________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વ્યવહારેણી ઉપદિશ્યતે” એ ગાથા છે ને વ્યવહારણોપદિશ્યતે જ્ઞાની દર્શન જ્ઞાન ચારિત્ર. આહાહા ! ધર્મીકો તો દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહારસે હૈ નિશ્ચયસે હૈ નહિ, આહાહા! ઉસકા અર્થ? કે અભેદ ચિદાનંદ ભગવાનકી દષ્ટિ મુખ્ય કરાનેકો ઉસમેં જ્ઞાન દર્શન હોને પર ભી પર વસ્તુકા જૈસા અભાવ હૈ ઐસા ઉસમેં અભાવ નહીં. પણ અભેદમેં ભેદ કરકે દિખાનેસે ભેદ ઉપર લક્ષ જો રહે તો સમ્યગ્દર્શન નહિ હોગા, ધર્મ નહિ હોગા. ધર્મની શરૂઆત નહિ હોગી, ત્રિકાળી જ્ઞાયકભાવ અભેદકી દૃષ્ટિ કરનેસે ધર્મકી શરૂઆત હોગી. આહાહાહાહા!
રાગસે તો નહિ પણ ભેદસે ભી નહિ. ઐસે આગે ચલી બાત આખરી. અખંડ જો હૈ ઉસમેં ભેદ કરનેકા કે આ જ્ઞાન હૈ ને આ દર્શન હે ને ઉસસે ભી સમ્યગ્દર્શન નહીં હોતા, જૈસે રાગસે તો ભિન્ન કરના હૈ, પણ ભેદસે ભી ભિન્ન કરકે અભેદ દેષ્ટિ કરાના હૈ. આહાહા !. રાગ સે તો કહેતે હૈ ને પંડિત. અલૌકિક વાત ! (શ્રોતા: આ બીજો પાઠ હૈ.) આ બીજો પાઠ આવ્યો. આહાહા !
ભગવાન આત્મા શરીર વાણી મનસે તો ભિન્ન હૈ, વો દયા દાનકા વિકલ્પ ઉઠતે હૈ વો પૈસા આપતે નહિ તો વો બ્રહ્મચારી હૈ તો પૈસા ખર્ચતે હૈ? આવી જીવદયામાં ને એમાં તો ધર્મ હોતા હૈ? કે ના, તીન કાળમેં નહિ. ( શ્રોતા:- રાગ છોડ દેતા હૈ) રાગ છોડના વો કામ, દૂસરા છોડના એ બાત અહીંયા ચલતી હૈ અંદર જે વસ્તુ હૈ અનંત આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદ ઉસમેં જ્ઞાનાદિકી પર્યાયકા ભેદ કરના ઉસસે ભી અભેદ કી દૃષ્ટિ સમ્યગ્દર્શન નહિ હોતા. રાગસે તો, (નહિ હોતા) તેથી “ભી” કહાને, “ભેદ દૃષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહિ હોતી” આહાહાહા ! ભેદ જ્યાં દેખો તો રાગ હોગા. જેમ પરદ્રવ્યકો દેખનેસે ભગવાનકો દેખનેસે રાગ (હોતા) હૈ. આહાહા ! ઐસે રાગકા લક્ષ કરકે ભી આત્મા પ્રાપ્ત નહીં હોગા, ઐસે ભેદકી દૃષ્ટિ કરનેસે નિર્વિકલ્પ દૃષ્ટિ નહિ હોગી, નિર્વિકલ્પ દૃષ્ટિ નામ રાગસે ભિન્ન અપના ચિદાનંદ, પૂર્ણાનંદ પ્રભુ જિસમેં અભેદ દેષ્ટિ હોનેસે નિર્વિકલ્પ દૃષ્ટિ હોગા. તબ સમ્યગ્દર્શન હોગા. ત્યારે આત્માકા સાક્ષાત્કાર હોગા, ત્યારે ભવના અંત આએગા. (શ્રોતા- એ તો એક દિનમેં નહિ હૈનાં?) એક દિનમેં (કયા) એક ઘડીમેં હોગા. પણ અભ્યાસ કરનેસે ભાઈ ! એમ કે એક દિનમેં હૈ તમારે દાકતરનો અભ્યાસ કરનેમેં કેટલાક વર્ષ તો ગયા હશેને? હેં! એ તો પાપકા અભ્યાસ બધા એય દાકતર અમારા ઉદાણી બડા દાકતર ઠે ત્યાં ચોકઠાના, વર્ષ ગયા હશેને કાંઈ અભ્યાસમાં ત્યાં કાંઈ બડાભાઈ હૈ ને અભ્યાસ કિયા હૈ ને કે કુછ નહિ હુઆ વો તો બાળકકો કરતે નહીં એ તો પાપના અભ્યાસ માટે પાંચ-દશ વર્ષ નિકાલના તો આ અભ્યાસ માટે કોઈ મુરત (મુહૂર્ત) કરના કે ઇતના કાલનિકાલે? ત્યાં મુદ્દત કરતે હૈ કે કિતના વર્ષ પછી કે નહિ. જ્યાં સુધી એ એમ. એ. એલ. એલ. બી. પૂર્ણ ન હોય ત્યાં સુધી અભ્યાસ કરે એલ. એલ. બી. પૂર્ણ હુએ બિના વકિલ નહિ હોગા એમ. એ પૂર્ણ (કિયે) બિના દાકતર નહિ હોગા.
ઐસે અભેદ દૃષ્ટિ કરાનેમેં અભ્યાસ થોડા કાળ તો ઉસકો હોના ચાહિએ. છ માસ તો હોના હી ચાહિએ. એમ કહેતે હૈ કળશમાં આતે હેં ને? જઘન્ય થોડો કાળ તો અંતઃમુહૂર્તમેં હૈ. બહુ તો છ માસ. પણ ઉસમેં લગની લગની ચાહિએ. આહાહા ! સમજમેં આયા? આ તો ઉસમેં કયા લિખા હૈ ઉસકા કેસા અર્થ હોતા હૈ એની મેળે વાંચી જાય તો કાંઈ સમજાય જ નહિ. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com