________________
ગાથા
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
–
6
૨૫૯
แ
k
',
મોક્ષનો માર્ગ જે હૈ, એ ભી જ્ઞાયકર્મે વિધમાન હૈ હી નહીં. આહાહા ! સમજમેં આયા ? ઉસકે દર્શન જ્ઞાન ચારિત્ર ભી ” એટલે ? અશુદ્ધતા તો હૈ હી નહિ, પુણ્ય ને પાપના ભાવ દયા દાન વ્રત ભક્તિ એ તો શાયકમેં હૈ હી નહિ, પણ આ ભી નહિ એટલે ‘ ભી ’ લગાયા, આ પણ નહીં. આહાહા ! “ દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિધમાન નહીં હૈ,” આહાહા ! કયું ? કયું નહિ વિદ્યમાન ? એક શાયકભાવ વિધમાન હૈ, ઔર તીન, વિધમાન એકર્મે નહિ, કર્યો ? આહાહા ! કા૨ણ કયા ? “ કે અનંત ધર્મોવાલે એક ધર્મમેં, ” ધર્મી નામ આત્મા એક જ્ઞાયક અનંત ધર્મોવાલે એક ધર્મો, ધર્મો અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. વસ્તુ ધર્મી એક, વસ્તુ એક, શાયક ધર્મી, ઉસમેં ધર્મ અનંત. સમજમેં આયા ? અનંત ધર્મોવાલે એક ધર્મી એમ લીધું ને ? આહાહા ! હૈ તો એ પ્રભુ શાયકમેં સામાન્ય ગુણ અનંત, વિશેષ ગુણ અનંત ઐસા અનંત ધર્મોવાલે ધર્મીનેં ઐસા અનંત ધર્મો જે ગુણ હૈ, ધારી રાખ્યા હૈ ઐસા એક ધર્મી, ધર્મ અનંત ધર્મી એક. આહાહા ! સમજાણું કાંઈ ? આ તો બીજી વાત છે ભાઈ અભ્યાસ ન મળે. આહાહા !. પ્રભુ ચૈતન્ય મૂર્તિ ભગવાન, શ૨ી૨સે તો ભિન્ન, વાણીસે ભિન્ન, અશુદ્ધતાના પરિણામસે ભિન્ન પણ અભેદમેં ધર્મીકા ભેદસે ભી ભિન્ન, ભેદ ભી ઉસમેં નહીં. આહાહા ! આમ કહા કે અનંત ધર્મોવાલે, કયા કહા ? એક ધર્મીદ્રવ્ય જ્ઞાયક એ અનંત ધર્મોવાલે. આહાહા ! એક ધર્મી અનંત ગુણવાલે એક ગુણી, અનંત શક્તિવાલે એક શક્તિમાન. આહાહા ! એ ધર્મીમેં, એક ધર્મીનેં અનંત ધર્મો, અનંત ધર્મો હૈ ને અંદર ? અનંત ગુણ હૈ, નહિ હૈ ઐસા નહિ, પણ “ ઐસા એક ધર્મમેં જો નિષ્ણાત નહિ” એક ધર્મીકા જીસકો જ્ઞાન નહીં, અનંત ધર્મ સ્વભાવ ગુણવાલે એક ગુણી વસ્તુ ધર્મી ઉસકા જીસકો જ્ઞાન નહિ, નિષ્ણાત નહિ. નિષ્ણાત કહેતે હૈ ને તમારામાં નહિ ? આમાં નિષ્ણાત હૈ, આમાં નિપૂણ હૈ, આ વાતમાં નિષ્ણાત હૈ, એક વસ્તુ અનંત ધર્મોવાલે એક વસ્તુ જો સમ્યગ્દર્શનકા વિષય ઐસા એક ધર્મીનેં નિષ્ણાત નહિ, જીસકો ખબર નહિ, જીસકો એક ધર્મીકા એક વસ્તુ જ્ઞાયકકા જ્ઞાન નહિ. આહાહાહા !
(૬
66
,,
‘ઐસે નિકટવર્તી શિષ્યો કો ” કયા કહેતે હૈં ? આહાહા ! એક તો જે શિષ્ય ગુરુ પાસે આયા હૈ ઇસકો વો કહેતે હૈ, સમજમેં આયા ? આહાહા !, ઉસકે ઘરે( ઘ૨ ૫૨ ) ઉસકો સમજાનેકો જાતે નહિ. (શ્રોતાઃ- આપણે તો મુંબઈ જઈએ છીએ.) એ તો સાંભળનારા આવે છે. સાંભળનારા આવે છે, એને સંભળાવે છે.
નિકટવર્તીનાં બે અર્થ છે. એક તો ગુરુ પાસે સમજવા આવ્યો છે, એની સમીપ છે, બીજી રીતે કહીએ તો નિકટવર્તી, ભવના અંતનો છેડો આવ્યો એવો એ નિકટવર્તી જીવ છે. આહાહા ! પંડિતજી! સમજમેં આતે હૈ ભૈયા ? આવી વાત છે. દિગંબર સંતો ! આહાહા ! બીજે (આવી વાત )મિલતી નહીં, બહુ ફેરફાર હો ગયા, ફેરફાર હો ગયા ભાઈ આ તો. આહાહા ! એક ધર્મી એટલે દ્રવ્ય એ અનંત ધર્મવાલા ઉસકો એક ધર્મીકા એકરૂપ વસ્તુ હૈ, ઉસકા જીસકો જ્ઞાન નહિ. નિષ્ણાત નહીં, ખ્યાલ નહિ, તે ત૨ફકા ઝુકાવ નહીં ઐસા નિકટવર્તી શિષ્ય સુનનેકો આયા હૈ, સુનનેકો આયા હૈ, ઐસે નિકટ ઉસકો ઘરે (ઘ૨ ૫૨) સમજાને જાતે નહીં, એક વાત.
બીજી વાત એ શિષ્ય નિકટવર્તી હૈ, અલ્પકાળમેં સંસારકા અંત લાના હૈ, ઐસા શિષ્ય સુનનેકો આયા હૈ. આહાહા ! આહાહા ! ગજબ વાત છે! દિગંબર સંતોની વાણી ! કેવળજ્ઞાનીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com