હે ઔર વ્યવહાર હૈ યે ઔર આદરણીય નહીં કહેતે હૈ, તો એક પરમાર્થકા હી ઉપદેશ દેના ચાહિએ, વ્યવહારકા ઉપદેશકી કયા જરૂર? ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ. સમજમેં આયા? જબ ઐસે તુમ કહેતે હો કે વ્યવહાર-દર્શન જ્ઞાન ચારિત્ર એ ભી ભેદ વ્યવહાર, એ બી હેય હૈ, એ વ્યવહાર પર્યાય માત્ર હેય હૈ ઔર એકિલા ત્રિકાળી જ્ઞાયકભાવ પરમાર્થ વસ્તુ વોહી ઉપાદેય હૈ, તો પરમાર્થકા (હિ) ઉપદેશ દેના (ચાહિયે) વ્યવહારકા ઉપદેશ કયું દેતે હો? શિષ્યકા યે પ્રશ્ન હૈ. સમજમેં આયા? (પરમાર્થા) ઉપદેશ દેના ચાહિએ, વ્યવહાર કિસ લિયે કહા જાતા હૈ? ઇસકે ઉત્તર સ્વરૂપ ગાથા સૂત્ર કહતે હૈ.
ઐસી જિસકો જિજ્ઞાસા હુઈ, કે પરમાર્થ વસ્તુ યે હી ચીજ હૈ જ્ઞાયક ચૈતન્ય અભેદ વો હી આદરણીય હૈ અને ભેદ જો દર્શન જ્ઞાન ચારિત્ર કા ભી ભેદ, એ બી વ્યવહાર આદરણીય નહીં, હેય હૈ, તો વ્યવહારકા ઉપદેશ કયું કહેતે હો? પરમાર્થકા કહો ને, ઐસા શિષ્યકા અંતરમેં જિજ્ઞાસાકી પ્રશ્ન હૈ, ઉસકા ઉત્તર દેજેમેં આતા હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com