________________
૩૦૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આત્મા હૈ, યે દર્શન જ્ઞાન ચારિત્રને સદા પ્રાપ્ત હો, આહાહા ! રાગકો પ્રાપ્ત હો, કે વ્યવહાર રત્નત્રયકો પ્રાપ્ત હો, કે ઉપદેશ દેનેવાલા વિકલ્પવાલા આત્મા હો, ઐસા યહાં નહીં લિયા. કહેનેવાલા વિકલ્પમેં હૈ, પણ વો બતાયા આત્માકા, કે જેને એ આત્મા દુનિયાકો સમજાતે હૈ, વિકલ્પ દ્વારા એ આત્મા ઐસા નહીં લિયા. સમજમેં આયા? આહાહાહાહા !
યે દર્શન જ્ઞાન ચારિત્રકો જો સદા પ્રાપ્ત હો. ગજબ બાત હૈ નાથ !!તેરા પરમાર્થકો, અર્થકો બતાના, વ્યવહારસે બતાના, આહાહા! ભેદ પાડકર ભી બતાના, એ વ્યવહાર. એ પણ ભેદ કરકે બતાના, પણ બતાયા કયા? પ્રભુ તેરે આત્મા મેં કહા તો આત્મા. તો ઐસા અર્થ હૈ કે જો દર્શન જ્ઞાન ને શાંતિ એ ભેદમેં પરિણમે, પ્રાપ્ત હો, વો આત્મા, આહાહાહા ! કોઈ કી દયા પાલનેવાલા હો કે આત્મા. વ્યવહારે ય એ નહીં લિયા. વ્યવહાર તો આ લિયા હૈ? આહાહા ! ગજબ વાત હૈ!
સમયસાર કોઈ ઐસા બન ગયા, કુંદકુંદાચાર્યને (બનાયા) આહાહા! ધન્યકાળ સમજમેં આયા? કે જે હુમ આત્મા ઈસકો કહતે હે પ્રભુ હુમ વ્યવહારમેં વિકલ્પમેં આયા છે અને તુમકો સમજાતે હૈંને પરદ્રવ્યકો, વ્યવહાર તો આયા હૈ, ઔર તુમકો વ્યવહારસે સમજાતે હૈ યે ભી આયા પણ વ્યવહાર કયા? કે યે આત્મા ચલે ગતિ કરે તે આત્મા ! સ્થિર રહે તે સ્થાવર, ગતિ કરે તે ત્રસ દયા પાળવાના ભાવવાળા એ આત્મા ! આહાહા ! અમારી ભક્તિ તીર્થંકરની ભક્તિ કરે કે આત્મા! આહાહાહા ! એ આત્મા વ્યવહારકો બરાબર જાળવી રાખે એ આત્મા, ઐસા નહીં કહા. આહાહા ! નરેશજી! ભાગ્ય !
દર્શન જ્ઞાન ચારિત્રકો પણ પાછું પ્રાસ હો ઈતના નહીં લિયા, સદા પ્રાપ્ત હો, આહાહા ! ભેદ કરકે કહા પણ ભેદ ઈતના લિયા, પ્રભુ યે તેરી ચીજ જો હૈ ને? એ આત્મા હમ તો ઈસકો કહતે હૈ કિ જે દર્શન જ્ઞાન ચારિત્રકો સદા પ્રાપ્ત હો, તો વો ભી વ્યવહાર આયા, ભેદસે બતાયાને? આહાહા ! ઈસમેં કોઈ વ્યવહાર રત્નત્રયકા રાગ આયા એ તો બાત લિયા હી નહીં પ્રભુ. આહાહા ! ઈતના ભેદ પાડ્યા વિના સમજી શકે નહીં. એ આવે છે ને ઓલા કળશ ટીકામાં આવે છે, બહુ બુદ્ધિવાળો હોય તો પણ કળશ ટીકામાં આવે છે ને? આટલું તો કહેવું જ પડે, કહે છે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા ઈતના તો કહેના હી પડે હી. આહાહા ! યહ ભી જ્ઞાન તે આત્મા એ પણ સભૂત વ્યવહાર હુઆ. આહાહા! અહીં મોક્ષમાર્ગ એક હારે બતાયા હૈ, પ્રભુ આત્મા ઈસકો કહીએ, આહાહા ! કે દર્શન જ્ઞાન ચારિત્રકો, નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકો હોં, વ્યવહારકી યહ બાત નહીં, વ્યવહારસે કહતે હૈ પણ ઓલો ભેદ આવ્યો ને માટે વ્યવહાર. પણ ભેદ આયા કયા? કે દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્વિકારી દશા, વીતરાગી પર્યાયકો આત્મા પ્રાપ્ત હો ઉસસે તું જાન લે કે આત્મા હૈ, આહાહા ! સમજમેં આયા? જો સદાય પ્રાપ્ત હો. આહાહાહા! કોઈ સમયે વ્યવહારકો પ્રાપ્ત હો ને કોઈ સમયે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, ઐસા નહીં લિયા. આહાહા! ગજબ વાત કરતે હૈ એક એક શ્લોકમેં તો સારા બાર અંગકા (સાર ભર દિયા) વિશેષ કહેગા.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com