________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા! અહિંથી કાઢ(કહે) જુઓ વ્યવહારસે નિશ્ચય જાનતે હૈ કે નહિ? અરે પણ વ્યવહારસે સમજાતે હૈ એ સમજાતે હૈં ત્યારે એ દ્રવ્યના આશ્રય લેતે હૈ તો સમજતે હૈ, ભેદ ઉપરકા આશ્રય ભી ઉસકો છૂટ જાતા હૈ. સમજમેં આયા? પણ સમજાનેમેં બીજી ચીજ કહાંસે લાના?
એકરૂપ અનંત આનંદકંદ પ્રભુ! સહજાનંદ ચૈતન્ય આનંદકા કંદ પ્રભુ પૂર્ણાનંદ પરમાત્મસ્વરૂપ પોતે સ્વયમ્ ઐસી જિસકી દ્રષ્ટિમેં હૈ નહિ ઇસકા જિસકો અંતર મહાભ્ય આયા નહિ. ઇસકો ઉસકા ધર્મીમેં ધર્મીકો બતાનેવાલા ધર્મકી કેટલાંક ધર્મસે બાત કરતે હૈ બધાં ધર્મસે તો નહિ સમજા સકતે, ખાસ-ખાસ મુખ્ય મુદ્દા કહે છે. આહાહા ! હૈ? “કિતને હી ધર્મોકે દ્વારાજો એમાંય “હ હૈ “ઉપદેશ કરતે હુએ આચાર્યો” આહાહા ! આચાર્યોએ ઉપદેશ કિયા. આહાહાહાહા ! “યદ્યપિ ધર્મ ઔર ધર્મીકા સ્વભાવસે અભેદ હૈ,” ઉષ્ણતા ને અગ્નિ કોઈ ભિન્ન નહિં. ઉષ્ણતા ને અગ્નિ અભિન્ન હૈ. ઐસે ગુણ-ગુણ અને ગુણી કોઈ ભિન્ન નહિ ગુણ ને ગુણી અભેદ હૈ. સમજમેં આયા? આહાહા !
જેમ આ લકડી હૈ, આ સફેદાઈ આદિ સુવાળ૫ ઉસમેં અભેદ હૈ. પણ સમજાનેકો કે આ કયા હૈ પ્લાસ્ટિક હૈ પ્લાસ્ટીકને શું કહેવાય આ? એ ધોળા હૈ એ ધોળા હૈ વો કાંઈ જુદા પડતે હૈ ઉસમેંસે, સુંવાળા હૈ વો તો અભેદ હૈ સબ, પણ ઇસકા ભેદ કરકે બતાના હૈ. આહાહા ! એકલો એ પ્લાસ્ટિક કો કૈસે કહેના, તો કહે સુંવાળા હૈ વજનદાર હૈ, સફેદ હૈ, ચમકદાર હૈ ચમક ચમક હૈ એ ઉસમેં હૈ તો(સમજાના હૈ) અભેદ પણ ભેદ પાડ કરકે બતાના હૈ.
એમ ભગવાન આત્મામેં અનંત ગુણ તો હૈ તો અભેદ પણ અભેદરૂપી એક દ્રવ્યકો નહિ જાનનેવાલા ઉસકો ભેદ કરકે બતલાના હૈ વો. ભેદ કરકે ભેદ બતલાના હૈ એ(ઐસા) નહીં. આહા! એથી એમ કોઈ લઈ જાય છે જુઓ વ્યવહારસે નિશ્ચય સમજાતા હૈ ને? પણ ઓ તો દૂસરા કોઈ ઉપાય નહિ. આહાહા! અને તે પણ ઓલો સમજાવાને ધર્મીને સમજાવે છે. વ્યવહારથી સમજાવે છે પણ લક્ષ કરાવે છે ધર્મી(અભેદ) ઉપર. આહાહા ! ધર્મી ઉપર દૃષ્ટિ જાય ત્યારે વ્યવહારે એ આચાર્યોએ સમજાવ્યું એનાથી સમજ્યો એમ કહેવામાં આવે છે. આહાહા!
ઓહોહો! કેવી ગાથા છે? ક્યાંય છે નહિ. આહાહા ! જેના એકેક શબ્દોમાં કેટલી ગંભીરતા, છે તો દિગંબર સંત છબસ્થ, છદ્મસ્થ છે ને? આ તો કેવળી નહિ હૈ. આહાહા ! પણ વીતરાગી સંત હૈ, તીન કષાયકા તો અભાવ હૈ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, આહાહા ! ક્ષણમેં સસમાં ક્ષણમ્ છઠ્ઠા, ક્ષણમેં સરૂમ, ક્ષણમેં છઠું એ અંતર્મુહુર્તમાં હજારોવાર છઠું સાતમું(ગુણસ્થાન) આતે હૈ, છતાં કહેતે હૈ કે એ નહિ, એ છઠ્ઠી સાતમા ભેદ મેં નહિ. મેં તો જ્ઞાયક હું. એ તો છઠ્ઠી ગાથામાં આ ગયા. આહાહાહા!
યહાં તો કહેતે હૈં કે ધર્મનો ધરનાર ધર્મી અનંત ધર્મકો ધરનાર હૈ, પણ ધર્મીકો બતાના હું ત્યાં ધર્મસે બતાના, દૂસરા ઉપાય કયા? કે જુઓ દર્શન કિસકો હોતા હૈ? કે આત્માકો, વિશ્વાસ આતા હૈ કે મેં શુદ્ધ ચૈતન્ય હું, કિસકો? જડકો? રાગકો? આહાહાહા ! વિશ્વાસ અંદર પરમાત્મા મેં હું ઐસા વિશ્વાસ આતા હૈ? કે કિસકો? કે આત્માકો, માટે વિશ્વાસ દ્વારા આત્માકો સમજાયા. પણ વિશ્વાસ દ્વારા સમજાયા તો વિશ્વાસ ભેદ કરકે સમજાયા. આહાહાહા !
જ્ઞાન દ્વારા સમજાયા કે સમજ પહેલા પ્રભુ જિસકી સત્તા મેં જ્ઞાન હોતા હૈ સ્વ-પરકા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com