________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૫૨
બાત હૈ. આવી વાત ભાઈ બહુ... આહાહા !
แ આકાશકા ફૂલકી ભાંતિ યે વસ્તુ ધર્મ સર્વથા હી નહિ”, આત્માકી પર્યાયમેં મલિનતા હૈ હિ નહિ તો તો આકાશકા ફુલ નહીં હૈ ઐસા નહીં હૈ ઐસા માને તો મિથ્યાત્વ હોગા. આહાહા ! હૈ ? ઐસા સર્વથા એકાંત સમજનેસે મિથ્યાત્વ હોતા હૈ. પર્યાયમેં મલિનતા અશુદ્ધતા નહીં હૈ, ઐસે માનના મિથ્યાત્વ હૈ. ઔર અશુદ્ધસે ધર્મ હોગા, ઐસી માન્યતા ભી મિથ્યાત્વ હૈ. ઔર મેરા શુદ્ધ સ્વભાવમેં અશુદ્ધતા ધુસ ગઈ હૈ, ઐસા માનના ભી મિથ્યાત્વ હૈ. આહાહા ! આવો ઉપદેશ હવે માણસ સાંભળનારા...
પણ હવે તો જિજ્ઞાસુ લોકો સાંભળે છે. ધાટકોપર જન્મ જયંતિ થઈ, પંદર હજાર, વીસ હજા૨ માણસો, વાત તો આ છે હમારી. આહા ! બાપુ પ્રભુ તું કોણ હૈ ? કહાં હૈ ? અને હૈં તો તેરી પર્યાયમેં ભી તુમ હૈ, પણ પર્યાયમેં મલિનતા હૈ યે છોડનેકો અસત્યાર્થ કહેકર ત્રિકાળકા સત્યાર્થકા શરણ લેના હૈ. આહાહાહા ! ‘ ઈસલિયે સ્યાદ્વાદકા શરણ લેકર,' અપેક્ષાસે કહા થા ત્રિકાળી શુદ્ધમેં, ત્રિકાળી દ્રવ્યમેં, મલિનતા હૈ હી નહીં, તો પર્યાયમેં નહીં હૈ ઐસા નહિ કહેના થા. અપેક્ષાસે કહેના વસ્તુમેં નહિ હૈ. આહાહા ! સ્યાદ્વાદ નામ અપેક્ષા સ્યાદ્ એટલે અપેક્ષા, વાદ એટલે કહેના અથવા જાનના. “અપેક્ષાસે જાનને કે શરણ લેકર શુદ્ધનયકા આલંબન લેના ચાહીએ” પુણ્ય પાપ મલિનતા પર્યાયમેં હૈ ઐસે જાનકર, ઉસકી દૃષ્ટિ છોડકર ત્રિકાળકા શરણ લેના. આહાહા !
แ
આમાં કાંઈ દયા પાળવી વ્રત પાળવા પૈસા દેવા ત્યાં મંદિર કરાવવું કે પાંચ કરોડ રૂપિયા છે તે એક કરોડ ધર્મના નામે અરે પાંચેય કરોડ દે તો ઈ તો જડ હૈ તેરે ધર્મ કયા હૈ ઉસમેં. આહાહા ! ( શ્રોતા:- હવે મંદિર થઈ ગયું ) હવે મંદિર થઈ ગયું એટલે વાંધો નહીં એમ કહે છે, મંદિર ન થયુ તો પણ અમે તો પહેલેથી તો કહેતા આવ્યા છીએ અહીં તો, હૈ? આહાહા ! બેંગલોરમેં બાર લાખકા મંદિર. અભી ગયે થે બેંગલોર એવું મંદિર થયું છે ત્યાં તો અમે હતા ને પંચકલ્યાણક કર્યું 'તું ને ? આઠ લાખ તો એક ભભૂતમલે આપ્યા શ્વેતાંબર ભભૂતમલ બે કરોડનો આસામી છે, શ્વેતાંબર એણે આઠ લાખ આપ્યા. અને એક કરોડપતિ આપણે છે જુગરાજજી મુંબઈમેં મહાવીર માર્કેટ, સ્થાનકવાસી કરોડપતિ એણે ચાર લાખ આપ્યા, બાર લાખના મંદિર બન્યા પણ દેખાવ અને ઉસમેં અભી હમ પહેલે પંચકલ્યાણક વખતે બાર લાખ અને અભી દેખે તો પંદર લાખ પણ મંદિર, મંદિર ઓહો !
ઐસા દિગંબર મંદિર ઐસે દિખા કે કલકતાવાળા આયેગા અભી આનેવાલા હૈ ને ગાંગુલી આઠમી તારીખે આવવાના છે. શું કહેવાય તમારે ? હોમીયોપેથીનો મોટો દાકતર, હોમીયોપેથીમાં આપણે ત્યાં આવે છે વેદાંતી ત્રણવાર અહીં આવ્યા. બેંગ્લોર રહી ગયા, ત્યાં આવી ગયા, ધાટકોપર આવી ગયા પછી એને રસ પડયો સાંભળવાનો, ઓ ય માળી આ ચીજ તો રાગકા વિકલ્પ કરના, કારણકે બ્રહ્મચારી છે. ૪૯ વર્ષની ઉંમર છે બ્રહ્મચારી છે રૂપાળું રાજકુમા૨ જેવું શરીર છે, અને ઘણાં પૈસા પેદા થાય બાર મહિને બહોત પૈસા આતે હૈ, અને ભગવાનના નામે બહાર આપે છે. દુઃખી કોઈ હોય એને પૈસા આપે અને હવે જાલ્વ જીવ બ્રહ્મચર્ય રહેવું છે, મહારાજ ! આ આઠમી તારીખે આવવાના છે.
એણે જોયું મંદિર ભાઈ ચંદુભાઈ, નહિ તો આવ્યા 'તા તો સાંભળવા અને (તબિયત )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com