________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૨૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કેડાયતો, ક્યાંય છે નહિ આવી વાત. આહાહા ! લોકોને દુઃખ લાગે, બીજા સંપ્રદાયને બાપુ એકેક અક્ષર તો જુઓ ને એકેક ભાવ તો કયા. સુનનેમેં મિલતા નહિ. આહાહા ! ભાઈએ કહાને, આહાહા ! વાત તો ઐસી હૈ ભાઈ.
અનંત અનંત ગુણકા ગોદામ પ્રભુ એક, અનંત શક્તિનો સંગ્રહાલય એક, અનંત ધર્મનો ધરનાર ધર્મી એક. આહાહા ! એકકા જીસકો જ્ઞાન નહિ એમ કહેતે હૈં, ઐસી એક ચીજ જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ઉસકા જીસકો જ્ઞાન નહિ, ઐસા નહિ કહા કે ભેદકા જ્ઞાન નહિ ને નિમિત્તકા જ્ઞાન નહિ કે છ દ્રવ્યકા જ્ઞાન નહીં, આહાહા ! અહિંયા તો એક વસ્તુ પ્રભુ નિત્યાનંદ આત્મા જીસમેં અનંતધર્મ હૈં, ઐસા અનંતગુણ હૈં, એ અનંત ગુણકે ધ૨નેવાલા એક, ઐસા જો દ્રવ્ય ઐસા જો ધર્મી ઉસમેં નિષ્ણાત નહિ, બાકી બીજાનેં પંડિત હોય ભલે. આહાહાહા ! આવી વાતું છે બાપુ.
દિગંબર સંતની તો કેવળીના કેડાયતોની વાતું છે. કેવળજ્ઞાનને કેડે ચાલનારા એ કેવળજ્ઞાનમાં લઈ જવા માટે આ વાત છે. આહાહા ! ભગવંત ! એક વાર સુન તેરી ચીજ ૫૨સે તો ભિન્ન, રાગના વ્યવહા૨સે તો ભિન્ન, પણ અનંત ગુણકા( ભેદ ) એકરૂપમેં ગુણસે ભી ભિન્ન, અભિન્ન હૈ એ તો. આહાહા ! આ ગુણી ને ઉસકા ગુણ ઐસા ભેદ ભી જીસમેં નહિ. આહાહાહા ! ગાથા બહુ ઊંચી છે. જૈનદર્શનનું માખણ જૈનદર્શન એટલે વસ્તુ વિશ્વ દર્શન. જૈનદર્શન કોઈ સંપ્રદાય નહિ વસ્તુકા સ્વરૂપ હૈ ઐસા કહા, ઐસા અનુભવ્યા, આહાહા ! તે દિગંબર જૈન દર્શન હોં, દૂસરેમેં ઐસી બાત હૈ નહિ. આહાહા ! લોકોને દુઃખ લાગે બીજાને શું થાય ? માર્ગ તો પ્રભુ આ છે. હૈં ?
આહાહાહા!
જેની પાસે જતાં આનંદ ઉત્પન્ન થાય ઐસા ભગવાન આત્મા એકરૂપ વસ્તુ ઉસમેં જો નિષ્ણાત નહિ, ઉસકા જ્ઞાન નહિ, એકરૂપ વસ્તુકા જ્ઞાન નહીં., હૈ એકરૂપ વસ્તુનેં અનંતધર્મ, અનંત ગુણ છતાં એકરૂપકા જીસકો જ્ઞાન નહિ એમ કહા. આહાહાહા !
છોટાભાઈને આ સમજાશે હોં ધ્યાન રાખવું, બડાભાઈકો બેસતે હૈ, આહા ! માર્ગ પ્રભુ આ છે. આહાહા !
પહેલા ઉસકા યથાર્થ જ્ઞાન તો કરે, આહાહા ! પીછે પ્રયોગ કરે. આહાહા !
ઓહોહો ! અમૃતચંદ્રાચાર્ય !! કુંદકુંદઆચાર્ય બે હજાર વર્ષ પહેલા ભગવાન પાસે ગયે થે, આઠ દિન ૨હે થે ઔર શ્રુતકેવળી કેવળીએ કહા ઔર સુના ઔર અનુભવમેં તો આયા થા. વિશેષ અનુભવ હુઆ સ્પષ્ટ, આકર આ શાસ્ત્ર બનાયા. ત્રણ લોકનો નાથ સીમંધર ભગવાન આમ કહેતે હૈ. આહાહાહા ! ગજબ વાત છે. ( અપૂર્વ ) અનંત ધર્મ સિદ્ધ કિયા, અનંત ગુણ, એક વસ્તુમાં અનંત ગુણ તો હૈ, આત્મા એક જ ગુણવાળા હૈ ઐસા નહિ. હૈ તો અનંત ગુણ, અનંત ધર્મ કહો કે અનંત ગુણ કહો. પણ એ અનંત ગુણકા ધ૨નેવાલા એક, એક ઉ૫૨ જિસકા જ્ઞાન નહીં. આહાહાહા ! એ ગુણી અને ગુણના અનંતના ગુણોનું જેને જ્ઞાન, એ કાંઈ વસ્તુ નથી એમ કહે છે. આહાહા ! હૈં ?
ભાઈ, મોહનલાલજી નહિ આવે ભાઈ એની વહુને કહે છે ઓલું થઈ ગયું છે કોઈક કહેતું હતું કાલે લાડનુંવાલા ભાઈ, મોહનલાલજી આનેવાલા થા ને ઉસકી સ્ત્રીકો, શું કહેવાય આ ? પક્ષઘાત હો ગયા. કહો ! આ માંડ સાંભળવાના જોગમાં આવા વિઘન, સંસાર, સંસાર, એવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com