________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મહોર છાપકા અર્થ? ત્યાં ક્યાં હૈ, પણ જો પરમાણુ આનેવાલા હૈ (વો) આયેગા, હી અને નહીં આનેવાલા હૈ તો નહીં આયેગા, તેરા લાખ પુરૂષાર્થ કરે તો ભી નહીં આયેગા અને આનેવાલા રોકનેમેં નહી રુક શકે, ઉસકે કારણસે આતા હૈ ને ઉસકે કારણસે જાતે હૈ તેરે કારણસે પરમાણુ આતે હૈ આહારકા ઐસા હૈ નહીં.
(શ્રોતા:- પરમાણુ ન આવે પણ રૂપિયા આવેને?) ધૂળેય રૂપિયો નથી આવતો, રૂપિયો એ જડ પરમાણુ હૈ, વો ભી પરમાણુ જહાં જાનેવાલા હૈ ત્યાં જાએગા, જહાં રહનેવાલા હૈ વહાં રહેગા. તેરેસે રહેગા ને તેરેસે પરમેં દે સકતા હું એ વાત તીન કાલમેં સચ્ચી નહીં હૈ. વાત બહુ ફેર બાપુ.
અરે ૮૪ના અવતાર બાપુ ભાઈ, એણે રખડીને કર્યા છે. આહાહા ! પ્રભુ તો એમ કહતે હૈ કે તેરા ઇતના દુઃખ સહન કિયા એ દુઃખકો દેખનેવાલકો રૂદન આયા. તે તો સહન કિયા પણ દેખનેવાલકો, તે ઈતના દુઃખ સહન કિયા હૈ, ૮૪ના અવતાર નર્કમેં કીડા, કાગડા કૂતરા આહાહા ! કૌઆ, ઇયળ, ઇયળ હોતી હૈ ને લંબી હાથ દો હાથની લંબી પાતળી, ચલતી હોય એમાં પાંચ મણનો પથ્થર પડે ઉપર એક વેંત દબાઈ જાય ને એક વેંત બહાર ખુલ્લી રહે, કરવું શું હવે ? આહા ! એ ત્યાં ને ત્યાં મરી જવાની, દેહ છૂટી જશે. કારણકે અંદરથી નીકળી શકે નહીં, ખેંચવા જાય તો અધી તુટી જાય, ઇયળ થાય છે આ ઈતની લાંબી સુતરની દોરી જેવી લાંબી લાંબી ઇયળ સમજતે હૈ ઇયળ જીવાંત. આહાહા !
અરે મેં તો એક ઉટકો દેખા થા ઉંટકો જંગલમેં આમ સારા જુવાન ઉંટ, રાણપરસે નાગનેસ જાતે થે બે ગાઉ, રસ્તામાં પડ્યો 'તો ઉંટ, મેં પુછયું આ કેમ? કે એનો પગ ભાંગી ગયો છે, ઉંટના પગ આમ હોય છે ને આડા હોય છે ને જરી આમ, આપણે જેમ સીધા હોય છે એમ નહીં, એમાંય જરી પડી જાય, હાલી શકે નહીં, હાલી શકે નહીં તો, મરે જ છૂટકો. દેહ છૂટ જાયે. મેં કીધું, આ અહીંયા કયું? એનો પગ લપસી ગયો છે, હવે ખલાસ. અહીંથી ચાલ શકે નહીં, ઉસકો અનાજ થોડુંક નાખ્યું 'તું ખડ ઈ ખડ ખાય ને ત્યાં ને ત્યાં દેહ છૂટી જશે. આહાહાહા ! એવા પણ પ્રભુ અનંત ભવ કિયા હૈ તેં, અનંત કાળનો હૈ ને તું અનાદિકા હૈ કે નવા હૈ કોઈ ? આહાહા !
એ પરિભ્રમણકા દુઃખ એને નાશ કરના હો તો પ્રભુ તેરી ચીજ એક અંતર આનંદકા નાથ હૈ, તેરા શરણ ત્યાં હૈ, તેરા રક્ષક ત્યાં હૈ, તેરા ઉત્તમ ચીજ અંદર જ્ઞાયકમેં હૈ. આહાહાહા ! ત્યાં શરણ લેનેકો જા તો ત્યાં ઉસકો અતિ હે એમ કહુનેમેં આયા હૈ, ઉપાદેય હૈ ઔર પુણ્ય ને પાપ એ હેય ને છોડને લાયક કહેનમેં આયા. પણ છોડને લાયક કહેનમેં આયા, પણ હૈ ઉસકો છોડને લાયક કહા, કે હૈ હી નહીં? એ કહેતે હૈ, હેં ને?
શુભાશુભકા વિષય સંસાર હૈ. આહાહાહાહા ! ત્રણ લોકનો નાથ ચૈતન્ય પ્રભુ જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય પ્રકાશનો પુંજ એ સિવાય અલાવા પુણ્ય ને પાપ દો ભાવ હોતા હૈ વો સંસાર હૈ, સંસરણમ્ ઇતિ સંસાર જિસમેં સંસરણમ્ પરિભ્રમણ જિસસે ઉત્પન્ન હો ઉસકા નામ સંસાર કહેતે હૈ એ પુણ્ય ને પાપકા દો હી ભાવ સંસરણમ્ સંસાર હૈ, એ વર્તમાન સંસાર હૈ ઔર ભવિષ્યમેં પરિભ્રમણકા બિજડાં હૈ, આહાહાહા ! આવી વાત સાંભળતા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com