________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “ઇસલિયે જહાં તક રાગાદિ દૂર ન હો, દૂર નહિ હો જાતે વહાં તક ભેદકો ગૌણ કરકે અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાયા ગયા હૈ”. દેખો સરવાળો. આહાહા ! તુમ રાગી હો અને ભેદ ઉપર લક્ષ કરેગા તો રાગ હોગા. તો જબ લગ રાગકા અભાવ ન હો તબ લગ અભેદકા અનુભવ કરાયા હૈ. આહાહા ! અને અભેદકી દૃષ્ટિ અને પૂર્ણ અભેદ હો ગયા, પીછે તો અભેદકો ભી જાનો ને ભેદકો જાનોં. ભેદભેદકો જાનોં, જાનનેમેં તો કોઈ એ બાત નહિ. પણ રાગ ગયે પીછે. રાગ ગયે પીછે. રાગકા અભાવ હોવે પીછે, જબ લગ રાગ હૈ તબલગ ભેદકા લક્ષ કરેગા તો રાગકે કારણ તેરે રાગ હોગા ભેદને કારણસે નહિ.
વીતરાગ હોને કે બાદ ભેદભેદરૂપ વસ્તુના જ્ઞાતા હો જાતા હૈ” પીછે તો વીતરાગદશા હુઈ પીછે તો દ્રવ્યકો જાનતે હૈ ગુણકો જાનતે હૈ પર્યાયકો જાનતે હૈ પરકો ભી જાનતે હૈ. ઉસસે કયા? જાનના તો ઉસકા સ્વભાવ હૈ. ઉસે તો રાગ હોતા નહિ. યહાં નયકા અવલંબન હિ નહિ રહેતા ક્યા? પૂર્ણ સર્વજ્ઞ હુઆ રાગકા અભાવ ત્યાં તો સ્વકા આશ્રય પૂર્ણ હો ગયા. હવે આશ્રય લેના રહા નહિ. આશ્રય લેના રહા નહિ તો આશ્રય બિના સ્વ ને પરકો જાનતે હૈ. આહાહા ! તો જ્ઞાતા દૃષ્ટા હોકર જાનતે હૈ. પીછે કોઈ અભેદકા આશ્રય લેના હે ને ભેદકો ગૌણ કરના હૈ એ તો રાગ ગયે પીછે વીતરાગ હુએ પીછે ઐસા હૈ નહિ. વીતરાગ ન હોય તબલગ ઉસકો રાગકો ગૌણ કરકે ભેદકો ગૌણ કરકે અભેદકી દષ્ટિ કરકે રાગ પૂર્ણ જબ નાશ ન હો તબલગ અભેદકા અનુભવ કરના. એ સરવાળા હૈ લ્યો!
પ્રમાણ વચન ગુરુદેવ.
જ્ઞાન વડે આત્મા જાણનાર (-જ્ઞાયક) છે. જો એમ હોય તો બન્નેને અચેતનપણું આવે. શું કહે છે? આત્મા જ્ઞાન વડે ( જાણે છે ) - એમ ભેદ પાડો તો જ્ઞાન આત્માથી ભિન્ન થઈ ગયું અને આત્મા જ્ઞાનથી ભિન્ન રહી ગયો. (તો) બન્ને અચેતન થયા. ઝીણી વાત છે, બાપુ! આ તો ન્યાયમાર્ગ છે ને! Logicથી સિદ્ધ કરે છે. એમને એમ માનવું, એ વસ્તુ નથી. એમને એમ માનશે તો પછી બીજો કો” ક કાંઈક કહેશે તો ફરી જશે. (તે) વાસ્તવિક તત્ત્વને Logic - ન્યાયથી સમજશે તો નહિ ફરે. આહા. હા...
(પ્રવચનસુધા ભાગ-૨, પાના નં. ૧૯૭ પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com