________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૯ દૃષ્ટિકા વિષયમેં આતા નહિ. આહાહા !
ભેદષ્ટિમેં ભી” ક્યા કહેતે હૈ? નિર્વિકલ્પ દશા નહિ હોતી “ભી” શું લીખા ? કે જૈસે અપને સિવાય અલાવા અન્ય ચીજકા લક્ષ કરનેસે નિર્વિકલ્પ નહીં હોતા. જેમ ભગવાન આત્મા ઉસસે અન્ય દ્રવ્ય જ હૈ તીર્થકર ઔર તીર્થકરકી વાણી ઉસકા લક્ષસે નિર્વિકલ્પ દૃષ્ટિ નહીં હોતી. વો તો પર વસ્તુ હૈ. જેમ પરવસ્તુકે લક્ષસે નિર્વિકલ્પ દૃષ્ટિ હોતી નહીં. અર્થાત સમ્યગ્દર્શન અભેદકી દૃષ્ટિ હોતી નહિ. આહાહા! ભેદષ્ટિ મેં ભી એમ કિયાને “ભી” કહ્યાને? “ભી” શું કહ્યા? કે અન્ય આત્મા સિવાય દેવ ગુરુ શાસ્ત્રકી દેક્ટિસે ભી સમ્યગ્દર્શન નહીં હોતા. નિર્વિકલ્પતા નહીં હોતી. દેવ ગુરુ શાસ્ત્રકા લક્ષસે ભી નિર્વિકલ્પતા હોતી નહીં. પણ વો તો ઠીક, પણ ભેદષ્ટિસે ભી નિર્વિકલ્પતા નહિ હોતી. આહાહા ! આવો માર્ગ છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જિસને એક સમયમેં તીનકાળ, તીનલોક, પર્યાય દેખનેમેં દેખ લિયા હૈ, પરલોક કે પર દેખના એ તો અસભુત વ્યવહાર હૈ, પણ પર્યાયમેં ઈતની તાકાત હૈ. પર્યાયકો દેખે તો સબ દેખ લિયા. આહાહા !
એ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્ય ધ્વનિમેં આયા અને ઉસકી રચના આગમકી હુઈ. એ આગમકી રચના માયલ (ભીતર કા) એ સમયસાર આગમ રચના હૈ. આહા ! તો આ વીતરાગકી જ વાણી હૈ. તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જગતકો જાહેર કરતે હૈ, કે જૈસે તેરી ચીજ અલાવા અનંતી દૂસરી ચીજ હૈ, વો લક્ષસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, નિર્વિકલ્પ નહિ હોગા. આહાહાહાહા! ઐસે ભેદષ્ટિસે ભી, આહાહા! અંતરમેં ગુણ મેં ગુણ હૈ ઐસા ભેદદૃષ્ટિ કરનેસે પણ નિર્વિકલ્પ નહિ હોતા અને નિર્વિકલ્પ હુએ બિના સમ્યગ્દર્શન નહિ હોતા. આહાહા! ભાઈ !
ભાઈએ પ્રશ્ન કર્યો તો રામજીભાઈને કે ઓલામાં નિર્વિકલ્પતા આવે છે કાંઈ આ, જગમોહનલાલની ટીકામાં. આહાહા ! અહીં તો નિર્વિકલ્પતા ઉપર જોર છે. (શ્રોતા. એને તો વિચાર જ કરવાનો આવે.) એમ કહ્યું હતું એ વાંચે છે ને વાંચશે પણ આ લક્ષમાં નથી. નિર્વિકલ્પતાનું.
અહિંયા શું? ક્યા કહેના હૈ? પ્રભુ તેરેમેં જબ નિર્વિકલ્પ દૃષ્ટિ હો, તો સમ્યગ્દર્શન હોતા હૈ, તો નિર્વિકલ્પ દૃષ્ટિ સમ્યગ્દર્શન તો અભેદકી દૃષ્ટિ કરને સે હોતા હૈ, ભેદકી દૃષ્ટિ કરનેસે ભી જેમ અન્ય કી દૃષ્ટિ કરનેસે ભી રાગ ઉત્પન્ન હોતા હૈ, ઐસે ભેદદૃષ્ટિ કરનેસે ભી રાગ ઉત્પન્ન હોતા હૈ, આહાહા! આવી વાત. (શ્રોતા: ઘણી સુંદર આવી વાત વીતરાગની જ હોય) આહાહા ! ગજબ વાત છે અને યથાર્થ લોજીક ન્યાયસે યુક્તિસે સમજનેમેં કઠણ પડે પણ સમજના તો આ હૈ બાકી તો સબ કિયા થોથા-થોથા, સાધુ હોકર પંચમહાવ્રત અને નગ્નપણા ને એ અનંત બેર હુઆ. થોથા હૈ ઉસમેં. આહાહા!
યહાં તો એ પંચમહાવ્રતાદિકા પરિણામ તો અશુદ્ધ હૈ, વો તો દૃષ્ટિકા વિષય નહીં પણ ગુણ ગુણીકા ભેદ કરના વો ભેદ ભી દૃષ્ટિકા વિષય નહીં. ક્યોંકે ભેદકે લક્ષસે પણ, નિર્વિકલ્પતા નહીં હોતી. મૈયા! સમજમેં આતે હૈ? છોટા હૈ, છોટા હૈ? બડા હું તમારાથી અચ્છા, સમજમેં આયા? ભગવાન હૈ ના આત્મા અહિંયા તો. આહાહા ! અંદર ભગવાન સ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદકા કંદ એકરૂપ વસ્તુ હૈ. આહાહા ! ઈસમેં કેટલી શૈલીસે કહેતે હૈ. આહાહા! પંડિત અર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com